Gujarat

જિલ્લા સ્વાગત કાર્યક્રમ કાશીપુરા ગામમાં સ્પીડ બ્રેકર મુકાશે- દીપક બારિયા

પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવાની પરિણામલક્ષી કામગીરીથી ‘સ્વાગત કાર્યક્રમ’ ખરા અર્થમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે કડી રૂપ બન્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સંખેડા તાલુકા કાશીપુરા ગામના દીપકભાઈ બારિયા જણાવે છે  કે, સ્વાગત ઓનલાઈનમાં સ્પીડ બ્રેકર મુકવા માટે અરજી કરી હતી.મારી અરજી સ્વાગત કાર્યક્રમમાં […]

Gujarat

મારા જમીનના ૭/૧૨ના ઉતારામાં નકશો દેખાશે – ઈશ્વરભાઈ

જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામના ઈશ્વરભાઈ કોળીને ૨૦૧૯થી જમીનના ૭/૧૨ના ઉતારામાં નકશો નહતો આવતો. તેઓએ  જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. આજ રોજના સ્વાગત ઓનલાઇન કાર્યક્ર્મમાં તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં લાવવામાં આવ્યું હતું .હવેથી મારા જમીનના ૭/૧૨ના ઉતારામાં નકશો […]

Gujarat

છોટા ઉદેપુર વિસ્તારમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્યની માંગ 

છોટાઉદેપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજ પુરવઠો આપવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના ઊર્જા વિભાગ મંત્રી કનુભાઈ દેસાઈ ને ગાંધીનગર રૂબરૂ મળી વિસ્તૃત ચર્ચા કરી હતી. અને પત્ર લખી માંગણી કરી છે. અને ૧૪૫ જેટલા આદિવાસી ગામોને ૨૪ કલાક વીજ પુરવઠો મળે તે માટે લેખિત રજૂઆત કરી છે.  […]

Gujarat

 મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર  જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨૮ નવેમ્બરના રોજ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત ‘ગુડ ટચ બેડ ટચ’ જાગૃતિ કાર્યક્રમનું આયોજન નસવાડી ગ્રામ પંચાયત હોલમાં […]

Gujarat

નસવાડી રેન્જ  ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ સંખેડા  રેન્જ  ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણના રેન્જમાં નેશનલ હાઇવે 56 ઉપર આવતા 3700 જેટલા વૃક્ષો હાઇવે બનાવવા માટે કાપવામાં આવશે

વન વિભાગના અધિકારીઓએ વૃક્ષોનું નિરીક્ષણ કરી અને રોડની માપણી કરી હતી. જયારે રોડ બંનેવ સાઈડ 144 ફૂટનો બનશે. હાલતો વનવિભાગ દ્વારા વૃક્ષો નું સર્વે કરવામાં આવ્યું છે. નસવાડી બોડેલી  પંચમહાલ દાહોદ  અને મુંબઈ  સુધી ફોરલેન રસ્તો બનાવવા માટે નેશનલ હાઇવે 56 ના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ બનાવવા માટે જિલ્લાના વહીવટી તંત્ર […]

Gujarat

મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી આપતા ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારીઓ

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ચચેર સિમલ ફળિયા ગામ ખાતે મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી સખી મંડળની […]

Gujarat

છોટાઉદેપુર ખાતે રેન્જ આઈ.જી. સંદીપ સિંહ દ્વારા મુલાકાત લેવામાં આવી

છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ મહાનિરીક્ષક  દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ દ્વારા હાલમાં છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં આવતા વિવિધ પોલીસ મથકોની મુલાકાત આઇ.જી. દ્વારા લઇ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય  છે કે જરૂર જણાય […]

Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના કરેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત […]

Gujarat

ઝોઝ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ  જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત […]

Gujarat

જામકંડોરણાના સોડવદર ખાતેથી જામગરી બંદૂક સાથે ખેડૂત ઝબ્બે

જામકંડોરણાના સોડવદર ખાતેથી રૂ.૫૦૦૦ની કિંમતની જામગરી બંદૂક સાથે ખેડૂતને ઝડપી પાડીને રાજકોટ એસ.ઓ.જી બ્રાંચે કાર્યવાહી કરી છે બનવાની વિગતો મુજબ એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો. તે દરમ્યાન બાતમીરાહે હકિક્ત આધારે ક્રિપાલસિંહ સતુભા જાડેજાની વાડીમાં દરોડો પાડતા ગેરકાયદેસર હથિયાર મળી આવેલ હતું. જે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલ આરોપીએ જેની […]