વલ્ગર કન્ટેન્ટ રોકવા માટે કડક કાયદો બનાવો : અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી હતી. વૈષ્ણવે કહ્યું- જે દેશોમાંથી આવું કન્ટેન્ટ […]
Author: JKJGS
અદાલતે કેસને સાંભળવા યોગ્ય ગણ્યો; દરગાહ કમિટી સહિત ૩ પક્ષકારોને નોટિસ ફટકારી
અજમેર-દરગાહમાં શિવ મંદિરના દાવાની અરજી કોર્ટે સ્વીકારી આમ તો હાલમાં, રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને ભારતના પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. પર્શિયાથી આવેલા સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર અહીં છે. ખ્વાજા સાહેબના ધર્મનિરપેક્ષ ઉપદેશોને કારણે તમામ ધર્મ, જાતિ અને આસ્થાના લોકો આ દરગાહની મુલાકાત લે છે. પણ દરગાહમાં મંદિર હોવાનો […]
વિપક્ષના સાંસદોએ વકફ સુધારા બિલ પર JPCની આઠમી બેઠકનો બહિષ્કાર કર્યો
વકફ સુધારા બિલ પર વિપક્ષે JPCની બેઠકનો બહિષ્કાર કર્યો બુધવારે વિપક્ષના સાંસદોએ વકફ (સુધારા) બિલ પર ત્નઁઝ્રની આઠમી બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલ ૨૯ નવેમ્બરની સમયમર્યાદા સુધીમાં કાર્યવાહી સમાપ્ત કરવા અને યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ડ્રાફ્ટ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવા માગે છે. પાલના આ ર્નિણયનો તમામ […]
લશ્કર-જૈશ સાથે જાેડાયેલા અનેક શંકમંદો J&K પોલીસની ધરપકડ કરવામાં આવી
જમ્મુકાશ્મીરના ૪ જિલ્લામાં ૫૬ સ્થળો પર ત્નશ્દ્ભ પોલીસના દરોડા દરોડામાં પોલીસે ઘણા હથિયારો, રોકડ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને દસ્તાવેજાે જપ્ત કર્યા જમ્મુ-કાશ્મીર પોલીસે બે દિવસમાં ૫૬ આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે અને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઘણા શંકાસ્પદ આતંકવાદીઓ અને ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. જમ્મુના ચાર જિલ્લામાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ઘણા હથિયારો, રોકડ, ઈલેક્ટ્રોનિક […]
“માત્ર અનામતનો લાભ લેવા માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન બંધારણ સાથે વિશ્વાસઘાત છે”
હિન્દુ હોવાનો દાવો કરતી મહિલાની અરજી ફગાવી : સુપ્રીમ કોર્ટે કહ્યું,”તેને સ્વીકારી શકાય નહીં” જ્યારે ખરેખર તમને વિશ્વાસ હોય ત્યારે ધર્મપરિવર્તન કરો, શ્રદ્ધા વિના ધર્મ પરિવર્તનની મંજૂરી નથી અને બાપ્તિસ્મા પછી હિન્દુ હોવાનો દાવો ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે અરજદારની અપીલ ફગાવી દીધી અને કહ્યું કે તેને સ્વીકારી શકાય નહીં. ૮ વકીલોએ […]
પિતા દ્વારા હેરાન થતી દીકરીએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગેલ ટીમ ઘટના સ્થળે પોહચી કાઉન્સેલિંગ કરી આખરે 181 છોટાઉદેપુર દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી દીકરીએ કોલ કરેલ હેલ્પલાઇનની ટીમ દીકરીની મદદે પોહચી હતી. જણાવેલ માહિતી મુજબ દીકરી તેમનાં માતાપિતા અને ભાઈ બહેન સાથે રહે તેમના માતા ખેતી કામ કરે છે. પિતા કોઈ કામધંધો કરતા નથી. ઘરની જવબદારીઓ માતા પૂરી કરે છે. માતાને ખેતીમાં અને ઘરના કામમાં મદદ કરતી દીકરી અભ્યાસ કરે […]
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે 27 લાખના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપ લાઈન નાખવામાં આવી હતી. તેમજ ઘરે ઘરે નળ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ત્રણ વર્ષમાં એક પણ ટીપું પાણી નળ માં ના આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નર્મદાનું ફિલ્ટર વાળું પાણી ગામમાં પહોંચે તે માટે પાણી પુરવઠા બોર્ડે સંપ બનાવ્યો હતો. તેની બાજુમાં ટાંકી બનાવી અને ગામમાં પાણીની પાઈપલાઈન ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી હતી. અને ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે. જેનો ખર્ચ 27 લાખ રૂપિયાનો સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો છે. પરંતુ એક પણ […]
નસવાડી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલ ટેબલ પણ ધૂળ ખાઈ રહ્યા છે
જયારે આદિવાસી વિસ્તારમાં જીવ ના જોખમે શિક્ષકો જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે. જયારે એક ઓરડાની દીવાલ અચાનક જ ધરાશય થઇ છે. આવી ઘટના જે ઓરડામાં બાળકો બેસે છે. ત્યાં બને તો મોટી જાનહાની થાય તેમ છે. નસવાડી તાલુકાના પાલસર ગામે 1978માં ત્રણ જેટલા પ્રાથમિક શાળાના ઓરડા બનાવેલ છે. આ તમામ ઓરડા જર્જરિત છે. જયારે કમ્પાઉન્ડમાં […]
બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનને આવકારવા માટે દ્રષ્ટિ – ડૉન બોસ્કો, કપડવંજ સંસ્થા દ્વારા છોટા ઉદેપુર જીલ્લાના ૬ ગામના ૨૨૫ લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી
છોટાઉદેપુર જીલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટેની ઝુંબેશ ચલાવી રહેલ દ્રષ્ટિ – ડૉન બોસ્કો, કપડવંજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અભિયાનથી બાળ લગ્ન ખતમ કરવાની લડાઈને વેગ મળશે. ૬ ગામોમાં યોજવામાં આવેલ રેલીમાં મહીલાઓ, પુરુષો, યુવાનો, સરકારી અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી. લગ્ન કરવાનારા પંડિતો, ધાર્મિક […]
જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં ૩ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫ જેટલી અરજીઓ મળી હતી. જે પૈકી ૩ અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. […]










