National

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP સરકારે વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP સરકારે વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં ૮૦ હજાર નવા વૃદ્ધો જાેડાયા છે. અગાઉ ૪.૫૦ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આ યોજનાના દાયરામાં પાંચ લાખથી વધુ વૃદ્ધો આવશે. ૬૦ થી ૬૯ વર્ષના વૃદ્ધોને દર મહિને ૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ૭૦ વર્ષથી […]

National

મણિપુરમાં અપહરણ કરાયેલા ૩ના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા

મણિપુરના ૫ જિલ્લામાં ચાલી રહેલા કર્ફ્‌યુ વચ્ચે ઘટસ્ફોટ થયો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મણિપુરમાં તણાવ વધવાની આશંકા મણિપુરના ૫ જિલ્લામાં ચાલી રહેલા કર્ફ્‌યુ વચ્ચે રવિવારે એક સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. ૧૧ નવેમ્બરના રોજ, કુકી આતંકવાદીઓએ જીરીબામમાંથી છ મૈતેઇ લોકો (ત્રણ મહિલાઓ, ત્રણ બાળકો)નું અપહરણ કરીને હત્યા કરી હતી. જેમાંથી ૩ના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા […]

National

તેહરાનમાં આયોજિત ‘બાસિજ વીક’ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતાનો ઈઝરાયેલ પર તીખો પ્રહાર

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાનો ઉલ્લેખ કરતા નેતન્યાહુ પર મોટો હુમલો કર્યો હતો. બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કરતા, ખામેનીએ તેને અપૂરતું ગણાવ્યું અને કહ્યું કે ગાઝા અને લેબેનોનમાં આચરવામાં […]

National

તમિલનાડુમાં બિસ્કિટ ખાવાથી એક બાળકીનું મોત થયું

તમિલનાડુમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના તિરુવલ્લુરમાં બિસ્કિટ ખાવાથી એક બાળકીનું મોત થયું છે. તિરુવલ્લુર જિલ્લાના ગુરુવરાજા કંડિગાઈ ગામમાં બિસ્કિટ ખાધા પછી ત્રણ વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાઈ ગયું અને તેનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ, યુવતીનું નામ વેંકટ લક્ષ્મી હતું. યુવતીના માતા-પિતા પાસેથી મળેલી માહિતી મુજબ ગઈકાલે સવારે વેંકટ લક્ષ્મીને ચા સાથે […]

National

સપા સાંસદોએ સ્પીકરને ગૃહમાં સંભલ હિંસા પર ચર્ચા કરવાની માંગ કરી

સંભલમાં શાહી મસ્જિદના સર્વેક્ષણને લઈને ફાટી નીકળેલી હિંસા મામલે સપા સાંસદ જિયા ઉર રહેમાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અખિલેશે સંભલના સાંસદ વિરૂદ્ધ એફઆઈઆરનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે “તે હાજર ન હતા પરંતુ તેમ છતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમણે સંભલના સાંસદના રક્ષણની માંગ કરી હતી.” સંભલમાં થયેલી હિંસા અંગે સમગ્ર યુપીમાં હોબાળો મચી […]

National

આંદામાનના દરિયામાં ૫ ટન ડ્રગ્સના કન્સાઇનમેન્ટને કોસ્ટ ગાર્ડે પકડી પાડ્યુ

ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. આંદામાનના દરિયામાં માછીમારીની બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સના વિશાળ કન્સાઇનમેન્ટને કોસ્ટ ગાર્ડે પકડી પાડ્યુ છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પકડાયેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઈનમેન્ટ હોઈ શકે છે. […]

National

વાયુ પ્રદૂષણ કેસમાં સુપ્રીમ કોર્ટે CAQM આદેશ આપ્યો

વાયુ પ્રદૂષણ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી અને છઊૈં ડેટા માંગ્યો. હાલમાં, ય્ઇછઁ-૪ દિલ્હી-દ્ગઝ્રઇમાં લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (ઝ્રછઊસ્)ને આવતીકાલ સુધીમાં ર્નિણય લેવા આદેશ આપ્યો છે કે શું શાળાઓ ખોલી શકાય કે માત્ર ઓનલાઈન જ અભ્યાસ કરાવવામાં આવશે. […]

Gujarat

જૂનાગઢમાં અનુસૂચિત જનજાતિના બાળકોએ એડવેન્ચર કોર્સની તાલીમ મેળવી : પ્રમાણપત્રો એનાયત કરાયા

રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા.૧૮-૧૧-૨૦૨૪  થી તા.૨૪-૧૧-૨૦૨૪  દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો. જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના અનુસૂચિત જનજાતિના બાળકો ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ મેળવી હતી.  સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં વાલી એ સોરઠ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી […]

Gujarat

જેતલસરના જય વરુની જન્મજાત વળી ગયેલા પગની નિઃશુલ્ક સારવાર

આર.બી.એસ.કે.ની તપાસમાં રોગનો ખ્યાલ આવ્યો, સર્જરી બાદ બાળક ઉભું રહેતા થઈ ગયું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની નિયમિત તપાસ કરવામાં આવતી હોઈ છે. ત્યારે આર.બી.એસ.કે. ટીમ દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામે બાળકોની તપાસ દરમ્યાન ‘ક્લબ ફુટ’ની બાળપણથી જ વળી ગયેલ પગની બીમારી જય રણમલભાઈ વરુમાં જોવા મળી હતી. ટીમ દ્વારા ગત. તા. […]

Gujarat

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજથી મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી જન જાગૃતિ અભિયાન

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of Violence against Women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) દરમિયાન મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન  અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી કાર્યક્રમો યોજાશે. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) ટિમ […]