Gujarat

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મનહરપર આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઈ

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગત તા. ૨૩ નવેમ્બરના રોજ સખી વન સ્ટોપ સેન્ટર, રાજકોટ દ્વારા મનહરપર આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના, સ્વાવલંબન યોજના સહિત ગુજરાત સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ ગૃહની કામગીરી અંગે […]

Gujarat

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વાસાવડ ખાતે નવનિર્મિત આયુષ્માન કેન્દ્રનું લોકાર્પણ કરાયું

નવનિર્મિત આરોગ્ય કેન્દ્રથી વાસાવડ તથા તેની આસપાસના ગામોને નિ:શુલ્ક આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે – મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અન્ન અને નાગરિક પુરવઠા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે, મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું […]

Gujarat

ભૂલી પડેલી બાળકીને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ

ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે સરકારશ્રીની અનેક યોજનાઓ કાર્યરત છે. સરકારશ્રી મહિલાઓ માટે ખાસ કરીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષાનું અભય વચન પૂરું પાડી રહી છે. રાજકોટ શહેર ખાતે પાંચ વર્ષની બાળકીની મદદ માટે એક જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. બાળકીની મદદ માટે અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી […]

Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન

યોગાભ્યાસમાં ઉત્સાહભેર સહભાગી બનતા રાજકોટવાસીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં યોગ દ્વારા “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન કોર્ડીનેટર ગીતાબેન સોજીત્રા દ્વારા સરદાર પટેલ ભવન માયાણી ચોક શિબિર સ્થળ પર પ્રથમ સપ્તાહમાં જ સકારાત્મક પરિણામો મળતા યોગ કરનારાઓનો ઉત્સાહ વધ્યો છે. […]

Gujarat

સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ પદે ઈરફાન કુરેશીની સર્વાનુમતે વરણી સુન્ની મુસ્લિમ જમાતના ઉપપ્રમુખ પદે પીઢ પત્રકાર ઇકબાલ ગોરી બહુમતીથી ચૂંટાઈ આવ્યા

સુન્ની મુસ્લિમ જમાતના નવા રાહબરો પર અભિંદનની વર્ષા સુન્ની મુસ્લિમ જમાતને નવી દિશામાં લઈ જવા યુવાનો નવા જોમ જુસ્સા સાથે આગળ આવ્યા સાવરકુંડલા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખપદની ખાલી પડેલી જગ્યા પર નવા પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી મુસ્લિમ સિપાહી જમાતની ૧૮ સદસ્યોની મળેલી બેઠક હાજી દિલાવરભાઈ ભટ્ટીના અધ્યક્ષ સ્થાને મળેલી હતી જેમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ […]

Gujarat

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન

છોટાઉદેપુરના  રૂનવાડ આશ્રમ શાળા ખાતે પોક્સો એક્ટ હેઠળ સેમિનાર યોજાયો છ મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે છોટાઉદેપુરના રૂનવાડ આશ્રમ શાળા ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત પોક્સો એક્ટની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રીક ફોર […]

Gujarat

સોલર વોટર હીટર પ્લાન્ટ નાખવા બાબતે સાંસદને આવેદન

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય બહાદરપુર માં સોલર વોટર હીટર પ્લાન્ટ નાખવા બાબતે આજરોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુંભાઈ રાઠવાને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ લેખિત આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. આપેલ આવેદનપત્રમાં સંસદ ને ઉદ્દેશીને જણાવ્યું છે કે સરકારનો હેતુ “”સૌનો સાથ સૌનો વિકાસ”” એ સૂત્રથી છોટાઉદેપુર જિલ્લો પણ આપણા પ્રયત્નથી વિકાસના પંથે […]

Gujarat

બોડેલી તાલુકાના ધનલક્ષ્મી ઓરચીડ હોટેલ પર તા.૨૨ નવેમ્બરે બેંક ઓફ બરોડા દ્વારા  કિસાન પખવાડિયાનું આયોજન કરાયું હતું

ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આર.સે.ટી),  છોટાઉદેપુર, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેંક ઓફ બરોડા દ્વારા બોડેલી  તાલુકાના ધનલક્ષ્મી (ઓરચીડ) હોટેલ ખાતે તા.૨૨ નવેમ્બરે બેંક ઓફ બરોડા દ્વારા  કિસાન પખવાડિયાનું આયોજન કરાયું હતું. જેમાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન(આર.સે.ટી) દ્વારા આર.સે.ટી. બજાર તેમજ આર.સે.ટીને લગતી તમામ તાલીમની માહિતી આપવામાં આવી હતી. કિસાન […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર/રંગપુર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લઓમાંથી ચોરાયેલ મોટર સાયકલો સાથે આંતરરાજ્યની(મધ્યપ્રદેશ) ટોળકીના બે ઇસમોને કિંમત રૂપિયા-૩,૮૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૮ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ  એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દીમહૂડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ચાલતી ના હોવાથી સાત હજાર જેટલા લોકો રેશનકાર્ડ કેવાઈસી કરાવવા માટે તેમજ જન્મ મરણ ના દાખલ માટે ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર આ તમામ લોકો ને ડુંગર ઉપર ચઢી ને લેપટોપ ના સહારે ઓનલાઇન ની કામગીરી કરવા મજબુર

નજીકના ગામમાં ખાનગી કંપનીનું મોબાઈલ ટાવર આવેલો છે. પરંતુ નેટવર્ક આવે છે પરંતુ ઇન્ટરનેટ ની સેવા મળતી નથી જેનો ભોગ ગ્રામજનો બને છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયત માં ધારસિમેલ ,તલાવ ,હરખોડ ,કુંડા ,નિશાના , ઉડેટ ગામોનો સમાવેશ છે. જયારે આ 6 ગામોમાં સાત હજાર જેટલી વસ્તી આવેલી છે. ધારસિમેલ ગામે ગ્રામ […]