Gujarat

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે મહિલા સહિત બે વ્યક્તિઓએ ૧ કરોડ ઠગી લીધાં

શેરબજારમાં રોકાણની સામે અનેક ગણો પ્રોફિટ લેવા જતા પ્રતિદિન અનેક લોકો કરોડો રૂપિયા ગુમાવે છે. ત્યારે અમદાવાદમાં રહેતી એક મહિલા સહિત બે વ્યક્તિઓને રોકાણની સામે સારા વળતરની ખાતરી આપીને રૂપિયા એક કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. શહેરના પાલડીમાં આવેલી સુરજકુંજ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય અજયભાઇ ઠાકરને […]

Gujarat

અમદાવાદના નારણપુરામાંથી ૨૫ લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ૫ લોકોની ધરપકડ કરવામાં આવી

ગુજરાત દિવસે ને દિવસે નશીલા પદાર્થોનું હબ બનતું જાય છે. અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી ૨૫૬.૮૬૦ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અંદાજિત કિંમત ૨૫ લાખથી વધુ આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન ૫ લોકોની […]

Gujarat

ગુજરાતમાં જંત્રી વિશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર; અનેક દલીલો બાદ મોટો ર્નિણય લેવામાં આવ્યો

ગુજરાતમાં જંત્રીને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરવાની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. ગુજરાતમાં જંત્રીને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરવાની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. ખેડૂતોની જંત્રીના ભાવમાં વધારો કરવા અને ખરીદીની કામગીરીનું યોગ્ય […]

Gujarat

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કૌટુંબિક કાકાએ ૧૯ વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચાર્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક દુસ્કર્મ ની ઘટના સામે આવી છે. જ્યાં કપરાડા તાલુકાની ૧૯ વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચાર્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. જ્યાં કપરાડા તાલુકાની ૧૯ વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચાર્યું છે. આપને જણાવી દઈએ યુવતીનાજ ફળિયામા રહેતા દૂરના પરિણીત કાકાએ […]

Gujarat

ધોલેરાલેના પીપળી ગામ ભાગું ભૂમાફિયાઓનો ભોગ બનતા ખેડૂતો ગેરકાયદેસર રીતે વારસાઈ કરીને પોતાનું નામ વારસદાર તરીકે નોંધાવવાનું આયોજન કર્યું

ધોલેરા સર વિસ્તારના પીપળી ગામની જમીનમાં નામ હોવાનો લાભ લઈ કેટલાક લોકોએ પીપળીની જમીનમાં ગેરકાયદેસર રીતે વારસાઈ કરીને પોતાનું નામ વારસદાર તરીકે નોંધાવવાનું આયોજન કર્યું હતું. ધોલેરા સર વિસ્તારના પીપળી ગામની જમીનમાં નામ હોવાનો લાભ લઈ કેટલાક લોકોએ પીપળીની જમીનમાં ગેરકાયદેસર રીતે વારસાઈ કરીને પોતાનું નામ વારસદાર તરીકે નોંધાવવાનું આયોજન કર્યું હતું, આ અંગે અરજદાર […]

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના મેડિકલ કોલેજમાં ગુજકોમસોલના ડાયરેક્ટરનો પૌત્રની રેગિંગ કાંડમાં ધરપકડ કરવામાં આવી

પાટણના ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં થયેલી હિંસામાં ધ્રાંગધ્રા ગામના પાટીદાર સમાજના યુવકના મોત બાદ ૧૫ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણના ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં થયેલી હિંસામાં ધ્રાંગધ્રા ગામના પાટીદાર સમાજના યુવકના મોત બાદ ૧૫ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી […]

Gujarat

અમદાવાદમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો બોગસ ડેટા બનાવી રોકડા કરી લેવાનો ગોરખધંધો દર્દીઓની યાદીમાંથી ૫૦ ટકા નકલી

મંગળવારની સરકારી યોજનામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન હોય ત્યારે પણ દાખલ કરવાનો ડેટા બનાવીને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. અમદાવાદ, મંગળવારની સરકારી યોજનામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન હોય ત્યારે પણ દાખલ કરવાનો ડેટા બનાવીને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ સાથે જાેડાયેલા એક ડોક્ટરનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીઓમાંથી ૫૦ ટકા […]

Gujarat

સુરતમાં ચાલુ બાઇક પર જાેખમી રીતે રિલ્સ બનાવતું કપલ સામે ગુનો દાખલ કર્યો

રિલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે. અને છિરલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જાખમી રીતે તેમજ કાયદાનો ભંગ કરતા હોય છે. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થતા હોય છે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કપલ ચાલુ બાઈક પર રિલ્સ બનાવી રિલ્સ બનાવવાના ચક્કરમાં […]

Gujarat

ભાવનગરમાં ભાઈ બહેનના ઝઘડાની પતાવટ માટે લાંચ લેતા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી કોન્સ્ટેબલ ઝડપાયો

એસીબીએ ૫૦ હજદાર રૂપિયાની લાંચ લેતા પકડ્યો, અન્ય એક આરોપી ફરાર આ કેસની વિગત મુજબ ફરિયાદી વિરૂધ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના મોટા બહેને અરજીકરી હતી , તે અરજી અન્વયે ભાવનગર ના નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત ફરીયાદી ને જવાબ લખાવવા માટે બોલાવતા હતા ,તે દરમ્યાન ફરીયાદી ને તેમના બહેન સાથે સમાધાન […]

Gujarat

વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી તંત્રએ નવા નિયમો અમલમાં મૂક્યા

પ્રજાલક્ષી સુચનો-રજુઆતો આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા રજૂ કરી શકાશે રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી […]