લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે ય્ઁજીઝ્ર દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં ૨,૦૦૦થી પણ વધુ ભરતી કરવામાં આવશે. આ જાહેરાત અંતર્ગત ૧૫૦૦ જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની […]
Author: JKJGS
સુરતમાં જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ નર્સિગ કાઉન્સિલની મંજૂરી વગર જ ધમધમતી જી. એન. એમ ઈન્સ્ટિટ્યૂટ પકડવામાં આવી
જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ ચલાવવામાં આવી રહ્યું હતું સુરતમાં બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઝડપાઈ છે. મેડિકલ હોસ્પિટલો બાદ હવે બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. ય્દ્ગસ્ ઈન્સ્ટિટ્યુટ દુકાનની અંદર ચાલી રહી છે. પુણા પાટિયા ખાતે આવેલ સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ચાલી રહ્યું હતું. જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ ચલાવવામાં આવી રહ્યું હતું. તેમજ એક જ […]
વાંકાનેર S. T. ડેપોમાં બસ ચોખ્ખી રહેશે, સફાઇ માટે મશીન વસાવાયું
વાંકાનેર એસ.ટી. ડેપોમાં બસની ઝડપથી સફાઈ કરી શકાય તે માટે ઓટોમેટિક મશીન મુકાયું છે. જો કે મશીનને ચલાવવાની જવાબદારી તો કર્મચારીઓની જ રહેશે. આ તકે કુમારિકાના હસ્તે તિલક કરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે નવિન પધ્ધતિથી બસ સ્વચ્છ રાખવા માટે બસ બહારથી ઝડપથી માત્ર ૧૫ મિનિટમાં બસ ધોવાઈ […]
મોરબીમાં યુવા સિરામિક ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી આચરી
મોરબીમાં સિરામિક કારખાનું ધારવતા યુવાનની સાથે ભેજાબાજ શખ્સે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકેની ઓળખ આપીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો. ત્યાર બાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ આપવાનું કહેવામાં આવ્યું હતું. જેથી કરીને યુવાને પેમેન્ટ કરી આપ્યું હતું ત્યાર બાદ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર સાથે વાત કરતાં તેને કહ્યું હતું […]
અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા પક્ષીઓને જુવાર અને ગાયને રોટલી ખવડાવવામાં આવી
ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા ભાવનગરમાં જીવદયા એક્ટિવિટી હેઠળ આજે જુનાબંદરે, મોડેસ્ટ પાસે પુલ નીચે પક્ષીઓને 90 કિલો જુવાર અને ગાયને રોટલી ખવડાવવામાં આવી હતી.
ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા ઇ-બાઇકના શોરૂમના બેઝમેન્ટમાં મોડીરાત્રે આગ, એકનું રેસ્ક્યૂ કરાયું
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ માં રાત્રિના સમયે અચાનક લાગેલી વિકરાળ આગ અને કારણે દોડધામ મચી હતી, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં અચાનક ઈ બાઇકના […]
ભવનાથ મંદિરના મહંત બનવા હરિગીરીએ ભાજપને 5 કરોડ આપ્યાનો ધડાકો
ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીજીના દેહવિલયને પગલે મહંતપદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. આ લેટર બોંબમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતો જારી કરતા પત્રની ખરી નકલ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો. […]
જૂનાગઢના મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની ખેવના : ફીટ ઇન્ડિયા – ફીટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ જૂનાગઢ ખાતે આજ રોજ રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ હોલ ખાતે જૂનાગઢનાં પત્રકારો અને માધ્યમકર્મીઓનાં સ્વાસ્થ્યની ખેવના કરવા ફીટ ઇન્ડિયા – ફીટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પત્રકારોના આરોગ્યની ચકાસણી કરવા માટે રેડક્રોસ સોસાયટી, અમદાવાદ […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત
સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારાયા ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવપૂર્ણ સ્વાગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય […]
સાવરકુંડલા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક મળી
તાલુકા પંચાયત પ્રમુખ કાછડીયાના અધ્યક્ષ સ્થાને ગામડાના વિકાસ માટે રૂપિયા ૬૨ લાખના કામોની મળી મંજૂરી સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ ખાસ સામાન્ય સભા અંતર્ગત સાવરકુંડલાના ગામડાઓના વિકાસ માટે જુદા જુદા ઠરાવો કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાં જમા થયેલ તાલુકા કક્ષાની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી કામોનું આયોજન કરવામાં આવેલ જેમાં […]










