Gujarat

લાઠી ના લોકો ની માંગણી કે અમરેલી થી રાજકોટ જવાની .બસ વધારવા અને લાંબા રૂટ ની બસ ની માંગણી કરતા લાઠી ના સ્થાનિક લોકો

લાઠી થી રાજકોટ જવા આખો દિવસ માં માત્ર 3 બસ જેમાં 2 બસ સવારે અને 1 બસ બપોરે.1.30 કલાકે, આ બસ જાય પછી એક પણ બસ રાજકોટ જવા માટે નથી..વાયા ચિતલ થઇ અઢળક બસ ચાલે છે..તો અમુક બસ વાયા લાઠી કરી.. લાઠી ની જનતા આ લાભ આપે તેવી અમરેલી ના ડેપો ને નમ્ર અપીલ. દ્વવારાકા.. […]

Gujarat

વડિયા કૌશિક વેકરીયા એ વચન પાળ્યુ, વડિયા ના વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજ ની મંજૂરી કરાવી દિવાળી ભેટ આપી

સરકારી કોલેજ મંજુર થઈ ઉચ્ચ શિક્ષણનો વર્ષો જૂનો પ્રશ્રપૂર્ણ થયો, યુવાનોમાં હરખની હેલી ચૂંટણી સમયે કોલેજ મંજુર કરાવવાનુ વચન આપ્યું હતુ હવે વડિયા વિસ્તાર ના વિદ્યાર્થીઓને અન્ય તાલુકા માં અભ્યાસ અર્થે જવું નહિ પડે વડિયા માં સરકારી આર્ટ્સ,કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહ ની કોલેજ ને રાજ્ય સરકારે મંજૂરી આપી. ગુજરાતની વર્તમાન સરકાર રાજ્યમાં શિક્ષણ ના […]

Gujarat

માળીયાહાટીના  તાલુકાનુ ચોરવાડ ગામ આજરોજ તારીખ ૨૧/૧૧/૨૦૨૪/ રોજ સરકારી ઉ.મા. ચોરવાડ ના નવા બિલ્ડીંગ લોકાર્પણ

માળીયાહાટીના  તાલુકાનુ ચોરવાડ ગામ આજરોજ તારીખ ૨૧/૧૧/૨૦૨૪/ રોજ સરકારી ઉ.મા. ચોરવાડ ના નવા બિલ્ડીંગ લોકાર્પણ પ્રસંગે જૂનાગઢ  ના લોકપ્રિય સાંસદ માનનીય રાજેશભાઈ ભાઈ ચુડાસમા તથા માંગરોળ માળીયા વિધાનસભામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ  કરગઠીયા.વરદ હસ્તેના અધ્યક્ષ થાને અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના નિર્માણ માટે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા ૪.૩૧ કરોડના ખર્ચે તૈયાર […]

Gujarat

આરોગ્યવર્ધક શિયાળાના પગરવ પડતાં  ટમેટાના વેચાણમાં  ઉછાળો જોવા મળ્યો

સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુએ હજુ પગરવ માંડતાં જ  અન્ય આરોગ્યવર્ધક ફળની સાથોસાથ ઉત્તમ ટોનિક ગણાતા ટમેટાના વેચાણમાં પણ ઉછાળો નોંધાયો છે આમ આરોગ્યવર્ષક શિયાળાની ઋતુના પ્રારંભિક તબક્કામાં અને લગ્નસરાની સિઝનના ભોજન સમારોહમાં આમંત્રિત મહેમાન માટે ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવતાં ટમેટા સુપથી ભૂખ ઊઘડે અને સ્વાદિષ્ટ વાનગીઓથી ભોજનનું  મેનુ શરૂ થાય છે. આ ઉપરાંત આ  અરસામાં બપોરના […]

Gujarat

આંતર રાષ્ટ્રીય અન્ડર 12 બેઝ બોલ ટીમ ઇન્ડિયામાં પસંદગી પામેલ સાવરકુંડલા ગુરૂકુળનો વિદ્યાર્થી ચુડાસમા પરમ

અન્ડર-૧૨ એશિયન બેઝબોલ ચેમ્પિયનશિપ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં નેજા હેઠળ તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી મા તારીખ ૨૩ થી ૨૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ અન્ડર 12 બેઝ બોલ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યુ છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં આપણા સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાથી ચિ. પરમ ધર્મેશ ભાઈ ચુડાસમા જે ટીમ ઇન્ડિયામાં પસંદગી પામેલ છે અને તેઓ આ […]

Gujarat

સાવરકુંડલા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક મળી

તાલુકા પંચાયત પ્રમુખ કાછડીયાના અધ્યક્ષ સ્થાને ગામડાના વિકાસ માટે રૂપિયા 62 લાખના કામોની મળી મંજૂરી આજ રોજ સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ ખાસ સામાન્ય સભા અંતર્ગત સાવરકુંડલા ના ગામડાઓના વિકાસ માટે જુદા જુદા ઠરાવો કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાં જમા થયેલ તાલુકા કક્ષાની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ માંથી કામોનું […]

International

PMએ કહ્યું- 140 કરોડ ભારતીયોનું સન્માન; ગયાનાના રાષ્ટ્રપતિએ કહ્યું- તેઓ લીડર્સના ચેમ્પિયન

​​​​​​ગયાનામાં કેરેબિયન દેશ ડોમિનિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ધ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને એવોર્ડ આપ્યો હતો. પીએમ મોદીને કોવિડ-19 મહામારી દરમિયાન ડોમિનિકામાં વેક્સિન પહોંચાડવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે આ એવોર્ડ તમામ ભારતીયોને સમર્પિત કર્યો છે. આ સિવાય ગુયાનાની બે દિવસીય મુલાકાત દરમિયાન […]

National

ગુજરાત જનહિતકારી સુશાસનથી પ્રજાકલ્યાણ યોજનાઓ અને કાર્યોમાં ઈનોવેશન તથા ટેક્નોલોજીના સમુચિત ઉપયોગથી દેશનું રોલ મોડલ બન્યું છેઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ. મોહન યાદવ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી અને ઉચ્ચ સચિવો ગુજરાત મોડેલની સિદ્ધિઓથી પ્રભાવિત થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને ગુજરાતના વિકાસના નવતર આયામોથી માહિતગાર થતું મધ્યપ્રદેશનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સી.એમ. ડેશબોર્ડ-મેડિકલ એજ્યુકેશન-રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-ઊર્જા સક્ષમતા અને રિન્યુએબલ એનર્જી આર્ત્મનિભરતા-ફાર્માસ્યુટીકલ-બલ્ક ડ્રગ-એમ.એસ.એમ.ઈ. સેક્ટર- શહેરી વિકાસ યોજનાઓમાં ટી.પી.ના સંગીન […]

National

પ્રાકૃતિક કૃષિ એ પરમાત્માની પ્રકૃતિના પોષણનું અભિયાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગ્રામીણ મહિલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના પવિત્ર મિશનમાં સક્રિયતાથી સહભાગી થાય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં ૧૧,૧૬૦ ગ્રામીણ મહિલા ખેડૂતોને પદ્ધતિસરની તાલીમ આપીને તેમને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ તરીકે તૈયાર કરાઈ ઃ પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે. રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ […]

National

ગુજરાતમાં ગ્રામીણ સ્તરે PACSના માધ્યમથી નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પહેલ

“સહકાર દ્વારા સમૃદ્ધિ”ના મંત્ર સાથે ૫,૭૫૪ પેક્સનું કોમ્પ્યુટરાઈઝેશન તથા ૧,૯૧૬ પેક્સ ઝ્રજીઝ્ર તરીકે કાર્યરત સહકારી પ્રવૃત્તિ સાથે જાેડાયેલ સભાસદોના ૧૮ જિલ્લા મધ્યસ્થ બેંકોમાં ૨૩ લાખથી વધુ ખાતા રાજયની સહકારી બેંકોની ડિપોઝીટમાં અંદાજે રૂ. ૬,૫૦૦ કરોડથી વધુનો થયો વધારો ગુજરાતમાં પેક્સ દ્વારા છ જન ઔષધિ કેન્દ્રો પણ શરૂ કરાયા દેશભરમાં તા.૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય […]