Gujarat

અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાઈ

બિલ્લો નામનાં બુટલેગર અને તેના સાગરિતોએ તલવાર અને પાઈપો વડે યુવક પર હુમલો કરી હત્યા કરી નાખી હતી. અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં યુવકની ખુલ્લેઆમ તલવાર અને છરીના ઘા મારી હત્યા કરતા આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ શહેરમાં બિલ્લો નામના બૂટલેગર અને તેના સાગરિતોએ યુવકની સરેઆમ હત્યા કરતા કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસર […]

Gujarat

ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની

સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. દિનપ્રતિદિન દુ્‌ષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, આવી ઘટના બાદ માતાપિતાનું, પ્રિયજનનું કાળજું કંપી ઉઠે છે. ત્યારે ભાવનગર જીલ્લામાં પાલિતાણામાં યુવતી સાથે અણગમતી […]

Gujarat

સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત

ત્યારે એકાએક વીજળીનો કરંટ લાગતા શરીર ભડથું થવા લાગ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. મકાનના ધાબા પર પતંગ ચગાવતા બાળકીને વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં માસૂમ બાળકીનું મોત થતા માતાપિતા આક્રંદ કરી રહ્યા છે. પતંગનો શોખ પૂરો કરવામાં […]

Gujarat

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે કાર્યવાહી ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ મામલે કરાયા સસ્પેન્ડ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મોત થતા પોલીસ તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ કરવા બદલ સસ્પેન્ડ કરી તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં તપાસ વધુ […]

Gujarat

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાની ઘટનામાં પોલીસે પરિવારનો આક્ષેપ કર્યો

વડોદરામાં મહેતાવાડીમાં થયેલ મારમારીમાં ઇજાગ્રસ્ત તપન પરમારને સારવાર માટે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કુખ્યાત આરોપી બાબર પઠાણે હત્યા કરી હોવાની માહિતી મળી છે. પોલીસે આ મમાલે તપાસ હાથ […]

Gujarat

જામનગરમાં એક જ દિવસમાં આઠ અકસ્માતમાં ૯ના મોત અને ૧૧ને ઇજા થઈ

ગુજરાતમાં એક જ દિવસમાં થયેલા આઠ અકસ્માતમાં નવના મોત થયા છે અને કુલ ૧૧ને ઇજા થઈ છે. આમ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થમતી નથી. રવિવારે પણ અકસ્માતને રજા હોતી નથી. જાણે અગાઉના રહી ગયેલા દિવસોનું સાટું વાળતા હોય તેટલા અકસ્માત રવિવારે થયા હતા. ગુજરાતમાં એક જ દિવસમાં થયેલા આઠ અકસ્માતમાં નવના મોત થયા છે અને કુલ […]

Gujarat

વલસાડમાં કોલેજ સ્ટુડન્ટ પર રેપ-મર્ડરના કેસમાં પોલીસે ધરપકડ કરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન […]

Gujarat

સુરતમાં બાળકને ટ્યુશનથી ઘરે જતાં ડમ્પર સાથે હાથડતા મોત થયું

સુરત ના પાલ વિસ્તારમાં જંગલી રીતે દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં જંગલી જાનવરની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને […]

Gujarat

ગાંધીનગરમાં સીએમે ટ્રાફિક સુવિધા વધારવા રસ્તા પહોળા કરવા રૂ.૨,૯૯૫ કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં ઝ્રસ્એ ઉચ્ચકક્ષાના લેવલ […]

Gujarat

બનાસકાંઠામાં એક ખેડૂત દ્વારા પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરી પશુપાલકોને આપી રાહત એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો

બનાસકાંઠાના એક ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જાેઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના એક ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જાેઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત […]