National

PM મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ શરૂ છે.PM મોદી ૧૬-૧૭ નવેમ્બરે નાઈજીરિયાના પ્રવાસે હશે. નાઈજીરિયા બાદ વડાપ્રધાન મોદી બ્રાઝિલ પહોંચશે, જ્યાં તેઓ ય્-૨૦ સમિટમાં ભાગ લેશે. આ પછી પીએમ મોદી ગયાના જવા રવાના થશે. ઁસ્ મોદીની નાઈજીરિયાની મુલાકાત ઘણી રીતે ખાસ છે કારણ કે ૧૭ વર્ષ પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન આ દેશની મુલાકાતે […]

Gujarat

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ રોડ સેફટી કાઉન્સિલની બેઠક ‘સ્પોટ ‘ ઉપર યોજી

ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓ હલ કરવા જિલ્લા કલેકટરશ્રીનો આગવો અભિગમ કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી માટે રોડ ઉપર જરૂરી માર્કિંગ કરવા, સાઈન બોર્ડ તથા સ્પીડ બ્રેકર મુકવા સહિતની સૂચના આપી જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીઓ સાથે જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો સામાન્યતઃ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરી […]

Gujarat

રાજકોટમાં મહિલા સહાયતા કેન્દ્રના ૧૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, એપ્લીકેશન, પોલીસ ખાતાં અંગે માહિતગાર કરાયા રાજકોટ શહેરમાં આવેલા મહિલા પોલીસ મથક ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)ને ગત તા. ૧૪ના રોજ ૧૦ વર્ષ પૂર્ણ સફળતાપૂર્વક થયા છે. જેની કેક કટિંગ કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ‘રાષ્ટ્રીય બાળ દિવસ’ નિમિત્તે પોલીસ મથક ખાતે […]

Gujarat

રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું

૧૭મી નવેમ્બરે સવારે ૮થી સાંજે ૪ સુધી થશે મતદાન રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં ૧૭મી નવેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પોલિંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું હતું. રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી મુક્ત અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ […]

Gujarat

નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખના વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની સૂચના રાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકારીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.   આ બેઠકમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી […]

Gujarat

હું વધારે ભણેલો નથી, પણ ખેતીમાં પ્રયોગો અને ખેત સાહસ કરવા મને ગમે શરૂ શરૂમા અઘરી લાગતી પ્રાકૃતિક ખેતી ખેડૂતને સફળ, સઘ્ઘર અને જમીનને ફળદ્રુપ બનાવી શકે છે

– રાજપરા ગામના ખેડૂત મહેશભાઈ ગઢીયા  મગ, તુવેર, અડદ, રાગી, કાંગ, મરચું, હળદર, મગફળી સહિત પાકોના વાવેતર સાથે કરે છે આગવી સૂઝથી ખેત પ્રયોગો ઘઉં, મગફળી જેવા પાકોના વાવેતર પહેલા જ ગ્રાહકોના ઓર્ડર આવી જાય છે: મગફળીનું તેલ, મરચી-હળદરના પાવડરનું પ્રોસેસિંગ કરી ગ્રાહકોને જાતે જ વેચાણ કરે છે આગવી સૂઝ અને વૈજ્ઞાનિક અભિગમ માટે માણસે કોઈ યુનિવર્સિટીમાં ભણવાની જરૂર નથી હોતી. આપણે જે […]

Gujarat

માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ દ્વારા શ્રીમદ ભાગવત કથાના શાસ્ત્રીજી અને યજમાન પુરોહિત પરિવારનું બહુમાન કરાયુ

 માંગરોળ શહેરમાં પુરોહિત પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કારતક સુદ ત્રીજ થી કારતક સુદ નોમ સુધી ચતુર્થ આયોજન વિવેકાનંદ વિદ્યાલયના વિશાળ પટાંગણમાં કરાયુ હતુ જેમાં શાસ્ત્રીશ્રી પંકજભાઈ જાની દ્વારા વ્યાસપીઠે બિરાજી પોતાનુ સુમધુર સ્વરે અને સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતુ. પુરોહિત પરિવાર દ્વારા આ ભગવત કાર્ય કરવા બદલ કથાના છઠા દિવસે […]

Gujarat

માંગરોળ સિંધી સમાજ દ્વારા શ્રીગુરુનાનકજી ની જન્મજયંતી હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

પાલખી સાથે પ્રભાતફેરી સત્સંગ કિર્તન પાઠ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા…  માંગરોળમાં શ્રીગુરુનાનક સાહેબના ૫૫૫માં પ્રકાશપર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ જેમા છેલ્લા ૮ દિવસથી દરરોજ પ્રભાતવેલે સિંધી સમાજની મહિલાઓ દ્વારા કાર્તકસુદ મહીના તેમજ ગુરુનાનકજીના આગમન દિવસોની ઉજવણી કરાયા બાદ  આજેવહેલી સવારે ઝુલેલાલ મંદિરે સત્સંગ કથા મહાઆરતી કરી ફુલોથી સજાવેલી પાલખી સાથે પ્રભાત ફેરી મુખ્ય બજારમાથી કાઢવામાં […]

Gujarat

દીવના ડાંગર વાડી વિસ્તારમાં સિહોના ધામા…એક સાથે 7 થી 8 જેટલા સિંહો દીવના ડાંગર વાડી ખાતે આવી ચડયાનો વિડિયો વાયરલ…

સુત્રાપાડાના ગાંગેથા ગામમાં સિંહોએ પ્રવેશ કર્યો..વાહન ચાલકો ગભરાઈ ગયા.. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગર વાડી વિસ્તારમાં સિહોના ધામાએક સાથે 7 થી 8 જેટલા સિંહો દીવના ડાંગર વાડીમાં આવી ચડ્યા હતા. તેમજ સુત્રાપાડાના ગાંગેથા ગામમાં સિંહોએ પ્રવેશ કરતા વાહન ચાલકો ગભરાઈ ગયા હતા. અને પોતાનાં વાહનો પણ થંભાવી દીધા હતા. જે સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ હતો. દિવના […]

Gujarat

મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના નવ યુનિટમાંથી 400 જેટલા હોમગાર્ડ જવાનો અને આઠ જેટલા અધિકારીઓ રવાના થયા હતા

મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના હોમગાર્ડ ના 400 જવાનો અને આઠ જેટલા અધિકારીઓ મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓના નવ યુનિટમાંથી 400 જેટલા હોમગાર્ડ જવાનો અને આઠ અધિકારીઓ મહારાષ્ટ્ર જવા માટે રવાના થયા છે. એમ જિલ્લા કમાન્ડર નાહરસિંહ પરમારે જણાવ્યું હતું. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર