Gujarat

અમદાવાદમાં એક યક્તિ જગડાની વચ્ચે પડવાના કારણે યુવક ઉપર છરીના ઘા કરીને હુમલો ક્યોં

મેઘાણીનગર વિસ્તારના ચમનપુરામાં યુવકને ધરમ કરતા ધાડ પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પારિવાર તકરારમાં બે ભાઇ વચ્ચે તકરાર ચાલતી હતી જેમાં યુવક સમજાવવા જતાં પોતાની તકરાર પડતી મૂકી હતી બે ભાઇ તથા તેના મિત્રએ અમારી તકરારમાં વચ્ચે કેમ પડયો કહીને તેને માર મારીને ધારિયા તથા છરીથી હુમલો કરીને નિર્દોષ યુવકને લોહી લુહાણ કરી મૂક્યો […]

Gujarat

વડોદરાની અંજના મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પણ ખ્યાતિ જેવા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો

અમદાવાદની જેમ વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. અમદાવાદની જેમ વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. આના પગલે તપાસના આદેશ પણ […]

Gujarat

વડોદરાના કારેલીબાગમાં ફટાકડા ફોડતાં સમયે ટ્રાન્સફોર્મરમાં આગતા બે કારમાં પણ આગ લાગી નુકસાન થયું

કારેલીબાગ વિસ્તારમાં દિપીકા ગાર્ડન પાસે દિવાળીની રાતે કેટલાક યુવકોએ ફટાકડા ફોડતાં લાગેલી આગમાં ભારે નુકસાન થયું હોવાના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કારેલીબાગના પાર્શ્વનાથ ફ્લેટ નજીક દિવાળીની મધરાતે એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.સળગતાં લાકડાં પડવાથી નજીકમાં પાર્ક કરેલી હિરાન્સીબેન શાહ અને અજયભાઇની બે કારને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત દિપીકા […]

Gujarat

વડોદરામાં ઇન્વેસ્ટ કરવાના બહાને ફસાવી ૪૮ લાખ પડાવી લેનાર ગેંગની સુરતથી ધરપકડ કરવામાં આવી

શેરમાર્કેટમાં ઉંચુ વળતર અપાવવાની સ્કિમમાં આઇઓસીના કર્મચારીને ફસાવી રૃ.૪૮ લાખ પડાવી લેવાના કિસ્સામાં વડોદરા સાયબર સેલે ટોળકી વતી કામ કરતા સુરતના ટેક્સટાઇલ ટ્રેડરને ઝડપી પાડતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ગોરવામાં રહેતા સંદિપસિંહ કેમ્બાને ઓનલાઇન ઠગોએ વોટ્‌સએપ ગુ્રપમાં જાેઇન કર્યા બાદ લિન્ક મોકલીને જુદાજુદા ગુ્રપમાં એડ કર્યા હતા અને ટિપ્સ આપી રોકાણ કરાવ્યું […]

Gujarat

વડોદરાના આજવારોડ પર વિદેશી યુવાનનો પર ત્રણ પોલીસ સહિત ચાર લોકોએ હુમલો કર્યો

શહેર નજીક આજવારોડ પર ડવડેક ફ્લેટમાં ભાડેથી રહેતા એક વિદેશી યુવાને કન્સ્ટ્રક્શન સાઇટના મેનેજર પર હુમલો કરી ચોથા માળેથી મારતા મારતા નીચે લાવ્યા બાદ જબરજસ્તીથી ગુગલ પેથી રૃા.૧૪ હજાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આ વખતે પોલીસ આવી જતા વિદેશી યુવાને પોલીસ પર પણ હુમલો કરી ત્રણ પોલીસમેનને ફટકાર્યા હતાં. હાલોલમાં રહેતા રમેશ નંદલાલ […]

Gujarat

હિંમતનગરના ગણવા ગામમાં પિતાએ ૩ માસૂમોને ઝેર આપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

હિંમતનગરના પોશીના તાલુકાના ગણવા ગામે એક પિતાએ ૩ માસુમ બાળકોને ઝેર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમા એક બાળકનું મોત થયું હતું, હિંમતનગરના પોશીના તાલુકાના ગણવા ગામે એક પિતાએ ૩ માસુમ બાળકોને ઝેર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમા એક બાળકનું મોત થયું હતું, જ્યારે બીજાને સારવાર અર્થે લાંબડિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

Gujarat

અમદાવાદના બોપલમાં પોલીસ કર્મી જ એક યક્તિની હત્યા કરી

પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ નજીક આવેલા બોપલમાં ચકચારભર્યા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હત્યા એક પોલીસ કર્મીએ જ કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તપાસમાં વિક્રમ પઢેરિયા નામના પોલીસ કર્મીએ આ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.હત્યા કર્યા બાદ આરોપી વિક્રમ પઢેરિયા પંજાબ ભાગી ગયો હતો. જ્યાંથી ક્રાઈમ બ્રાંચ […]

Gujarat

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોસ્ટપ્લેનો કોન્સર્ટ યોજાશે

આખી દુનિયા જે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને દીવાના છે તે કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. ૨૫મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સંગીત સમારોહ યોજાશે. આખી દુનિયા જે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને દીવાના છે તે કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. ૨૫મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સંગીત સમારોહ યોજાશે. બુક માય શો પર ૧૬ નવેમ્બરથી ટિકિટનું […]

Gujarat

સુરતમાં જાતીય શોષણના આરોપીએ પેરોલ પર બહાર આવી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચ્રીયું

ગુજરાતના સુરતમાં જેલમાંથી પેરોલ પર છૂટેલા શખ્સે પાંચ વર્ષની માસૂમ બાળકીનું યૌન શોષણ કર્યું હતું. પોલીસે ૨૬ વર્ષીય ગુનેગાર જમીલ ઉર્ફે જામુ પઠાણની ધરપકડ કરી છે. ગુજરાતના સુરતમાં જેલમાંથી પેરોલ પર છૂટેલા શખ્સે પાંચ વર્ષની માસૂમ બાળકીનું યૌન શોષણ કર્યું હતું. પોલીસે ૨૬ વર્ષીય ગુનેગાર જમીલ ઉર્ફે જામુ પઠાણની ધરપકડ કરી છે. નાનપુરા વિસ્તારની શેરીઓમાં […]

Gujarat

રાજકોટના મહાનગરપાલિકામાં ગાર્બેજ કલેકશનમાં ૫૦૦ કરોડનું કૌભાંડ થયું

રાજકોટમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન તેમજ ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરો હટાવવાની કામગીરી હાલમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કુલ રૂ. ૫૨.૫૭ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવે છે. સ્થાયી સમિતિએ આ ટેન્ડરમાં શંકાસ્પદ રીતે વધારાની સામાન્ય સુવિધાઓ ઉમેરવાની અને ૧૧૧.૫૬ કરોડ રૂપિયાની વધારાની ફી એટલે કે ૫૯ કરોડ રૂપિયા ચૂકવીને ૧૦ વર્ષ સુધી એક જ ભાવે એક જ […]