ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં ૨૦ વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ તો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી બેઠા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જાેવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ […]
Author: JKJGS
નવસારીમાં બી.એસ.એફના જવાનનું હાર્ટ અટેકથી મોત થયું
ચીખલી તાલુકાના ફડવેલ ગામે બની ઘટના નવસારીમાં મ્જીહ્લ ના જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ બનાવ નવસારીના ચાખવી તાલુકાના ફડવેલ ગામમાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક જવાન CRPF ફોર્સમાં સિપાહી જનરલ તરીકે ફરજ બજાવતા હતા. છાતીમાં દુખાવો ઉપડતા ચિખલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ જવાન શ્રીનગર ખાતે ભારતીયCRPFફોર્સમાં ૧૧૭-બટાલિયનમાં સિપાહી જનરલ તરીકે ફરજ […]
સુરતમાં ૧૧૧ કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા ૬૨૩ બેંક ખાતાઓ ગેંગનો પર્દાફાશ થયો
દેશ અને દુનિયામાં સાયબર છેતરપિંડીનું નાણું રાખવામાં મદદગારી કરનાર ગેંગના ચાર સભ્યોની સુરત પોલીસે ધરપકડ કરી છે. દેશ અને દુનિયામાં સાયબર છેતરપિંડીનું નાણું રાખવામાં મદદગારી કરનાર ગેંગના ચાર સભ્યોની સુરત પોલીસે ધરપકડ કરી છે. તેમણે રૂ. ૧૧૧ કરોડથી વધુની છેતરપિંડી કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને ૬૨૩ બેન્ક એકાઉન્ટ્સ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા […]
વડોદરાના ગાજરાવાડીમાં કાકા અને ભત્રીજી વચ્ચે ઝઘડો થતા લાકડી વડે હુમલો ક્યોં
વડોદરાના ગાજરાવાડીમાં કાકા અને ભત્રીજી વચ્ચે ઝઘડો થતા લાકડી વડે સામસામે હુમલો થયો હતો બંને પક્ષને ફરિયાદ નોંધી વાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાજરાવાડી માળી મહોલ્લામાં રહેતી ૨૦ વર્ષની સ્વાતિ લાલાભાઇ માળીએ પાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી સગાઈ ૧૫ દિવસ અગાઉ અરુણ જાેગી રહેવાસી વિનાયક વુડા અટલાદરા સાથે થયેલ […]
વડોદરામાં ગઈકાલે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાના બનાવ બાદ આગના વધુ ચાર બનાવ બન્યા
વડોદરામાં રિફાઇનરીમાં આગ લાગવાના બનાવ બાદ હજી આગના બનાવોનો સિલસિલો જારી રહ્યો છે. ગઈકાલે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાના બનાવ બાદ આગના વધુ ચાર બનાવો બનતા ફાયર બ્રિગેડની સતત દોડધામ ચાલુ રહી હતી. રિફાઇનરીની આગમાંથી માંડ વિરામ લીધા બાદ શામાં સાવલી રોડ પર રેસ્ટોરન્ટમાં ગઈકાલે સવારે આગ લાગતા ઉપરની હોસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. જેમાં એક […]
ગાંધીધામના કાનમેરમાં ૮ મંદિરોમાં કરેલી લૂટ અને ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી
૫ દીવા પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ કાનમેરમાં સામુહિક રીતે ૮ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી ૩ ઇસમોએ જુદા જુદા મંદિરો માથી કુલ રૂ. ૧,૫૦,૨૦૦નો મુદ્દામલ ચોરી કર્યો હતો. આ બનાવમાં જ્યારે છેલ્લા મંદિરમાં ચોરી કરવા ગયા ત્યારે પૂજારી મળી આવતા તેમને ઢોર માર મારી મંદિરમાં આભૂષણો અને રોકડની લૂંટ ચલાવવામાં […]
આણંદ પાસે કુલ રૂ.૧.૯૧ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકોની ધરપકડ કરવામાં આવી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ એક્ઝિટ ટોલ બૂથ નજીક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને આણંદ એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીએ રૂ.૮૬ હજારના દારૂ સહિત કુલ રૂ.૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિદેશી દારૂ ભરેલી કાર વડોદરાથી અમદાવાદ તરફ જતાં એક્સપ્રેસ વે પર આણંદ એક્ઝિટ થઈ […]
ભુજમાં મોટી છેરમાં યુવાનના મોઢા પર ટુવાલ વીંટાળી પાંચ શખ્સોનો હુમલો ક્યોં
લખપત તાલુકાના મોટી છેર ગામે ફતેપુરના સીમાડામાં ભેંસો ચારવાના મનદુખે યુવાનના મોઢા પર ટુવાલ વીંટાળી પાંચ શખ્સોએ કુહાડી, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં દયાપર પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. મોટી છેર ગામે રહેતા અને ખેતી કરતા ભમરસિંહ નેતાજી રાઠોડ એ હુમલો કરનારા ગામના ભુપતસિંહ ભુરજી રાઠોડ, કારૂભા સવાઇસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ વિંજાજી રાઠોડ, ચાંદુભા […]
માંડવીમાં ગઢશીશા-શેરડી હાઇવે પર બાઇક સ્લીપ થઇ જતાં યુવાનનું મોત
માંડવી તાલુકાના ગઢશીશા અને મોટી રાયણમાં અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં યુવાન અને વયસ્કના અકાળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. ગઢશીશા પોલીસ મથકે મુળ ઉતરપ્રદેશના અને ગઢશીશા ગામે રહેતા રામસિંહ ઓમકારસિંહ ચૌહાણે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ ગુલ્લુસિંહ ઓમકારસિંહ ચૌહાણ પોતાના કબ્જાની મોટર સાયકલથી સોમવારે સાંજે […]
ભુજના પધ્ધરમાં કારમાંથી ૧૧૮ દારૂની બોટલ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી
ભુજ તાલુકાના પધ્ધર ગામે સ્થાનિક પોલીસે બાતમી પરથી પધ્ધર ગામે રહેણાકના મકાનમાં દરોડો પાડીને કારમાંથી ૧૧૮ નંગ બોટલ કિંમત રૂપિયા ૮૦,૬૩૬ તથા ૧૦ હજારના મોબાઇલ સાથે યુવકને ઝડપી પાડયો હતો. પધ્ધર પોલીસને બાતમી મળી હતી કે, પધ્ધર ગામે બારલા વાસમાં રહેતા સુમીત પ્રભુભાઇ ખુંગલા નામનો યુવક તેના કબ્જાની સ્વીફ્ટ કારમાં દારૂ ભરીને પોતાના ઘરે આંગણામાં […]










