National

ગુજરાત યોગ બોર્ડ ચેરમેનશ્રી શીશપાલજીના અધ્યક્ષતામાં  યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

-: ચેરમેનશ્રી શીશપાલજી :- – મનુષ્ય યોગના માધ્યમથી મનથી યોગી, તનથી નિરોગી, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે. યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું : ‘ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’માં જોડાવા લોકોને અનુરોધ મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત રાજ્યના […]

Gujarat

વિવિધ ૧૭ જીલ્લાના  શિબિરાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સમાં પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સ તા. ૦૪/૧૧/૨૦૨૪  થી  તા. ૧૦/૧૧/૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ ૧૭ જીલ્લા ના ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી. જેમાં રણજીતસિંહ ઝાલા સુરેન્દ્રનગર, વજુભાઈ શેફાતરા અમદાવાદ,  સોઢા અનિરુદ્ધસિંહ જામનગર, રાવલ માર્ગી જૂનાગઢ , તેજાણી કાર્તિકી સુરત,  રાઠોડ જેસ્મિ […]

Gujarat

સાવરકુંડલા મામલતદાર બારૈયાની બદલી થતા વિદાય આપવામાં આવી

સાવરકુંડલા મામલતદાર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા એચ.એચ. બારૈયાની સાવરકુંડલાથી પોતાના વતન તરફ મહેસાણા જીલ્લાના વીજાપુર ખાતે બદલી થતા સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને જીવદયા પ્રેમી આજીવન ગૌસેવક જયેશભાઈ માટલીયા, અમીતગીરી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકામાં પ્રામાણીકતા અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર મામલતદાર એચ.એચ. બારૈયાને વિદાયમાન આપવામાં આવ્યું હતું. બિપીન પાંધી

Gujarat

છોટાઉદેપુર વન વિભાગે ડુંગરભીત ગામેથી વન્યપ્રાણી દીપડીનું રેસ્ક્યુ કર્યું

છોટાઉદેપુરના ડુંગરભીત ગામે હિંમતભાઈ ટેબલાભાઈ રાઠવાના જંગલ નજીકમાં આવેલ કુવામાં વન્યપ્રાણી દીપડા પડ્યો છે. તેવા સમાચાર સરપંચ ડુંગરભીત દ્વારા વન વિભાગને જાણ કરતા  છોટાઉદેપુર રેન્જ સ્ટાફ વનપાલ કે.કે દેસાઈ અને વાય.જી બારીઆ, આર ડી બારીઆ સહિત ના સ્ટાફ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. અને માદા દીપડીને કૂવામાં જ પાંજરૂ ઉતારીને રેસ્કયું કરી નાયબ વન સંરક્ષક […]

Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે

ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૨ ટ્રકો અને ૧૪ ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ,સીમલીયા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન અને ખનન કરતા બે […]

Gujarat

કલારાની ખાતે યોજાયેલ નૂતન વર્ષ સ્નેહ મિલનમાં  ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કાર્યકર્તાઓ અને લોકો ઉપર પુષ્પવર્ષા કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. ભારતીય જનતા પાર્ટીનો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના કલારાણી ખાતે જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. દિવાળી પૂર્ણ થયા બાદ દરેક પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ તો રાખતા જ હોય છે. પરંતુ દિવાળીમાં કદાચ કોઈ કાર્યકર્તાઓને […]

Gujarat

ઉનાના દરીયા કીનારામાં સમુદ્રીય પર્યાવરણી અને પ્રાકુતિક વિપદાઓ સામે રક્ષણ અને સમસ્યાઓ ઉકેલ માટે સમુદ્ર સુરક્ષા કાનૂન સી.આર ઝોડ કાયદાની લોકોમા જાગૃતા લાવવા  સંદેશો…

સમુદ્ર કિનારા પરના પર્યાવરણીય અને પ્રાકુતિક વાતાવરણને અસર કરતા પરિબળો જેવા કે દરીયામાથી તેલ ગેસ, રેતી ખનન અને સમુદ્રમા કંપનીઓ દ્વારા હજારો ગેલન પ્રદુષીત પાણી  સમુદ્રમા નાખી અને હજારો માછી કામદારો બેરોજઞાર બની રહ્યા છે. તેમજ સમુદ્રની સુરક્ષા માટે બનેલ કાનુન સી.આર.ઝેડ. કાયદો તેમજ કોસ્ટલ રેગ્યુલેશનનો કોઇ અમલ સબધીત કાર્યવાહી થતી નથી. અને સમુદ્ર સુરક્ષામા […]

Gujarat

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમ કાર્યરત

પરિક્રમાર્થીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઈટવા ગેટ ખાતે સઘન  ચેકિંગ : યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમ પૈકી ૪ ટીમ પરિક્રમા રુટ પર પ્લાસ્ટિક વપરાશ અટકાવવા માટે કાર્યરત ઈટવા ગેટ, જાંબુડી ગેટ, પાટવડ, રામનાથ, દાતાર, ગિરનાર જૂની અને સીડી નવી સીડી ખાતે યાત્રિકોના સમાનનું ફ્રીસ્કિંગ જૂનાગઢ, તા.૧૧ નવેમ્બર, ૨૦૨૪ (સોમવાર)   ગિરનાર લીલી પરિક્રમા […]

Gujarat

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે પીવાના પાણીની સુવિધા

ગિરનાર લીલી પરિક્રમા રુટ પર ૨૨ પીવાના પાણી પોઈન્ટનું નિર્માણ, પીવાના પાણીની વ્યવસ્થા માટે ૪૫ ટાંકીઓ ગોઠવવામાં આવી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પીવાના પાણીની સુવિધામાં ઉમેરો યાત્રિકો માટે ક્લોરિનેટેડ પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ  જૂનાગઢ તા.૧૧ નવેમ્બર, ૨૦૨૪ (સોમવાર)    જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં […]

Gujarat

ઉનાના વાંસોજ ગામ પાસે સિંહે બળદનું રસ્તા પરજ મારણ કરી મિજબાની માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ…સમગ્ર ઘટના ત્યાથી પસાર થતા વાહન ચાલકે કેદ કર્યો

ઉનાના વાંસોજ ગામ પાસે સિંહે એક બળદ પર હુમલો કરી રસ્તાની સાઈડમાં જ મારણની મિજબાની માણતો હોવાનો સમગ્ર ઘટનાની વીડિયો ત્યાથી પસાર થતા વાહન ચાલકોએ કેદ કર્યો હોય જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉનાના તાલુકાના વાંસોજ ગામ નજીક મુખ્ય રોડ ઉપર અચાનક રાત્રી દરમિયાન સિંહ શિકારની શોધમાં લટાર મારતો હોય ત્યારે એક પશુ નજરે […]