Gujarat

સુરતમાં ભાઈબીજના દિવસે માંગરોળમાં છ વાહનો વચ્ચે ટક્કર થતાં અકસ્માતમાં બે લોકોના મોત થયાં

ભાઈબીજના તહેવાર પર રાજ્યમાં ત્રણ ગોઝારા અકસ્માત સર્જાયા છે. સુરતના માંગરોળના વાંકલ નજીક એકસાથે છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ કાર અને ૪ બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં ૨ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના […]

Gujarat

ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક ચાર દિવસમાં છ જીવલેણ હુમલા થયાં ત્રણ લોકોની હત્યા થઇ

ભાવનગર શહેરમાં જીવલેણ હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. એક તરફ, ભાવનગરમાં દિવાળીની લોહિયાળ રાતની ચાર જીવલેણ હુમલાની ઘટનામાં ત્રણ લોકોની હત્યાની ઘટના હજુ તાજી છે. તેવામાં, ભાવનગર શહેરમાં વધુ બે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં આજે ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ અને ખારગેટ વિસ્તારમાં બબાલમાં કુલ ચાર લોકો […]

Gujarat

મહેસાણામાં ફટાકડાં ફોડવા મામલે બબાલ થતાં ફાયરિંગમાં ૨ને ગોળી મારતાં એક મહિલાનું મોત

પ્રકાશના મહાપૂર્વ દિવાળી તથા નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. પરંતુ મહેસાણામાં આ ખુશીઓનો તહેવાર દુઃખમાં ફેરવાઈ ગયો હતો. નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. આ નજીવી બાબતે થયેલા ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ફાયરિંગ કરનારની પત્નીને ધક્કો લાગતા માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ […]

Gujarat

ભાવનગરમાં અગાઉ થયેલા ઝઘડની દાઝે મહિલા સહિત ૩ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

શહેરના ખારગેટ કાજીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા યુવાનની અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખી એક મહિલા સહિત ત્રણે લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતો.દિવાળીની રાત્રી લોહિયાળ બની હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ખારગેટ કાજીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા અલવાઝભાઈ મુનાફભાઈ કુરેશી ગઈકાલ રોજ […]

Gujarat

ભાવનગરના હાથબ ગામમાં ચાર શખ્સે લોખંડની પાઇપ વડે આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

ઘોઘા તાલુકાના હાથબ ગામના વતની અને અમદાવાદના જીવરાજ બ્રીજ નજીકના વેજલપુર પાસેના અશ્વલેખા ફેલટ ખાતે રહેતા પરિવાર રાત્રિના સમયે ઘરે હતા તેવામાં બસ સ્ટેન્ડ પાસેથી ગાળા ગાળી નો આવાજ આવતા પિતા ત્યાં જાેવા માટે ગયા હતા.થોડી વાર બાદ ગાળા ગાળી નાં આવજમાં વધારો થતાં પુત્ર ત્યાં પહોંચ્યા ત્યારે ચાર શખ્સ પિતાને પકડી રાખી લોખંડના પાઇપ […]

Gujarat

રાજકોટમાં ઢાબા માલિક એક યુવક પર ફટાકડાની લુમ ફેંકતાં થયેલા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી પણ છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરી

રાજકોટના સતત ધમધમતા સર્વેશ્વર ચોકમાં દિવાળીની રાત્રે લોહીની છોળો ઉડી હતી પંજાબી ઢાબાના માલીકે એક યુવક પર ફટાકડાની લુમ ફેંકતાં થયેલા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી પણ છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખી હતી. જયારે અન્ય બે યુવાનો પર પણ છરીથી હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. આરોપી ભાગી જતાં એ-ડિવીઝન પોલીસે તેની શોધખોળ […]

Gujarat

અમદાવાદમાં ખાડિયાની આંગડિયાનો કર્મચારી ૬૦ લાખના સોનાના પાર્સલ લઇ ફરાર થયો

ખાડિયામાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરતો કર્મચારી જ્વેલર્સના ત્યાંથી રૃા. ૫૯.૭૭ લાખના સોનાના પાર્સલ લઇને નાસી ગયો હતો જે પાંચ પાર્સલ મુંબઇ મોકલવાના હતા ઓફિસના બીજા કર્મચોરીએ વાહનની જરુર હોવાનું કહીને કહીને આરોપીને ફોન કરતાં તેણે આવું છું કહીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો આરોપી કંપનીનું વાહન પણ લઇ જતો રહ્યો હતો. આ બનાવ […]

Gujarat

વડોદરાના કલાલી ગામમાં ગાળો બોલતા અસ્થિર મગજના યુવક પર આધેડ હુમલો હત્યા કરી

કલાલી ગામમાં રહેતા ૪૫ વર્ષના અસ્થિર મગજના આધેડને કૌટુંબિક સગાઓએ માર મારતા મોત થયું છે. અટલાદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કલાલી ગામમાં રહેતા એક શખ્સે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરીને જાણ કરી હતી કે, મારા ભાઇને કેટલાક લોકોએ માર મારતા તેનું મોત થયું […]

Gujarat

સુરતમાં પોલીસ ભવન નજીક ડિવાઇડર સાથે બાઇક અથડાતા એક યક્તિનું મોત થયું

રેલવે સ્ટેશન ચા પી ને બાઇક પર ઘરે આવતા બે મિત્રોની બાઇક ડિવાઇડ સાથે અથડાતા એક મિત્રનું મોત થયું હતું. જ્યારે અન્ય મિત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવાપુરા ગોદડિયા વાસમાં રહેતો આકાશ કિરણભાઇ ફતેગંજના સેવનસીઝ મોલમાં નોકરી કરે છે. ગઈકાલે રાતે બે વાગ્યે તેના મિત્ર પ્રેમ સુરેશભાઇ કાઠિયાવાડી સાથે બાઇક પર રેલવે સ્ટેશન ચા પીવા […]

Gujarat

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં એસટી ડિવિઝનની આવકમાં ૨૨ લાખનો વધારો થયો

દિવાળીના કારણે વતન જવા અને બહારગામ જવા માટે થઈ રહેલો ધસારો વડોદરા એસટી ડિવિઝનને ફળી રહ્યો છે.દિવાળીના તહેવારો શરુ થતા જ એસટી ડેપો પર મુસાફરોનો ધસારો જાેવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટના રુટ પર લોકોનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી […]