દિવાળીની રાતે આગ લાગવાના એક પછી એક બનાવો બનતાં ફાયર બ્રિગેડને ભારે દોડધામ કરવી પડી હતી.આ પૈકીના મોટાભાગના બનાવો ફટાકડાને કારણે બન્યા છે. કોયલી ગામે ડોરવાળા ફળિયામાં આવેલી ખળીમાં રાતે આગ લાગતાં લોકટોળાં જામ્યાં હતા.ખળીમાં સ્ક્રેપ મૂકવામાં આવ્યો હોવાથી આગે વિકરાળરૃપ ધારણ કર્યું હતું.પાંચ ફાયર એન્જિનો કામે લાગતાં ત્રણ કલાકે આગ કાબૂમાં આવી હતી. અકોટા […]
Author: JKJGS
ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત, આ રાજ્યોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે
આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. કારતક મહિનાની શરૂઆતથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં શીત લહેર વધવા લાગી છે. દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પર્વતોમાં હિમવર્ષા અને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર કેરળ અને તમિલનાડુમાં આજે […]
ભાવનગરના ડોક્ટર શિવરાજ લાખાણીના હત્યારાની ધરપકડ કરવામાં આવી
ભાવનગરમાં વરતેજમાં ડોક્રટર શિવરાજ લાખાણીની ત્યાં જ રહેતા પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, કિશન ઉર્ફે કે.પી. ડગલા, રિતેશ ઉર્ફે ભાલુ ખેસ્તી, દેવ ઉર્ફે અગુ ચુડાસમા તથા અન્યોએ લાકડીઓ વડે માર માર્યા પછી છરીના ઘા મારી હત્યા કરી હતી. ભાવનગરમાં વરતેજમાં ડોક્રટર શિવરાજ લાખાણીની ત્યાં જ રહેતા પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, […]
રાજ્યમાં દિવાળીના ત્રણ જ દિવસમાં ૨,૮૨૯ વધુ માર્ગ અકસ્માતો નોંધાયા
ત્રણ દિવસમાં કુલ ૨,૮૨૯ રોડ ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે ૯૨૧, ૮૨૭ અને નવા વર્ષના દિવસે ૧,૦૮૧ કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક ૯૪૩ કેસ હતા. ત્રણ દિવસમાં કુલ ૨,૮૨૯ રોડ ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે ૯૨૧, ૧ નવેમ્બરે ૮૨૭ અને નવા વર્ષના દિવસે ૧,૦૮૧ કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક […]
દિવાળીના ત્રણ જ દિવસમાં આગ લાગવાથી દાજીજવાનાં ૧૫ હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા
દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૧૫,૧૭૯ ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ ૫,૦૬૦ કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ ૪૫૦૪ની સરખામણીએ ૧૨.૩૪ ટકાનો વધારો નોંધાયો હતો. ગુજરાતીઓએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. આના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગની ઘટનાઓ, શારીરિક ઇજાઓ અને માર્ગ અકસ્માતો સહિત અનેક ઘટનાઓ બની હતી. દિવાળીના ત્રણ […]
વડોદરામાં એક કાર ચાલક નશામાં કાર ચલાવતો હોવાનાં કારણે લોકોના જીવ જાેખમમાં મુક્યા
સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી વડોદરામાં ગઈ કાલે સુભાનપુરા વિસ્તારમાં પૂર ઝડપે જઈ રહેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. બાદમાં ઘટનાસ્થળે લોકોનું મોટુ ટોળુ એકઠું થઊ ગયું હતું જેમાં તેમને કારમાં બેઠેલા યુવકો સાથે બોલાચાલી થઈ હતી. સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે અકસ્માતનો આ બનાવ બન્યો […]
દિવાળી તહેવારમાં 4 દિવસમાં 20 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી, પર્યટકો રાણકી વાવ જોઈ આનંદિત થયા
પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયું […]
દિવાળીના મિનિ વેકેશન બાદ કાલથી વેપારીઓ પુનઃ વેપાર-ધંધાનો આરંભ કરશે, માર્કેટયાર્ડ પાકની નવી આવકથી ધમધમશે
પ્રકાશપર્વ દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવણી બાદ વેપારીઓ વિક્રમ સંવત 2081માં લાભપાંચમના વણજોયા શુભ મુહૂર્તમાં બુધવારથી વેપાર-ધંધાનો પુનઃ આરંભ કરશે. પાટણ સિદ્ધપુર હારિજ સહિત જિલ્લાના તમામ શહેરોમાં દિવાળીના મિનિ વેકેશન બાદ ગંજબજારો પણ લાભપાંચમે શ્રી સવાયાના મુહૂર્ત સાથે પુનઃ ધમધમી ઉઠશે. લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય […]
ગાંધીનગરથી પૈસા કમાવવા સગીર રાજસ્થાન પહોંચ્યો હતો, પોલીસે સ્નેપચેટનાં માધ્યમથી પગેરૂ શોધ્યું
ગાંધીનગરમાંથી 25 મી ઓક્ટોબરનાં રોજ વહેલી પરોઢિયે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રનિંગ અર્થે જવાનું કહીને ઘરેથી નીકળેલો સગીર ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી સેકટર – 21 પોલીસ સ્નેપચેટનાં માધ્યમથી છેક રાજસ્થાનથી સગીરને હેમખેમ પરત લઈ આવી છે. જેની પૂછતાંછમાં પૈસા કમાવવા માટે ગૃહ ત્યાગ કર્યું હોવાનું બહાર […]
ગાંધીનગરના સાંતેજની કંપનીમાં 42 લાખના મુદ્દામાલની લૂંટ મામલે 500 CCTV તપાસી પોલીસે પાંચ લૂંટારૂને ઝડપી લીધા
ગાંધીનગરમાં આવેલા સાંતેજના રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઈન્ડસ્ટ્રિઝ કંપનીમાં બારેક દિવસ અગાઉ રાત્રીના સમયે ત્રાટકેલા લૂંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડસને બંધક બનાવી રૂ. 42 લાખ 28 હજારથી વધુના મુદ્દામાલની લૂંટને અંજામ આપ્યો હતો. જે પ્રકરણમાં સાંતેજ પોલીસે 500 સીસીટીવી ફૂટેજ ચકાસી પાંચ લૂંટારૂને રૂ. 11.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. અમદાવાદના […]










