Gujarat

એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો

સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જાેવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૦૩ વર્ષ પછી એવું બન્યું છે કે જ્યા દેશમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હોય. આ એવા સ્થાન છે જ્યાં ખૂબ ગરમી નથી નોંધાતી. આ એપ્રિલ […]

Gujarat

અમિત શાહે પોતાના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી, કોંગ્રેસ પર પ્રહારો કર્યા

વિપક્ષોએ મેનિફેસ્ટો પર ચૂંટણી લડવી જાેઈએ નકલી વીડિયો પર નહીં ; અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તેમના ફેક વીડિયો પર કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમનો ફેક વીડિયો બનાવ્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, વિપક્ષોએ […]

Gujarat

અમિત શાહના ફેક વીડિયો કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વાયરલ વીડિયોને લઈને દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટની ૈંહ્લર્જીં ટીમ, આજે સવારે તેલંગાણા પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી. ટીમે આ કેસમાં કોણ કોણ સામેલ હોઈ શકે છે […]

Gujarat

શિવરાજપુર બીચ ખાતે માનવસાંકળ બનાવીને અચૂક મતદાન કરવા લોકોને સંદેશ અપાયો

આગામી લોકસભા ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે દ્વારકા તાલુકાના […]

Gujarat

ગોંડલમાં 720 એસઆરપી જવાન અને 330 પોલિંગ સ્ટાફે કર્યું મતદાન

લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં આગામી તા.7 મે ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ 15- પોરબંદર સંસદીય મતવિસ્તારમાં પોલીસ તથા અન્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં ફરજરત કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગોંડલ – 73 […]

Gujarat

રાજકોટમાં મતદાન જાગૃતિ માટે બહુમાળીથી કેકેવી ચોક સુધી 8 કિમી સાયકલ રેલી યોજાઈ, પ્રભવ જોષીએ કહ્યું- લોકશાહી માટે ‘વોટિંગ’ હેલ્ધી

રાજકોટમાં આજે 1 મેએ મતદાન જાગૃતિ માટે બહુમાળી ભવન સર્કલથી કેકેવી ચોક સુધી 8 કિમીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર પ્રભવ જોષી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ સાયકલ પર સવારી કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે રાજકોટ શહેરના રાઇડર્સ સાથે મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં […]

Gujarat

મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડની ચોરી કરનાર એક ઝડપાયો, મુદ્દામાલ રીકવર કરી મહિલા સહિત અન્ય બે આરોપીના નામો ખુલ્યા

મોરબીમાં વૃદ્ધ મુસાફરને રીક્ષામાં બેસાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ. 30 હજાર અને રીક્ષા સહિત 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો મહિલા સહિત અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે. મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વૃદ્ધ ઓટો રીક્ષામાં જતા હોય […]

Gujarat

જી.જી.ના શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલિટી ફેલોશીપ મંજૂર

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં નવજાત શિશુ વિભાગને નેશનલની ઓનાટોલોજી ફોરમ ઈન્ડિયા દ્વારા સુપર સ્પેશ્યાલિટી-ફેલોશીપ કરવાની મંજુરી પ્રાપ્ત થઈ છે. જે જામનગરના તબીબ જગત માટે ગૌરવપૂર્ણ બાબત છે. આથી જામનગરના બાળ દર્દીઓને વધુ ઉત્તમ સારવાર મળી શકશે. જેના અંતર્ગત ખાસ બે ડોક્ટર માટે અને 4 નર્સ માટે ફેલોશીપ ખૂલી છે. સમગ્ર ગુજરાતની મેડિકલ કોલેજમાં આવી […]

Gujarat

લાલપુરમાં 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

જામનગર મા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે તા.7મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ […]

Gujarat

પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર અનિલ શાહનો ‘ ગમ્મત ગુલાલનો ‘શાનદાર કાર્યક્રમ યોજયો

     ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર એવા અનિલ શાહનો ‘ગમ્મત ગુલ્લાલ ‘ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તા. 29/04/2024 ને સોમવારે સાંજે છ કલાકે શરૂ થયેલ ‘ ગમ્મત ગુલાલ ‘ ની સંધ્યાના મુખ્ય અતિથિ તરીકે પંથકના જાણીતા કવિ – સાહિત્યકાર અને શેઠ એમ. […]