International

ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી ૧ બિલિયન ડોલરનું નુકસાન માંગ્યું

અમેરિકન પ્રમુખ વધુ એક નવી ડીમાન્ડ?? યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી “નુકસાન” માં ઇં૧ બિલિયનનો દાવો કરવા માંગે છે, જે આઇવી લીગ સંસ્થા સાથેના તેમના લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને વધુ તીવ્ર બનાવે છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ બાદ તેમની ટિપ્પણી આવી છે જેમાં સૂચવવામાં આવ્યું હતું […]

International

ગ્રીન કાર્ડ ચેતવણી: ૧ માર્ચ, ૨૦૨૬ થી કાયદેસર કાયમી રહેવાસીઓ માટે કોઈ વ્યવસાય લોન નહીં

યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ બિન-યુએસ નાગરિકોની માલિકીના સાહસો માટે નાના વ્યવસાય માલિકી સંબંધિત અગાઉ જાહેર કરાયેલ કલમ અપડેટ કરી છે. આ સરકારી એજન્સી, જે “અમેરિકનોને વ્યવસાય શરૂ કરવા, બનાવવા અને વધારવામાં” મદદ કરે છે, તેણે સોમવાર, ૨ ફેબ્રુઆરી (યુએસ સમય) ના રોજ એક નવી નીતિ સૂચના બહાર પાડીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ‘ […]

International

અલ્ગોરિધમના દુરુપયોગ કેસ: ફ્રાન્સે ઠના પેરિસ ઓફિસ પર દરોડા, એલોન મસ્કને સમન્સ પાઠવવામાં આવ્યું

પેરિસના ફરિયાદીની ઓફિસે મંગળવારે જણાવ્યું હતું કે, ફ્રેન્ચ અધિકારીઓએ એલોન મસ્કને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ ની તપાસ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે તેમની સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. “૨૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ પેરિસમાં સ્વૈચ્છિક ઇન્ટરવ્યુ માટે સમન્સ શ્રી એલોન મસ્ક અને શ્રીમતી લિન્ડા યાકારિનોને મોકલવામાં આવ્યા છે, જેઓ ઘટના સમયે ઠ […]

International

ભારત અને અમેરિકાએ આખરે એક ઐતિહાસિક વેપાર કરાર કર્યો

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે સોમવારે એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી એક વર્ષ સુધી ચાલતા ગરમ ટેરિફ વિવાદનો અંત આવ્યો. સોમવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસકારોને લાંબા સમયથી રાહ જાેવાતી રાહત આપતા ભારતીય નિકાસ પરના પારસ્પરિક ટેરિફમાં તાત્કાલિક ૨૫% થી ઘટાડો કરીને ૧૮% કરવાની જાહેરાત કરી. ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]

Gujarat

ચોટીલામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ચોટીલાના સર્વાંગી વિકાસ માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘આપણું ચોટીલા – સ્વચ્છ, સ્વસ્થ અને સુશિક્ષિત’ બને તેવા લક્ષ્યાંક સાથે યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય અને સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે, વિદ્યાર્થીઓ IIM, […]

Gujarat

જામનગરમાં ગુજરાતી ફિલ્મ “કેસરીયો સંકટ મોચન”નું ભવ્ય નિર્માણ મુહૂર્ત: શૂટિંગનો પ્રારંભ

આજે શહેરના ઐતિહાસિક એવા દિગજામ મિલ હનુમાન મંદિર ના પટાગણ મા દોઢિયા ફિલ્મ્સ પ્રોડક્શનની આગામી ગુજરાતી ફિલ્મ *”કેસરીયો સંકટ મોચન “નું ભવ્ય મુહૂર્ત સંપન્ન થયું. નિર્માતા હર્ષિલભાઈ દોઢિયા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ એક સામાજિક વાત સાથે ધાર્મિક શ્રદ્ધા ની વાત સાથે લઇ ને આકર્ષક કથા વસ્તુ ધરાવતી ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે […]

Gujarat

ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટતા આગ લાગી

સુરત જિલ્લાના બારડોલી શહેરના રાધા બાગ વિસ્તારમાં આજે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ બારડોલી ફાયર વિભાગ, પોલીસ અને ગેસ એજન્સીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, રાધા બાગ પાસે છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન […]

Gujarat

સોશિયલ મીડિયા પર ચપ્પુ સાથે રૌફ જમાવવો ભારે પડ્યો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારા તત્વો સામે લિંબાયત પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં ચપ્પુ સાથેનો વીડિયો વાયરલ કરનારા 5 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. વીડિયો વાયરલ કરી ભય ફેલાવવાનો પ્રયાસ આજના યુગમાં સોશિયલ મીડિયા […]

Gujarat

કામરેજનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી નોંધાયું

રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે, જેમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. સરેરાશ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં નીચું […]

Gujarat

સુરત મર્ડર કેસનો ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો

સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 9 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા ગુનેગારને પકડવામાં લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો, જેને સુરત પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ઝડપી લીધો છે. હત્યાના […]