Gujarat

ઉધના ત્રણ રસ્તાથી સર્વોત્તમ હોટલ સુધી 1 કિમીનો ફ્લાયઓવર બનશે

સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત-નવસારી રોડ પર ઉધનાના ખરવરનગર બ્રિજ ઉતરતાની સાથે જ હવે વધુ એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉધના ત્રણ રસ્તા જંકશનથી સર્વોત્તમ હોટલ જંકશન સુધી બનનારા આ બ્રિજ પાછળ અંદાજે 72.48 કરોડનો ખર્ચ […]

Gujarat

સહારા દરવાજા પાસેની સરદાર માર્કેટ નજીક ભીષણ આગ

સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે(28 જાન્યુઆરી) સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટની સામે આવેલા ફ્રુટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. પુઠ્ઠાના […]

Gujarat

જામનગર જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા અધિકારીની આગેવાનીમાં પુરૂષ પ્લાટુન

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાન ખાતે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.જ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અધિકારીના નેતૃત્વમાં પુરુષ પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ અને પ્રશંસનીય પરેડ રજૂ કરવામાં આવી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં […]

Gujarat

રણજીતપરમાં ગેરકાયદે રેતી ખનન રોકવા જતાં હુમલો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો થયો હોવાનું પોલીસમાં નોંધાયું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, રણજીતપર ગામના 33 વર્ષીય ખેડૂત રમેશભાઈ રણછોડભાઈ રાઠોડે જણાવ્યું કે, તેઓ અને તેમના ગામના ઉમેદભાઈ ગાંગાણી […]

National

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતેના ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) એ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ ૨૭ થી ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન આયોજિત કરવામાં આવશે, જે રમતગમત, ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ જગતના વિવિધ નિષ્ણાતોને એકસાથે લાવશે અને “શિક્ષણ, સંશોધન અને શાસન: ટકાઉ […]

Entertainment

‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ ૨૬ જૂન, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં

‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અરશદ વારસી અને જેકી શ્રોફ અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ‘ ઘણા સમયથી નિર્માણ તબક્કામાં છે. ફિલ્મ નિર્માતા અહેમદ ખાનની આગામી કોમેડી ફિલ્મ, જે મોટા પાયે બનાવવામાં આવી રહી છે, આખરે પૂર્ણ થઈ ગઈ છે. શૂટિંગ પૂર્ણ થયા પછી, નિર્માતાઓએ હવે ફિલ્મની નવી રિલીઝ તારીખ […]

Sports

ન્યૂઝીલેન્ડે છેલ્લી બે T20 મેચ માટે ટીમમાં મોડેથી ફેરફાર કર્યા, ૨ ખેલાડીઓને ઘરે મોકલવામાં આવ્યા

ભારત સામેની પાંચ મેચની શ્રેણીની ચોથી T20I પહેલા ન્યુઝીલેન્ડે ક્રિસ્ટિયન ક્લાર્ક અને ટિમ રોબિન્સનને તેમની ટીમમાંથી મુક્ત કરી દીધા છે. સપ્તાહના અંતે SA20 અને બિગ બેશ લીગના સમાપન સાથે, તેમના બધા ખેલાડીઓ હવે શ્રેણીની છેલ્લી બે મેચ માટે ઉપલબ્ધ છે. જાેકે, શ્રેણીની પાંચમી અને અંતિમ T20I માટે ગુરુવારે ફક્ત ફિન એલન જ જાેડાશે. પ્રથમ T20I […]

National

શંકરાચાર્ય વિવાદ: અયોધ્યાના ડેપ્યુટી ય્જી્ કમિશનર પ્રશાંત કુમારે યુપી સરકારના સમર્થનમાં રાજીનામું આપ્યું

છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા શંકરાચાર્ય વિવાદ વચ્ચે, અયોધ્યામાં ય્જી્ના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે ઉત્તર પ્રદેશ સરકારના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના વિરોધમાં પોતાની નોકરી છોડી દીધી છે. પોતાના ર્નિણયની સ્પષ્ટતા કરતા સિંહે કહ્યું કે સરકારી અધિકારીઓ રોબોટ નથી અને જ્યારે તેઓ […]

National

તેલંગાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર; ૧૧ ફેબ્રુઆરીએ મતદાન, ૧૩ ફેબ્રુઆરીએ પરિણામો

રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યભરમાં ૧૧૬ નગરપાલિકાઓ અને સાત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કુલ ૫૨.૪૩ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાયક છે. રાજ્ય ચૂંટણી કમિશનર આઈ. રાની કુમુદિની દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, ૨૮ જાન્યુઆરીએ ચૂંટણી સૂચના જારી કરીને અને […]

National

દિલ્હી-એનસીઆરમાં વરસાદ માટે આઇએમડીએ યલો-ઓરેન્જ એલર્ટ જારી કર્યું

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની સંભાવના: હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ મુજબ, ઉત્તરપશ્ચિમ ભારતમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે મંગળવારે ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ભારે પવન અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આ સંદર્ભમાં ચેતવણી જારી કરી છે. ૈંસ્ડ્ઢ ચેતવણી મુજબ, ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, […]