International

યુદ્ધ પછીની વાટાઘાટો ચાલુ હોવાથી હમાસે ગાઝામાં શાંતિથી નિયંત્રણ ફરીથી સ્થાપિત કર્યું

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, ગાઝામાં હમાસ શાસન કરશે નહીં ચિકન ભાવ નિયમનથી લઈને સિગારેટ પર ફી વસૂલવા સુધી, હમાસ ગાઝા પર નિયંત્રણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે યુએસ તેના ભવિષ્ય માટે ધીમે ધીમે યોજનાઓ બનાવી રહ્યું છે, ગાઝાના લોકો કહે છે કે, તે વચન મુજબ સત્તા સોંપશે કે નહીં તે અંગે […]

Gujarat

હાલારમાં હાયર એજ્યુકેશન ક્ષેત્રનાં વિકાસનો ઉદય શરૂ – “હાલાર ટેક એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી”ની ઘોષણા

વર્ષોથી ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણ સંદર્ભે હાલાર પંથકનાં ઉચ્ચ, મધ્યમ અને સામાન્ય વર્ગની માંગ હતી, તે માંગ સંતોષાતી દેખાઇ. હાલાર માટે “હાલાર ટેક એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી” ની જાહેરાત. હાલારનાં વિકાસનું બીડું ઝડપનાર રાજેશ ગાંઘી દ્વારા આ ઈનિસિએટીવ લેવામાં આવ્યું. આગામી સમયમાં સમગ્ર હાલાર એટલે કે જામનગર-ખંભાળીયા-દ્વારકા પંથકને ટેક્નો-પ્રોફેશનલ અને ઉચ્ચતર શિક્ષણ સુલભ થાય તેવા હેતુ […]

Gujarat

સોનામાં એક દિવસમાં 3 હજારનો વધારો, ચાંદીનો ભાવ 6500 ઉછળી 1.66 લાખ

બૂલિયન માર્કેટમાં ફરી આક્રમક તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.3000 વધી રૂ.1.31 લાખ અને ચાંદી રૂ.6500 ઉછળી રૂ.1.66 લાખની સપાટીએ પહોંચ્યા છે. તેજી પાછળ મુખ્ય કારણ અમેરિકામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા શટડાઉનના કારણે આર્થિક સંકટનો ભય, ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટકટની શક્યતાઓ વચ્ચે કોમેક્સ ગોલ્ડ ઉછળી […]

Gujarat

બાવળામાં ₹1.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બાવળા પોલીસે ₹1.73 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપી ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના સૂચન હેઠળ, ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતીના આયોજનથી 12 નવેમ્બર 2025 થી 26 નવેમ્બર 2025 […]

Gujarat

રણછોડદાસબાપુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નવેમ્બરમાં 11 નેત્ર ચિકિત્સા કેમ્પોનું આયોજન, ચાર કેમ્પ સંપન્ન થયા

રણછોડદાસ બાપુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નવેમ્બર મહિનામાં 11 નેત્ર ચિકિત્સા કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે. 13 નવેમ્બર સુધીમાં 4 કેમ્પ પૂરા થયા હતાં જેમાં 171 દર્દીઓની આંખની તપાસ કરી તેમાંથી 62 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાવતા તેઓને વાંસદા હોસ્પિટલ ખાતે સંસ્થાના ખર્ચે લઈ જવામાં આવ્યા હતા. ઓપરેશન પૂર્ણ કરી તમામ દર્દીઓને પોતાના ઘરે પરત પહોંચાડ્યા […]

Gujarat

ધોઘંબાના ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાંથી બાકાત રખાયા

ધોઘંબા તાલુકાના ખેડૂતોએ આજે (13 નવેમ્બર)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવી અતિવૃષ્ટિ અને માવઠાથી થયેલા નુકસાન બદલ સરકારી સહાયમાંથી તાલુકાને બાકાત રાખવા સામે રજૂઆત કરી હતી. ખેડૂતોએ મામલતદાર મારફતે આ આવેદનપત્ર સુપરત કર્યું હતું. ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ અને ત્યારબાદ થયેલા માવઠાને કારણે આદિવાસી વિસ્તારના ધોઘંબા તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પાકને […]

Gujarat

હાલોલ-વડોદરા રોડ પર આઈસર-બાઈક અકસ્માત

હાલોલ-વડોદરા રોડ પર નીલકંઠ હોટલ સામે આઈસર ટેમ્પો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, હાલોલ બાયપાસ રોડ પર આવેલા જમસમ પાર્કમાં રહેતા મેનુદીન ગુડેસી અને અનીસ ગુડેસી વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા આઈસર ટેમ્પા સાથે […]

Gujarat

દોઢ વર્ષમાં 800થી વધુ સર્જરી,105 કેસમાં ગેરરીતિ – તંદુરસ્ત લોકોમાં સ્ટેન્ટ મૂકી દીધાં

અમદાવાદમાં ખ્યાતિકાંડ જેવી ઘટના જામનગરમાં બની હતી. જેમાં જે.સી.સી હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ડો. પાર્શ્વ વોરાએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PM-JAY)માં 800થી વધુ દર્દીની સારવાર કરી હતી.તેમાં 105થી વધુ દર્દી એવા હતા જેમને જરૂર ના હોવા છતાં હ્રદયની સર્જરી કરી નાખી હતી અને અત્યાર સુધીમાં 6 કરોડ જેટલા બીલ મૂક્યાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં તેણે પરિવારના કેટલાક […]

Gujarat

લાલપુર માર્ગોનું ₹375 લાખના ખર્ચે રીસર્ફિશિંગ શરૂ

લાલપુર તાલુકાના માર્ગોના રીસર્ફિશિંગ કામનું ગઈ કાલે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. લાલપુર-જામજોધપુર સીટના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ ₹375 લાખના ખર્ચે થનારા આ ડામરિંગ કામનો પ્રારંભ કરાવ્યો હતો. લાલપુર તાલુકાના મોટી વેરાવળ, રામપર, ખાંભાવાવ અને ગાંગાવાવ જેવા મુખ્ય માર્ગો વર્ષોથી ખરાબ હાલતમાં હતા. આને કારણે ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો […]

Sports

IPL 2026 રિટેન જાહેરાત પહેલા શાર્દુલ ઠાકુર મુંબઈ ઇન્ડિયન્સમાં ટ્રેડ થયો

શાદુલ ઠાકુરે IPL 2026 સીઝન પહેલા મુંબઈ ઇન્ડિયન્સમાં પોતાનું સ્થાન પૂર્ણ કરી લીધું છે. ૨૦૨૫ માં મેગા-ઓક્શનમાં વેચાયા વિના રહ્યા બાદ, લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનના ઈજાગ્રસ્ત રિપ્લેસમેન્ટ તરીકે તેને કરારબદ્ધ કર્યો. આ અનુભવી ખેલાડી ૧૦ રમતોમાં રમ્યો હતો, જેમાં ૧૩ વિકેટો લીધી હતી, જેનો ઇકોનોમી રેટ ૧૧.૦૨ હતો. સમજણ મુજબ, લખનૌ હાલમાં એક અગ્રણી […]