Gujarat

દુષ્કર્મ કેસના બે આરોપીઓને ૨૦ વર્ષની કેદની સજા

મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં એક દાખલારૂપ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત મદદગાર શખ્સને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓએ […]

Gujarat

મનપાના પૂર્વ પદાધિકારીની પુત્રીએ નશામાં ચૂર બે નબીરાને બરોબરનો પાઠ ભણાવ્યો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીની દીકરીએ બતાવેલી હિંમતની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે. મોડીરાત્રે એરપોર્ટ પરથી પરત ફરતી યુવતીની નજીવી બાબતે કાર રોકી માથાકૂટ કરનાર માણસાના બે નબીરાને યુવતીએ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસના હવાલે કરાવ્યા છે. આ અંગે પોલીસે ૧૦ લાખની ફોર્ચ્યુનર કાર જપ્ત કરી બન્ને નબીરા વિરુદ્ધ ગુનો નોંધી હવાલાતની હવા ખવડાવી હોવાની […]

Gujarat

ગાંધીનગરમાં ૨૧ વર્ષીય યુવકનો આપઘાત

ગાંધીનગર સેક્ટર-૪માં પરિવાર સાથે બપોરે ખુશી-ખુશી જમ્યા બાદ અગમ્ય કારણોસર ૨૧ વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં પંખે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપત્મહત્યા કરી લેતા સેક્ટર ૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના અનુસાર, સેક્ટર-૪/એમાં મકાન નંબર ૮૩/૨ માં રહેતા અનસ અબ્દુલરશીદ પટેલના ઘરે બપોરના સમયે સામાન્ય માહોલ હતો. અનસ તેની વૃદ્ધ […]

Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ૪૦ હજાર પડાવ્યા

નરોડા વિસ્તારમાં એક યુવકને રીક્ષામાં આવેલા ગઢીયાએ પોતે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી અને આજીવન કેદ થાય તેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી યુવકે ડરના કારણે ગઠિયાને અસલી પોલીસ અધિકારી સમજીને પૈસા આપ્યા હતા.ગઠિયો યુવકને ત્રણ અલગ અલગ છ્સ્માં લઈ ગયો હતો.જેમાંથી યુવક પાસેથી કુલ ૪૦,૦૦૦ રૂપિયા ખંખેરી લીધા હતા.ગઠિયો […]

Gujarat

સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાં રખાયેલા કેદી પાસેથી આઈફોન મળ્યો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો છે.જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના કૂખે આરોપી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન પર સવાલ ઉભા થયા છે. વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યુરિટી જેલમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી ૨ ફોન અને એક […]

Gujarat

શહેઝાદખાને મેયરને પાણીની બોટલ આપી કહ્યું- આ બ્લેક કોફી નથી; કોઈનું મોત થશે તો જવાબદારી માત્ર મેયર-તંત્રની રહેશે

પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતા આજે ૮ જાન્યુઆરીના રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાણાપીઠ ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે ‘હાય રે મેયર હાય હાય, હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા હતા. શહેઝાદખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દુષિત પાણીની બોટલો ભરી મેયરને રજૂઆત […]

Gujarat

ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવાના નામે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો નવો ફતવો

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના પેમેન્ટને લઈ એરપોર્ટ ઓથિરિટી દ્વારા કરાયેલા એક ર્નિણયને લઈ વિવાદ સર્જાવાનાં એંધાણ છે. એરપોર્ટ પર જે પાર્કિંગ ચાર્જ વસૂલાય છે એનો વાહનચાલક જાે કેશમાં પેમેન્ટ કરે તો અલગથી ૧૦૦ રૂપિયા વસૂલવાનો ર્નિણય કરાયો છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ ર્નિણય કરાયો હોવાનું અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે, એટલે કે […]

Gujarat

GPSCની ૨૦૨૬માં લેવાનારી પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાતમાં સરકારી નોકરીનું સ્વપ્ન જાેઈ રહેલા હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-૧ અને ક્લાસ-૨ સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. લાંબા સમયથી તારીખોની રાહ જાેઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. GPSC દ્વારા આપવામાં આવેલી […]

National

છત્તીસગઢની ત્રણ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસરમાં તપાસ ચાલુ

ગુરુવારે છત્તીસગઢની ત્રણ જિલ્લા કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કોર્ટ પરિસરમાં શોધખોળ શરૂ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સલામતીના પગલાં તરીકે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. છત્તીસગઢ હાઈકોર્ટને ગયા વર્ષે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ગયા વર્ષે જૂનમાં, બિલાસપુર જિલ્લામાં […]

National

મકરસંક્રાંતિ ૨૦૨૬: દક્ષિણ મધ્ય રેલ્વે તહેવાર પહેલા લગભગ ૧૫૦ વિશેષ ટ્રેનો ચલાવે છે

દક્ષિણ મધ્ય રેલ્વે અને તેલંગાણાના માર્ગ અને મકાન વિભાગ આગામી સંક્રાંતિ તહેવાર માટે તૈયારીઓ ઝડપી બનાવી રહ્યા છે, જેમાં મુસાફરો અને વાહનોની ભારે ભીડની અપેક્ષા છે. મુખ્ય પ્રદેશોને જાેડતી ખાસ ટ્રેનો અને હાઇવે પર ભીડ ઓછી કરવા માટેના નિર્દેશો સાથે, અધિકારીઓ લાખો લોકો માટે ઘરે અથવા ઉજવણી માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવાનો લક્ષ્ય રાખે છે. […]