શટડાઉનને કારણે સ્ટાફની અછત, ફ્લાઇટમાં વિલંબ અને સુરક્ષા ચેક માટે રાહ જાેવાનો સમય પણ ખાસો વધ્યો યુ.એસ. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ ૪૦ મુખ્ય યુ.એસ. એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં ૧૦% ઘટાડો કરવાનો આદેશ આપશે, કારણ કે સરકારી શટડાઉન ૩૬મા દિવસે રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ કડક યોજનાના કારણે એરલાઇન્સ માત્ર ૩૬ કલાકમાં […]
Author: JKJGS
આ મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકામાં G20 સમિટમાં હાજરી નઈ આપું: ડોનાલ્ડ ટ્રમ્પ
દક્ષિણ આફ્રિકામાં યોજાનારી G20 સમિટમાં થી દૂર રહેશે અમેરિકન પ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આ મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ય્૨૦ સમિટમાં હાજરી આપશે નહીં. “હું નથી જઈ રહ્યો. દક્ષિણ આફ્રિકામાં અમારી G20 મીટિંગ છે. દક્ષિણ આફ્રિકા હવે ય્જી માં પણ ન હોવું જાેઈએ કારણ કે ત્યાં જે બન્યું છે તે […]
ડોનાલ્ડ ટ્રમ્પે ઝોહરાન મમદાનીના વિજય ભાષણને ‘ખૂબ ગુસ્સે‘ ગણાવ્યું, ચેતવણી આપી કે તેમની શરૂઆત ખરાબ છે
ન્યૂયોર્ક સિટીના મેયર-ચૂંટાયેલા જાેહરાન મામદાની પર ટ્રમ્પનું મોટું નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક શહેરના ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીના જ્વલંત વિજય ભાષણની આકરી ટીકા કરી છે, તેને “ખૂબ જ ગુસ્સાવાળું ભાષણ” ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે આવા વલણથી વોશિંગ્ટન સાથે આવનારા મેયરના સંબંધોને નુકસાન થઈ શકે છે. બુધવારે (૫ નવેમ્બર) મિયામીમાં મીડિયા […]
ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના નામે સુરત-ઊંઝાના 3 યુવક સાથે 15 લાખની છેતરપીંડી
વડોદરામાં છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિઝા એજન્ટે ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના બહાને સુરત અને ઊંઝાના ત્રણ યુવકો પાસેથી 15 લાખની રકમ પડાવી લીધી હતી. આ ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર વોન્ટેડ આરોપીની છાણી પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે અને તેને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બાતમીના આધારે વોન્ટેડ આરોપીને […]
એન્ડ ટ્રાવેલ્સના માલિકે પૈસા લઈ ટૂર ન કરી; પૈસા પરત ન કરતા ફરિયાદ
અમદાવાદના દરિયાપુરના વૃદ્ધને હજયાત્રાએ જવાનું હોવાની પોતાના પરિચિત વ્યક્તિ પાસેથી ટ્રાવેલ્સ માલિક સાથે સંપર્ક કર્યો હતો. જે બાદ હજયાત્રા જવા માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા. હજ જવાની તારીખ નક્કી કરી, પરંતુ નક્કી કરેલી તારીખે હજ ન લઈ જઈને ટ્રાવેલ્સ માલિક વાયદાઓ કરતો રહ્યો. જ્યારે વૃદ્ધે પૈસા પરત માંગ્યા તો તે પણ આપ્યા નહોતા. આ […]
જામનગરના બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન, વિમાન માર્ગે અમદાવાદ મોકલાયા, જી.જી. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોરની વ્યવસ્થા કરાઇ
જામનગરના એક યુવાનના અંગોનું દાન કરવામાં આવ્યું છે. તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. ખાસ કોરિડોરની વ્યવસ્થા કરીને વિમાન માર્ગે તેમના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જામનગરમાં રહેતા 40 વર્ષીય મુકેશ બાંભણિયાને મગજની લોહીની નસ તૂટવાને કારણે મગજમાં સોજો આવી ગયો હતો. જી.જી. હોસ્પિટલમાં તબીબો દ્વારા સઘન સારવાર છતાં આજે સવારે તેમને […]
જામનગરમાં ઝાકળભીની સવાર, ગાઢ ધુમ્મસ છવાયું, લોકોએ બદલાયેલા વાતાવરણનો આનંદ માણ્યો,
જામનગર શહેરમાં આજે સવારે ઝાકળભીની સવાર જોવા મળી હતી, જેમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડક સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ ઉનાળા જેવો આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, પરંતુ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. વહેલી સવારે ઝાકળ વર્ષા અને ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ આહલાદક […]
રાજ્યની શાળાઓને સૌર ઊર્જા યોજના હેઠળ સમાવવા માગ
રાજ્યની શાળાકીય શૈક્ષણિક સંસ્થાઓને સૌર ઉર્જા યોજનામાં સમાવવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. નાની શાળામાં મહિને 4 હજાર અને વાર્ષિક 50 હજાર તો મોટી શાળામાં મહિને 18થી 20 હજાર અને વાર્ષિક 2 લાખ જેટલું લાઇટબીલ આવતું હોવાથી ખૂબ મોટી રકમ લાઇટબીલ ભરવામાં ખર્ચ થઈ જતી […]
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે BCCI એ ભારતની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરતાં રિષભ પંતની વાપસી
BCCI એ દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન પગમાં ઈજા થયા બાદ રિષભ પંત પહેલી વાર ટીમમાં પાછો ફર્યો છે. પંતના પુનરાગમન સાથે, એન જગદીસનને એક પણ મેચ રમ્યા વિના ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ ટીમમાં બે વધુ […]
‘બોર્ડર ૨’ ફિલ્મમાંથી વરુણ ધવનનો પહેલો લુક જાહેર થયો; અભિનેતા યુદ્ધના મેદાનમાં લડતો જાેવા મળશે
‘બોર્ડર ૨’ ફિલ્મમાંથી વરુણ ધવનનો પહેલો લુક બુધવાર, ૫ નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિના દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. અભિનેતાના પાત્રનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે, જેમાં દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ઘણા સેલિબ્રિટીઝ અને ચાહકોએ વરુણ ધવનના બોર્ડર ૨ માંથી પહેલા પોસ્ટરની પ્રશંસા […]










