પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મોટાપાયે વહીવટી ફેરફાર કર્યો છે. વિભાગ દ્વારા તા.19 ઑગસ્ટ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ 30 તાલુકા વિકાસ અધિકારીઓની તાલુકાકક્ષાએ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 8 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બદલીના આદેશમાં મોટાભાગની […]
Author: JKJGS
ગાંધીનગર પોલીસે 1 કરોડના વ્હેલ માછલીની ઉલટીના જથ્થા સાથે વાવોલના શખસને દબોચ્યો
ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન પાર પાડીને અત્યંત કિંમતી ગણાતી વ્હેલ માછલીની ઉલટી એટલે કે ‘એમ્બરગ્રીસ’ની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાવોલ ખાતે રહેતા એક યુવકની અંદાજે રૂ. ૧ કરોડની કિંમતના એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે. આ જપ્ત કરાયેલા પદાર્થની ચોક્કસ ચકાસણી માટે એફ.એસ.એલ. (FSL)ની મદદ લેવામાં આવી છે. થેલામાંથી […]
બામણિયા-વાંસકુઈ રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત
બામણિયાથી વાંસકુઈ તરફના નવા બનેલા માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે, 19 ઓક્ટોબરના રોજ, આ માર્ગ પર એક i20 કાર ચીકણા રસ્તાને કારણે અનિયંત્રિત થઈને રોડની સાઈડમાં ખાબકી હતી. સદનસીબે, કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનને ભારે નુકસાન થયું હતું. તાજેતરમાં જ નિર્માણ પામેલો આ રસ્તો પહેલા જ વરસાદમાં વાહનચાલકો માટે જોખમી […]
ફૂડ સેફ્ટી અને સેનિટેશન ટીમના સંયુક્ત ઓપરેશનથી ખાદ્ય વિક્રેતાઓમાં ફફડાટ
ફૂડ પોઇઝનિંગ કેસ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મોટા પાયે સઘન ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય અધિકારીની સૂચના મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરો અને સેનિટેશન સ્ટાફે દરેક ઝોનમાં સંયુક્ત ટીમો બનાવી આક્રમક ચેકિંગ કામગીરી કરી હતી. આ વિશેષ ઝુંબેશ હેઠળ સુરતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 209 હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ 34 […]
પીપોદરા GIDCમાં 7 દુકાનમાં ચોરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં ‘રાધે સિલ્વર પાર્ક’ કૉમ્પ્લેક્સમાં મોડી રાત્રે તસ્કરોએ એકસાથે સાત દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરો દુકાનોના તાળા તોડી રોકડ અને અન્ય સામાન ચોરી ફરાર થયા હતા. ચોરાયેલી દુકાનોમાં મેડિકલ સ્ટોર, ચાની દુકાન, ફૂટવેર, મોબાઇલ રિપેરિંગ અને કરિયાણાની દુકાનોનો સમાવેશ થાય છે. તસ્કરોએ આ […]
વસ્ત્રાપુરની હોટલમાંથી યુવતી MD ડ્રગ્સ સાથે ઝડપાઈ
વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી હોટલ લેક પેલેસમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ટીમે હોટલના રૂમ નંબર 205 માં દરોડો પાડ્યો હતો.રૂમમાંથી પહોંચી નંદની નામની યુવતી પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી, જ્યારે તેની સાથે રૂમમાં રોકાયેલો ચંદ્રપાલસિંહ ઝાલા પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતોપોલીસે રૂમની તપાસ દરમિયાન નંદની […]
એરફોર્સ અને NH ઓથોરિટીને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી
વડોદરા જિલ્લાના હરણી ગામમાં આવેલી વડોદરા પાંજરાપોળની માલિકીની 38,757 ચોરસ મીટર જમીન કોઈપણ પ્રકારના સંપાદન કે વળતર ચૂકવ્યા વિના એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા વપરાશમાં લઈ લેવાતાં સર્જાયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય, NHAI અને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સહિતના સામાવાળા પક્ષકારોને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાંજરાપોળની રીટ પીટીશન […]
યુપીના રાજ્યપાલ પદેથી આનંદીબહેન પટેલના રાજીનામાની વાતો માત્ર અફવા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબહેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્યપાલ પદની જવાબદારીમાંથી મુક્ત થવાની રજૂઆત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. આ પ્રકારના દાવા વાયરલ થતાં […]
પોલીસ ગઈ હતી લઠ્ઠાકાંડની તપાસમાં અને ઝડપાયો જુગાર
ભાવનગર શહેર અને જિલ્લામાં લઠ્ઠાકાંડના પગલે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી સ્ટ્રાઇકિંગ ફોર્સના પોલીસ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ભરત નગર વિસ્તારમાંથી પાંચ ઈસમો જુગાર રમતા ઝડપી લીધા હતા આ બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભરતનગર ગાયત્રીનગર […]
ત્રાપજ ગામે વૃદ્ધાને માર મારી સોનાના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયો
તળાજા તાલુકાના ત્રાપજ ગામે વૃદ્ધાને માર મારી સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અલંગ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ ઘટના 16 ઓગસ્ટની રાત્રે બની હતી. 75 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરે એકલા સૂતા હતા ત્યારે આરોપી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે વૃદ્ધાને માર મારી ઈજાઓ પહોંચાડી […]










