સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તથા ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જાેશીને નોટિસ પાઠવી છે. આ નોટિસ વિરોધ પક્ષના નેતા (ન્ર્ઁ) રાહુલ ગાંધી અને ‘ઈન્ડિયા‘ ગઠબંધનના અન્ય નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં આપવામાં આવી છે, જેમાં દેશવ્યાપી મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન‘ પ્રક્રિયામાં અનિયમિતતાઓ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. […]
Author: JKJGS
ભારતે અમેરિકામાં મંદિર પર સામૂહિક ગોળીબારના કાવતરાની નિંદા કરી
‘આવી ઘટનાઓથી વંશીય દુશ્મનાવટ અને ભારત-વિરોધી નફરત અંગેની ચિંતામાં વધારો થયો છે‘: ભારત ભારતે ઇલિનોઇસના ઓરોરા શહેરમાં એક મંદિરમાં સામૂહિક ગોળીબારનું કાવતરું ઘડનારા ૧૯ વર્ષીય અમેરિકન યુવકની ધરપકડ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, અને તેને “યુએસમાં જાતિવાદી દુશ્મનાવટ અને ભારત વિરોધી નફરત” તરીકે ચિહ્નિત કર્યું છે, અને આ મામલો સંબંધિત કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે […]
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી થતાં ૨૯ બાળકો અને એક શિક્ષકનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં એક શાળાની છત ધરાશાયી થતાં ૨૯ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સહિત ઓછામાં ઓછા ૩૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં અન્ય ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી છ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. પેશાવરની ‘લેડી રીડિંગ હોસ્પિટલ‘ના આસિમ ખાને મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. ખૈબર પખ્તુનખ્વા ઈમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું […]
ફ્લાઇટ ખોરવાઈ જવાને કારણે ભારતે મક્કામાં ઉમરાહ યાત્રાળુઓ માટે વધારાનો કંટ્રોલ રૂમ સ્થાપ્યો
હજ ૨૦૨૬ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ હવે હજ ૨૦૨૭ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, સાઉદી અરેબિયામાં ફ્લાઇટ સેવાઓમાં ચાલી રહેલા વિક્ષેપોથી પ્રભાવિત ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉમરાહ યાત્રીઓને મદદ કરવા માટે, જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુ??ટ જનરલે મક્કા ખાતે ‘ઇન્ડિયન હજ પિલ્ગ્રિમ્સ ઓફિસ‘ (ૈંૐર્ઁં) માં એક વધારાનો કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. કોન્સ્યુલેટ દ્વારા જારી […]
ચૂંટણી પહેલાં ઈઝરાયેલે તમામ મોરચાઓ પર સૈનિકોની સંખ્યા વધારી
એક મહત્વના ઘટનાક્રમમાં ઇઝરાયલના સેના પ્રમુખે જણાવ્યું હતું કે, આ મહિનાના અંતમાં દેશમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી તણાવ વધવાના જાેખમને ટાંકીને, લશ્કર “બધા મોરચે” સૈનિકોનું સ્તર વધારી રહ્યું છે. કબજા હેઠળના પશ્ચિમ કાંઠાની મુલાકાત વખતે, લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે જણાવ્યું હતું કે ચૂંટણી સમયગાળાને કારણે ઇઝરાયલની સરહદો પર ઘટનાઓની સંભાવના વધી ગઈ છે, જેમાં વડા […]
કેનેડાએ IDBI બેંકમાં ૬૦% હિસ્સો ટોરોન્ટોની કંપનીને વેચવાના સોદાને ‘મોટી જીત’ ગણાવી
કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ ગુરુવારે IDBI બેંકના વ્યૂહાત્મક વેચાણને મંજૂરી આપવાના ભારત સરકારના ર્નિણયને કેનેડિયન કંપની માટે એક “મોટી જીત” ગણાવી હતી. સિદ્ધુ હાલમાં ભારતની મુલાકાતે આવેલા ‘ટીમ કેનેડા ટ્રેડ મિશન‘નું નેતૃત્વ કરી રહ્યા છે. એક નિવેદનમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ સોદો આશરે ૭.૯ અબજ કેનેડિયન ડોલર (ઝ્રછઇં) મૂલ્યનો છે. તેમાં ભારતની […]
એપ્રિલ, જૂન ૨૦૨૬ની વચ્ચે USCIS એ ગ્રીન કાર્ડ અરજદારોની રોજગાર અધિકૃતતા માટેની ૩૫,૭૬૭ અરજીઓ નામંજૂર કરી
યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ એપ્રિલથી જૂન ૨૦૨૬ દરમિયાન કાયમી રહેવાસીનો દરજ્જાે મેળવવા ઈચ્છતા વિદેશીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી ૩૫,૭૬૭ રોજગાર અધિકૃતતા અરજીઓને નકારી કાઢી છે, જેના પરિણામે અસ્વીકારનો દર આશરે ૪૪% રહ્યો છે. ‘ફાઇનાન્શિયલ એક્સપ્રેસ‘ના અહેવાલ મુજબ, આ આંકડા યુએસ સરકારના નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક ગાળાને આવરી લે છે, જે […]
ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન
સુરત શહેરમાં આ ચોમાસા દરમિયાન એક કે બે વાર નહીં પણ ત્રણ-ત્રણ વખત ખાડી પૂરના પાણી ફરી વળતાં હજારો પરિવારોએ ભારે તારાજીનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મુશ્કેલીમાંથી સુરતીઓને કાયમી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. સમગ્ર યોજના હેઠળ પ્રાથમિક તબક્કે મીઠી ખાડીમાં આશરે 22 કરોડનો તોતિંગ ખર્ચ […]
નાર્કોટિક્સ કેસમાં 11 મહિનાથી ફરાર આરોપી પકડાયો
સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટિક્સના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવી છે. કડોદરા GIDC પોલીસે NDPS કેસમાં છેલ્લા 11 મહિનાથી ફરાર રાહુલ સુખલાલ ધુરીયાને ઝડપી પાડ્યો છે. 20 નવેમ્બર 2025ના રોજ સુરત ગ્રામ્ય SOGએ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગુમરા ગામ પાસેથી 24.824 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજાની કિંમત આશરે ₹12,41,200 હતી. પોલીસે ગાંજા સહિત […]
કરણ ગામની સીમમાં નહેરમાં ડૂબી મહિલાનું મોત
પલસાણા તાલુકાના કરણ ગામમાં એક મહિલાનું નહેરમાં ડૂબી જવાથી મોત થયું છે. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે આ ઘટના બની હતી. સાકી ગામના મંદિર ફળિયામાં રહેતા ૪૭ વર્ષીય નીરૂબેન મુકેશભાઈ રાઠોડ ચલથાણથી સચીન જતી નહેરમાં પડી ગયા હતા. પરિવારજનોએ પલસાણા પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ બનાવ અંગે […]










