બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૫ ના પહેલા અઠવાડિયામાં યોજાશે, એમ મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને જાહેરાત કરી હતી, જ્યારે ચૂંટણી પ્રક્રિયા અને સંસ્થાઓમાં જનતાના ઊંડા અવિશ્વાસને સ્વીકાર્યો હતો. રંગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા, ઝ્રઈઝ્ર એ કહ્યું કે ઔપચારિક સમયપત્રક જાહેર થાય તેના બે મહિના પહેલા મતદાનની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે. રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ […]
Author: JKJGS
રશિયાના સેવેરોકુરિલ્સ્ક નજીક તાજેતરના ભૂકંપીય ગતિવિધિઓ બાદ ૬ ની તીવ્રતાનો ભૂકંપ
શનિવારે સાંજે રશિયામાં રિક્ટર સ્કેલ પર ૬.૦ ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) ના અહેવાલ મુજબ, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે ૭:૩૪ વાગ્યે સેવેરોકુરિલ્સ્ક નજીક આવ્યો હતો, જે ભૂકંપના કેન્દ્રથી ૨૬૭ કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત છે. રશિયાના ઘણા પ્રદેશોમાં, ખાસ કરીને કુરિલ ટાપુઓની નજીકમાં આંચકા અનુભવાયા હતા. USGS ભૂકંપ અનુસાર, ભૂકંપનું […]
અઝરબૈજાનથી પાકિસ્તાન સુધી, નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પને સમર્થન આપતા દેશોની સંપૂર્ણ યાદી
આર્મેનિયા અને અઝરબૈજાન નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપનારા છેલ્લા દેશો બન્યા. દાયકાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પની હાજરીમાં બંને હરીફોએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી આ વાત સામે આવી છે. એક નિવેદનમાં, અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવે કહ્યું કે ટ્રમ્પ “નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાને લાયક […]
છોટા ઉદેપુર એલસીબીએ 1.58 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો, ચાલક ફરાર
છોટા ઉદેપુર જિલ્લામાં રૂનવાડ પાસેથી જિલ્લા એલસીબીએ એક અર્ટિગા ગાડીમાંથી રૂ.1,58,976/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન રૂનવાડ પુલ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે સામેથી આવતી GJ 16 DK 7258 નંબરની અર્ટિગા ગાડી શંકાસ્પદ લાગી. પોલીસે ગાડીને રોકવાનો ઈશારો કર્યો પરંતુ ચાલકે ગાડી ઊભી ન રાખી. થોડે આગળ […]
વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે અંડર પાસ, મોગરાવાડી રેલવે અંડર પાસ અને એમ.જી. રોડ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરના મહાદેવ નગર વિસ્તારમાં પણ […]
બરડા અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે
જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બરડા વન્યજીવ અભયારણ્ય-ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થનાર છે. મુખ્યમંત્રીના આગમન પર એરપોર્ટ ખાતે અનેક મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત […]
માંડવ લાયન સફારી પાર્ક ફાળવાય તો સિંહ દર્શનનો લાભ મેળવતો સફારી પાર્ક બની શકે
સુરેન્દ્રનગર જિલ્લામાં અઢારમી સદી સુધી સિંહોનું વિચરણના અનેક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ રહ્યા છે અને ભૌગોલિક રીતે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર સવ્વાનાહ જંગલ વિસ્તારને અનુરૂપ છે. ગીચ ઝાડી ના હોય ખુલ્લો મેદાની વિસ્તાર હોય, ઊંચું ઘાંસ હોય અને જાળા ઝાખડા હોય આવા વિસ્તારને અંગ્રેજી ભાષામાં સવ્વાનાહ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે. યુવા પક્ષીવિદ્દ દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે […]
ભોગાવો નદીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોલીસને કરી હતી. સૂચના મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ હવે આ મામલે હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં […]
રોડ ક્રોસ કરતા ટ્રક ડ્રાઇવરને ટ્રાવેલ્સ બસે અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત
પાટડી તાલુકાના માલવણ ટોલ નાકા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ડ્રાઇવર બનવારીસિંઘ રોડ ક્રોસ કરીને ચા-પાણી માટે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રાવેલ્સ બસે તેમને અડફેટે લીધા અકસ્માત વહેલી સવારે બન્યો હતો. બનવારીસિંઘે પોતાની ટ્રક સાઈડમાં પાર્ક કરી હતી અને સામેની હોટલ પર નાસ્તો કરવા જઈ રહ્યા હતા. તે સમયે […]
પાક સૂકાવા લાગ્યા, આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા
અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ નથી પડ્યો. જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ બની રહી છે. પાક મુરઝાવા લાગ્યો છે. ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ […]










