સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગની એન.એસ.એસ. સ્વયંસેવક હીર ચૌધરીએ ગુજરાત રાજ્યના રજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમમાં તાપી(વ્યારા) ખાતે ગુજરાત રાજ્યની એન.એસ.એસ. પ્લાટુનની ટીમમાં પસંદગી પામી હતી અને ૨૬ જાન્યુઆરીના દિવસે રજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લઈ સમગ્ર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ હતુ. આ કાર્યક્રમમાં તેને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ પહેલા હીર […]
Author: JKJGS
સાવરકુંડલાના ત્રણેય પરમ શ્રધ્ધેય સંતોનું પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંત મિલન
મુઝે મેરી મસ્તી કરી કહાઁ લે કે આયી.. અલખ અને અલગારી. પ્રભુ ભક્તિમાં લીન હાલ પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભમેળો એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે ત્યારે આ કુંભમેળામાંમાં સાવરકુંડલાના શ્રી નારાયણ સાહેબ, શ્રી કરશનગીરી બાપુ અને શ્રી ઉષામૈયા આ કુંભમેળામાં આ ત્રણેય સંતોનું સંત મિલન થયું. એક તો પ્રયાગરાજ વળી પાછો મહાકુંભ અને એમાં નાવલી […]
સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી ધના બાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા પ્રસાદ(મિષ્ટ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું
આમ સંત પ. પૂ. ધનાબાપુનો સંદેશ ભજન અને ભોજન સેવકો દ્વારા ચરિતાર્થ થતો જોવા મળે છે સાવરકુંડલા ખાતે દિન દુખિયાના અલખધામ સમાન સંત શ્રી ધનાબાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા આજરોજ અમાવસ્યાના દિવસે પ્રસાદ ( મિષ્ટ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગી બહેનો હાજર રહ્યા હતા.આ મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષ […]
પ્રદર્શન ભારત સરકારની ઉદ્યોગસાહસિકતા પરની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી પ્રદાન કરી રહ્યું છે
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ ખાતે ભારત સરકારની પહેલો દ્વારા ‘વિવિધતામાં એકતા’ પર પ્રકાશ પાડતું ડિજિટલ પ્રદર્શન ભારે ભીડને આકર્ષી રહ્યું છે. (વિવિધતામાં એકતા) વાક્ય ભારત સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કર’, ‘એક રાષ્ટ્ર, એક પાવર ગ્રીડ’ અને ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ વગેરે જેવી પહેલો દ્વારા સાકાર કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજના […]
દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રીમ કોર્ટે કસ્ટડી પેરોલ આપી
આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ આપી દીધી છે. તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પેરોલ આપવામાં આવ્યો છે. કોર્ટે તાહિર હુસૈનને જેલના નિયમો અનુસાર દિવસમાં ૧૨ કલાક માટે કસ્ટડી પેરોલ આપ્યો છે. આ કસ્ટડી પેરોલ ૨૯ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી આપવામાં આવી છે. તેને ઘરે જવા […]
સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એકવાર મળી ૩૦ દિવસની પેરોલ
હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને જેલમાંથી લેવા આવી સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એક વાર ૩૦ દિવસની પેરોલ મળી છે. હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને સવારે જેલમાંથી લેવા આવી હતી. રામ રહીમને ઓક્ટોબર ૨૦૨૪માં પેરોલ પણ મળ્યો હતો. આ દરમિયાન રામ રહીમને ૨૦ દિવસ માટે પેરોલ પર છોડવામાં […]
૧૮મી લોકસભાનું ચોથું સત્ર શુક્રવાર, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ શરૂ થશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૨૫થી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૩૧ જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન પછી, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. લોકસભા સચિવાલય દ્વારા […]
૭૬માં પ્રજાસત્તાક દિવસ સમારોહનું સમાપન વિજય ચોક ખાતે મધુર બીટિંગ રીટ્રીટ સમારોહની સાથે થશે
રાયસીના હિલ્સ પર અસ્ત થતા સૂર્યની ભવ્ય પૃષ્ઠભૂમિમાં, પ્રતિષ્ઠિત વિજય ચોક ખાતે તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૭૬માં પ્રજાસત્તાક દિવસ સમારોહના સમાપન પ્રસંગે બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન ભારતીય ધૂનોના સૂરોમાં ડૂબી જશે. ભારતીય સેના (ૈંછ), ભારતીય નૌકાદળ (ૈંદ્ગ), ભારતીય વાયુસેના (ૈંછહ્લ) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (ઝ્રછઁહ્લ)નાં બેન્ડ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ […]
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને માનસિક રીતે અશક્ત સગીર છોકરાને ઈસ્લામમાં પરિવર્તિત કરવાના આરોપી મૌલવીને જામીન આપવાનો ઈન્કાર કરવા બદલ સખત ઠપકો આપ્યો
જામીન આપવી એ વિવેકબુદ્ધિની બાબત છે પરંતુ તેનો અર્થ એ નથી કે ન્યાયાધીશ ધર્માંતરણને ખૂબ જ ગંભીર મામલો માનીને જામીન આપવાનો મનસ્વી રીતે ઇનકાર કરી શકે દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને માનસિક રીતે અશક્ત સગીર છોકરાને ઈસ્લામમાં પરિવર્તિત કરવાના આરોપી મૌલવીને જામીન આપવાનો ઈન્કાર કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું […]
દિલ્હીના બુરાડી વિસ્તારમાં ૪ માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ; ૧૫થી વધુ લોકો દટાયા હોવાની આશંકા
દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક હ્ર્દયદ્રાવક ઘટના બની હતી, જેમાં ચાર માળની એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ છે. આ ઘટનામાં ૨૦ લોકોને કાટમાળ હેઠળ દબાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ પૂરજાેશમાં બચાવ અભિયાન શરૂ […]










