National

ચીન, હોંગકોંગમાં કોરોનાની એન્ટ્રી બાદ યુએસમાં પં નવા વેરિએન્ટ એનબી ૧.૮.૧નો વધારો

અમેરિકાના હવાઇ મથકો પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નવો વેરેએન્ટ જાેવા મળ્યા છેલ્લા ૭ દિવસેથી દુનિયાભરમાં કોરોનાવાયરસ ના નવા કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે, હોંગકૉગમાં કોરોનાના એક નવા વેરિએન્ટની એન્ટ્રી પછી અમેરિકામાં પણ કોવિડ-૧૯ ના એક વેરિએન્ટની ઓળખ થઇ છે જેનું નામ એનબી ૧.૮.૧ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એનબી ૧.૮.૧માં માણસની કોશિકાઓને […]

Gujarat

આજનું રાશિફળ (28/05/2025)

મેષ આજના નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે […]

Gujarat

વરસાદી માહોલ અને ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓની બેદરકારી, પોલીસ બંદોબસ્ત છતાં કોઈ રોકટોક નહીં

સોમનાથના ગાંડા તુર વિસ્તારમાં આજે પ્રવાસીઓની બેદરકારી જોવા મળી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પ્રવાસીઓ નિર્ભયપણે સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે. વર્તમાન સમયમાં વરસાદી વાતાવરણને કારણે સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મહાકાય મોજાઓ ઉછળી રહી છે અને દરિયો અત્યંત અશાંત છે. આવી પરિસ્થિતિમાં સમુદ્ર સ્નાન જીવલેણ સાબિત […]

Gujarat

ભીમસર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક, 29-30 મે દરમિયાન 6 ટ્રેનો રદ્દ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સામખિયાળી-ગાંધીધામ સેક્શનના ભીમસર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે કચ્છની કેટલીક મુખ્ય ટ્રેનો બે દિવસ માટે રદ્દ કરવામાં આવી છે. 29 મે ના રોજ અમદાવાદથી ભુજ જતી નમો ભારત રેપિડ ટ્રેન રદ્દ રહેશે. 30 મે ના રોજ ભુજથી અમદાવાદ જતી નમો […]

Gujarat

ધૂમાડાના ગોટેગોટા વચ્ચે 5 કિમી સુધી વાહનોની કતારો લાગી, પોલીસે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી

રાપર તાલુકાના ચિત્રોડ ગામ નજીક સામખિયાળી-રાધનપુર નેશનલ હાઇવે 27 પર મંગળવારે સાંજે 5:30 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આડેસર તરફ જતા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. ગાગોદર પોલીસના પીઆઈ વી.એ. સેંગલના જણાવ્યા મુજબ, ગાંધીધામથી આવી રહેલું પ્રવાહી ભરેલું ટેન્કર ચિત્રોડ ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક સળગી ઉઠ્યું હતું. આ ઘટનાને પગલે […]

Gujarat

કીમ-ઓલપાડ હાઈવે પર સૂકવેલો ડાંગર વરસાદમાં ફરી પલળી ગયો,ખેડૂતોને આર્થિક નુકસાન

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ ડાંગર સૂકવવા મૂક્યો હતો. અગાઉના માવઠા પછી માંડ માંડ ડાંગર સુકાયો હતો, ત્યાં ફરીથી વરસાદે વિનાશ વેર્યો છે. છેલ્લા 15-20 દિવસથી ખેડૂતો રોડ પર જ છે. વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા ડાંગર તણાઈને કોતરમાં જઈ રહ્યો છે. સંતાનની જેમ […]

Gujarat

ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયાએ રૌદ્રરૂપ દેખાડ્યું, સહેલાણીઓને બીચ પરથી દૂર કરી પોલીસ પેટ્રોલિંગ શરૂ

સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાએ પોતાનું રૌદ્રરૂપ દેખાડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. દરિયામાં ભરતી અને ભારે ઉછળતા મોજાને કારણે દરિયા કિનારા પાસેથી સહેલાણીઓને દૂર કરાયા અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડુમસ બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા ડુમસ દરિયામાં આજે […]

Sports

મુંબઈને 7 વિકેટ હરાવ્યું; MIને હવે એલિમિનેટર રમવું પડશે; પ્રિયાંશ-ઇંગ્લિસની ફિફ્ટી

પંજાબ કિંગ્સ (PBKS)એ IPL 2025ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમે હાલની સિઝનમાં પોઇન્ટ્સ ટેબલના ટૉપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હાલમાં, PBKS ટીમ 19 પોઇન્ટ્સ સાથે ટેબલની ટોચ પર છે. પંજાબ હવે 29 મેના રોજ ક્વોલિફાયર-1 રમશે. બીજી તરફ, આ હાર બાદ મુંબઈએ 30 મેના રોજ એલિમિનેટર […]

Entertainment

મૉડલે કહ્યું, ‘બહેનના લગ્ન માટેની બચત ચોરાઈ ગઈ, 30 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ’

‘બિગ બોસ 11’માં જોવા મળેલી મૉડલ બંદગી કાલરાના ઘરમાં ચોરી થઈ છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. બંદગીએ જણાવ્યું કે, ‘ચોરીની ઘટનાને 30 કલાક વીતી ગયા છે પરંતુ હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.’ બંદગી કાલરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તેના ઘરના દરવાજાનું તાળું […]

Entertainment

સંદીપ રેડ્ડી વાંગા એક્ટ્રેસ પર ભડક્યો, કહ્યું- ફિલ્મ ‘સ્પિરિટ’ તો છોડી પણ સ્ક્રિપ્ટ લીક કરી વિશ્વાસઘાત પણ કર્યો

‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું ડિરેક્શન કરનાર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને દૂર કરવામાં આવી છે. દીપિકાનું સ્થાન તૃપ્તિ ડિમરીએ લીધું છે. દીપિકાની અન પ્રોફેશનલ માંગણીઓ કરી રહી હોવાના આરોપો હતા. જોકે, હવે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે- તેણે ફિલ્મ છોડતાની સાથે જ ફિલ્મની […]