આ ગોળીબાર ની ઘટના અંગે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કેરોલિનાના બીચ ટાઉન લિટલ રિવરમાં રવિવારે રાત્રે (સ્થાનિક સમય) ગોળીબાર થયા બાદ ઓછામાં ઓછા ૧૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોરી કાઉન્ટી પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, મર્ટલ બીચથી લગભગ ૨૦ માઇલ (૩૨ કિલોમીટર) ઉત્તરપૂર્વમાં લિટલ રિવરમાં ગોળીબારની […]
Author: JKJGS
ટેક્સાસમાં ૨ પાકિસ્તાની નાગરિકોની વર્ષોથી ઇમિગ્રેશન છેતરપિંડી અને મની લોન્ડરિંગ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ જણાવ્યું હતું કે ટેક્સાસમાં રહેતા બે પાકિસ્તાની નાગરિકોની નકલી નોકરીની ઓફર અને છેતરપિંડીભર્યા વિઝા અરજીઓ સાથે સંકળાયેલા વર્ષોથી ઇમિગ્રેશન છેતરપિંડી અને મની લોન્ડરિંગ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ટેક્સાસના રહેવાસી અબ્દુલ હાદી મુર્શીદ (૩૯) અને મુહમ્મદ સલમાન નાસિર (૩૫), બંને મૂળ પાકિસ્તાનના છે, તેમને હ્લમ્ૈં ડલ્લાસ અને ફેડરલ […]
સાઉદી અરેબિયા ૨૦૨૬ માં વર્લ્ડ કપ પહેલા દારૂ પરનો પ્રતિબંધ હટાવશે
પ્રવાસન ને વધુ વેગ આપવા સાઉદી અરેબિયામાં મોટો ફેરફાર ઘણા બધા ઈસ્લામિક દેશોમાં દારૂના સેવન કે વેચાણ બદલ કડક સજાની જાેગવાઈના નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો ર્નિણય લીધો છે. સાઉદી અરેબિયા, જે એક સમયે અતિ રૂઢિચુસ્ત દેશ હતો, તે ૨૦૩૪ ના ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન […]
ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફ જુલાઈ સુધી મુલતવી રાખ્યો કહ્યું; ‘આમ કરવાનો મારો વિશેષાધિકાર‘
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન સાથે વેપાર વાટાઘાટો ૯ જુલાઈ સુધી લંબાવવા સંમતિ આપી છે. આ વિસ્તરણના ભાગ રૂપે, તેઓ યુરોપિયન યુનિયનના માલ પર આયોજિત ૫૦ ટકા ટેરિફ મુલતવી રાખશે, જે મૂળ રૂપે ૧ જૂનથી અમલમાં આવવાનો હતો, જેથી બ્લોક સાથે સંભવિત વેપાર કરાર માટે સમય મળી શકે. ટ્રમ્પે કહ્યું હતું કે, યુરોપિયન કમિશનના […]
યુક્રેન પર રશિયાના સૌથી મોટા ડ્રોન હુમલા બાદ ટ્રમ્પે પુતિનને ‘એકદમ પાગલ‘ ગણાવ્યા
યુદ્ધની શરૂઆત પછી રશિયા દ્વારા યુક્રેન પર સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એક થયા બાદ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને “પાગલ” કહ્યા છે. તેમણે મોસ્કોને ચેતવણી પણ આપી હતી કે યુક્રેન પર સંપૂર્ણ કબજાે કરવાનો કોઈપણ પ્રયાસ “રશિયાના પતન તરફ દોરી જશે.” ટ્રૂથ સોશિયલ પર એક કડક શબ્દોમાં લખેલી પોસ્ટમાં, ટ્રમ્પે સ્પષ્ટ […]
‘કોઈ વિદેશી સરકાર હાર્વર્ડને પૈસાનો ફાળો નથી અયપતી, ફક્ત અમે આપીએ છીએ‘: ટ્રમ્પ
હાર્વર્ડ યુનિવર્સિટી વિવાદ પર ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યાના થોડા દિવસો પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનિવર્સિટી સાથે તેમની ચિંતાના ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “હાર્વર્ડ સાથેની સમસ્યાનો એક ભાગ એ છે કે લગભગ ૩૧ ટકા વિદેશીઓ હાર્વર્ડમાં આવે છે. અમે તેમને અબજાે ડોલર […]
દૈનિક રાશિફળ (27/05/2025)
મેષ આજના દિવસે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. તમારા માતૃપક્ષ થી આજ તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. હિંમતભર્યા […]
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ની સીમ મા દીપડા નો ખેડૂત ઉપર હુમલો,, કોડીનાર ખાતે સારવાર માં ખસેડાયા..
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વાડીએ ઢોર દોહવા ગયેલા એક આધેડ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા કોડીનાર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. ડોળાસા ગામ ના કાદુભાઈ રાજાભાઈ મોરી આજે વહેલી સવારે છ વાગ્યે ગાય દોહવા ગયા હતા.ગાય ને દોહી લીધા બાદ ચાર દિવસ પહેલા જન્મેલા વાછરું ને સ્તનપાન માટે છોડ્યું હતું.ત્યારેજ ઘાત રાખી ને બેઠેલો વિકરાળ […]
કોલકાતાને છેલ્લી મેચમાં 110 રનથી હરાવ્યું; ક્લાસેનની 37 બોલમાં સદી
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ છઠ્ઠા સ્થાને રહીને પોતાની સિઝન પૂર્ણ કરી. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આઠમા નંબરે રહી. રવિવારે હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે હેનરિક ક્લાસેનની સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીના દમ પર 3 વિકેટના નુકસાને 278 રન બનાવ્યા. સુનીલ નારાયણે 2 વિકેટ […]
સિરાજે બંધ આંખે કેચ પકડ્યો, અરશદની ઓવરમાં મ્હાત્રેએ 5 બાઉન્ડરી ફટકારી
IPL-18ની 67મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 83 રને હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા. જવાબમાં, GT 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ જોવા મળ્યા. ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નઈ માટે સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી […]










