જામનગરમાં એક રિક્ષા ચાલક લુટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. બેડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય ખીમજીભાઈ મકવાણાએ મહારાષ્ટ્રની રોહિણી હિંગલે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન માટે યુનુસભાઈ મન્સુરી અને કાલાવડના મુમતાજબેન અજીતભાઈએ મધ્યસ્થી કરી હતી. કુલ 1.80 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. આ રકમમાં દુલ્હનને 1.50 લાખ અને બંને વચેટિયાઓને 15-15 હજાર રૂપિયા આપવાનું […]
Author: JKJGS
એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં કાયદો-વ્યવસ્થાની સમીક્ષા, અધિકારીઓને માર્ગદર્શન
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ માસિક બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં ગત માસની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આગામી સમયની કાર્યવાહી અને વ્યૂહરચના અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં એએસપી પ્રતિભા, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા હાજર રહ્યા હતા. […]
કાન્સ રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટનો ‘નો જૂલરી લુક’
વિશ્વમાં પ્રખ્યાત એવા કાન્સ રેડ કાર્પેટ પર બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે ડેબ્યૂ કર્યું છે. તેના પહેલા લુકને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા. ૨૨ મેના રોજ આલિયા મુંબઈથી ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ તે રેડી થવા માટે જતી રહી. હવે આલિયાનો લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. […]
ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું નિધન
ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું ૫૪ વર્ષની વયે નિધન થયું હતું. તેના નિધનના સમાચારથી સિનેમા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. દિલ્હીમાં જન્મેલા મુકુલે ૧૯૯૬માં ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌથી પહેલી ટીવી સિરિયલ ‘મુમુકિન’માં જાેવા મળ્યો હતો. બાદમાં દુરદર્શનના કોમૅડી બોલિવૂડ કાઉન્ટડાઉન શૉ ‘એક સે બઢકર એક’ માં પણ કામ કર્યું […]
મિલિયન ડોલરના ટેક સપોર્ટ કૌભાંડના આરોપી અંગદ સિંહ ચાંડોકને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો
ટેક સપોર્ટ કૌભાંડના આરોપી અંગદ સિંહ ચાંડોકને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સથી ભારત મોકલવામાં આવ્યો છે. ચાંડોકને અમેરિકન નાગરિકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો સાથે લાખો ડોલરની છેતરપિંડી કરનાર ઓનલાઇન ટેક સપોર્ટ કૌભાંડ ચલાવવા બદલ યુએસ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આરોપો અનુસાર, ચાંડોકે ઘણી શેલ કંપનીઓ બનાવી અને તેનો ઉપયોગ ટેક સપોર્ટ યોજના દ્વારા […]
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ J&Kમાં પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ કાશ્મીરના સરહદી જિલ્લા પૂંછમાં પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. રાહુલ ગાંધી ગોળીબારથી પ્રભાવિત લોકોની વ્યથા સાંભળી રહ્યા છે. પહલગામ આતંકી હુમલા બાદ રાહુલ ગાંધી બીજી વખત જમ્મુ-કાશ્મીર આવ્યા છે. પહલગામ હુમલા બાદ કોંગ્રેસ નેતા અગાઉ […]
ભારતમાં ૮ દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું, કેરળમાં શરૂ થયો વરસાદ
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે, દક્ષિણપશ્ચિમ ચોમાસુ શનિવારે (૨૪ મે) કેરળ પહોંચ્યું હતું, જે ૨૦૦૯ પછી ભારતીય મુખ્ય ભૂમિ પર તેની સૌથી પહેલી શરૂઆત હતી, જ્યારે તે ૨૩ મેના રોજ શરૂ થયું હતું. સામાન્ય રીતે, દક્ષિણપશ્ચિમ ચોમાસુ ૧ જૂન સુધીમાં કેરળમાં તેની શરૂઆત કરે છે અને ૮ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે […]
નવી દિલ્હીમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) 2.0ના અમલીકરણ માટે બે દિવસીય રાષ્ટ્રીય લેખન કાર્યશાળા
૨૬-૨૭ મે ૨૦૨૫ના રોજ લેખન કાર્યશાળા યોજાશે; ડેટા-આધારિત શાસન દ્વારા પંચાયતોને સશક્ત બનાવવાનો હેતુ પંચાયત રાજ મંત્રાલય ૨૬-૨૭ મે ૨૦૨૫ના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) સંસ્કરણ ૨.૦ પર બે દિવસીય રાષ્ટ્રીય લેખન કાર્યશાળાનું આયોજન કરી રહ્યું છે. લેખન કાર્યશાળા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઁછૈં ૨.૦ના રાષ્ટ્રીય અમલીકરણને ચિહ્નિત […]
પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની બેઠકની અધ્યક્ષતા કરી, રાજ્યોને ‘૨૦૪૭ સુધીમાં ભારત વિકાસ‘ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં નીતિ આયોગની ૧૦મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે ‘વિકસિત ભારત માટે ૨૦૪૭ માં વિકાસ રાજ્ય‘ ની થીમ પર આધારિત હતી. નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા, આ પરિષદમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને અનેક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. બેઠકને સંબોધતા, પીએમ મોદીએ રાજ્યોને તમામ સુવિધાઓ અને […]
ઝારખંડના લાતેહારમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા અને તેનો એક સાથી એન્કાઉન્ટરમાં ઠાર
ઝારખંડમાં સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં ૧૫ લાખનું ઇનામ ધરાવનાર ની મોત ઝારખંડ પોલીસ અને સુરક્ષાદળોને લાતેહારમાં દેશ વિરોધી કૃત્યો કરનાર ને ઠાર કરવામાં એક મોટી સફળતા મળી છે, અહીં પોલીસ સાથે થયેલી અથડામણમાં ત્નત્નસ્ઁ સુપ્રીમો પપ્પુ લોહરા અને તેનો એક સાથી એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આ ઘટના શનિવારે સવારે લાતેહારના ઈચાબાર સલૈયાના જંગલોમાં બની હતી. શનિવારે […]










