ચીન દ્વારા પાકિસ્તાનમાં વિશ્વનો પાંચમો સૌથી ઊંચો ડેમ બનાવવામાં આવી રહ્યો છે જે પેશાવરને દરરોજ ૩૦૦ મિલિયન ગેલન પાણી પૂરું પાડે છે. આ સંદર્ભમાં, એક મીડિયા રિપોર્ટ અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યાના અઠવાડિયા પછી, દેશે પાકિસ્તાનમાં બંધ પર કામ ઝડપી બનાવવાની યોજના જાહેર કરી છે. રાજ્ય માલિકીની ચાઇના […]
Author: JKJGS
અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રેશન સામેની ઝુંબેશ ઉગ્ર બનાવી; શંકાસ્પદ ટ્રાવેલ એજન્સીઓની ઓળખ થઈ રહી હોવાનો દાવો
અમેરિકી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં સંકળાએલ, ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ટ્રાવેલ એજન્સીના માલિકો, કર્મચારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેવું યુએસ એમ્બેસીએ સોમવારે કહ્યું હતું. આ મામલે અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં જાણીબુઝીને મદદ કરનારા ટ્રાવેલ […]
સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોરવાઈ
સ્પેનમાં વહેલી સવારથી તમામ મોબાઈલ નેટવર્ક ડાઉન થયા હતાં, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોવિસ્ટર, ઓરેન્જ, વોડાફોન, ડિગીમોબિલ અને ૦૨ સહિતના નેટવર્કને અસર થઈ હતી. સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોટવાઈ હતી. મહત્વનું છે કે, સ્પેનમાં મંગળવારે વહેલી સવારથી લેન્ડલાઈન, ઈન્ટરનેટ, ઈમરજન્સી કોન્ટેક્ટ સર્વિસમાં ખામી આવી રહી હોવાની ફરિયાદો થઈ […]
નેતન્યાહૂએ હમાસ સામે “સંપૂર્ણ વિજય” હાંસલ કરવા માટે ઇઝરાયલની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરી હતી
ગાઝામાં લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરવા બદલ ઇઝરાયલના પીએમ દ્વારા યુકે અને ફ્રાન્સની ટીકા કરવામાં આવી ઇઝરાયલ દ્વારા ગાઝામાં તાજેતરમાં લશ્કરી કાર્યવાહીના વિસ્તરણને કારણે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને કેનેડા તરફથી ટીકાનો સામનો કર્યા પછી, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે (સ્થાનિક સમય) તે દેશો અને તેમના નેતાઓની આકરી ટીકા કરી, અને તેમના પર ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના […]
દૈનિક રાશિફળ (21/05/2025)
મેષ આજે બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ વધ-ઘટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. તમારો […]
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો
વિદ્યાર્થીઓ ૯૯૦૯૯૨૨૬૪૮ નંબર પર કારકિર્દી વિષયક માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એટલે ધો.૧૦ અને ધો.૧૨ પછીના અભ્યાસક્રમ. તેવામાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) ની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન શરૂ કરવામાં […]
અમદાવાદમાં રહેતા ૪૫ વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની, લીવર, બે આંખો તથા ચામડીનું દાન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯૩ મું અંગદાન સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક શરૂ થયા બાદથી આજ દિન સુધી ૧૮ ત્વચાના દાન મળ્યા :- ડૉ.રાકેશ જાેશી,તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. વધુ વિગતો જાેઈએ તો, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય હેમંત […]
ગુજરાતમાં પ્રસરી મધની મીઠાશ; મધમાખી પાલન બન્યો ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ
ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં થયો નોંધપાત્ર વધારો: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ […]
ધંધુકા પોલીસે બાતમીના આધારે મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
લીંમડી ત્રણ રસ્તા નજીક ધંધુકા પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તે સમયે એક ટ્રક પસાર થઈ હતી જેની તપાસ કરતાં મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા પોલીસને […]
આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે છેતરપિંડી કરવાના કેસમાં વડોદરા પોલીસ એક નાઇજિરિયન ની ધરપકડ કરી
વડોદરા પોલિસેને એક મોટી સફળતા મળી છે જેમાં, એક વેપારી સાથે આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે ઠગ ટોળકીએ નેટવર્ક ગોઠવી રૂ.૧.૨૪ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં નાઈજીરીયન ગેંગના એક વ્યક્તિને ઝડપી લેવાયો. વડોદરાના એક વેપારીને સોશિયલ મીડિયા પર આયુર્વેદિક લિક્વિડ સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકીએ ગોઠવેલા નેટવર્ક મુજબ બીજા એક એક ઠગને […]










