દીવમાં ચાલી રહેલા ૨૦૨૫ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં મલ્લખંભનો ડેમો ગેમ તરીકે સમાવેશ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ૨૦૨૫ (દ્ભૈંમ્ય્)ની પ્રથમ આવૃત્તિમાં ડેમો ગેમ તરીકે સમાવેશ થયા પછી, મલ્લખંભના આયોજકો સ્વદેશી રમતને તેની પહોંચમાં મોટો વધારો મળવાની શક્યતાથી ઉત્સાહિત છે. વાસ્તવમાં, મલ્લખંભ સ્પર્ધાને ડેમો ગેમ તરીકે આયોજિત કરતી વખતે તેનામાં એક અલગ પ્રકારનું વાતાવરણ હોય છે. […]
Author: JKJGS
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી
બિહાર ચૂંટણી પહેલાં ૨ દિગ્ગજ નેતાઓની મુલાકાતથી રાજ્યના રાજકારણમાં ગરમાયું બિહારમાં હાલની રાજકીય પરિસ્થિતિ ખૂબ લોક ચર્ચામાં છે ત્યારે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. કયા કારણસર આ બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી તે જાણવા લોકો ખૂબ આતુર બન્યા છે. પટનામાં મુખ્યમંત્રી નિવાસ […]
ઓપરેશન ઓલિવિયા: ICG એ ઓડિશા કિનારે ૬.૯૮ લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓને બચાવ્યા
દરિયાઈ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ ICG ના વાર્ષિક મિશન ‘ઓપરેશન ઓલિવિયા‘ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખમાં ૬.૯૮ લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓના માળાને સુરક્ષિત રાખવામાં મદદ મળી છે. નવેમ્બરથી મે દરમિયાન વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું ઓપરેશન ઓલિવિયા, ૈંઝ્રય્ની એક મુખ્ય પહેલ છે. જેનો હેતુ ઓલિવ રિડલી કાચબાઓ માટે, […]
કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ૨૯ મેથી દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન‘ શરૂ કરવામાં આવશે
૨,૧૭૦ ટીમો ૬૫ હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક કરશે: કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા ૨૯ મેથી શરૂ થઈ રહેલા રાષ્ટ્રવ્યાપી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે […]
રમત સમયે ગાડી લોક થઈ જતાં ૪ બાળકોનો શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત
આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુ:ખદ ઘટના બની આંધ્રપ્રદેશના વિજયનગરમાં રમતી વખતે એક કારમાં અંદરથી અચાનક લૉક થઇ જતાં બાળકોનો શ્વાસ રૂંધાઈ જવાને કારણે ચારેય બાળકો મૃત્યુ પામી ગયાની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. આ ઘટનામાં જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કારના કાચ બંધ હતા જેના કારણે બૂમાબૂમનો અવાજ લોકો સાંભળી પણ નહોતા શક્યા. […]
કર્ણાટકના બેંગલુરુ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
દક્ષિણ ભારતમાં મેઘરાજની ધમાકેદાર ઇનિંગ કર્ણાટકમાં છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદના કારણે બેંગલુરુમાં અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. બેંગલુરુમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જેના કારણે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમજ ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને […]
સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને કર્નલ સોફિયા કુરેશીને લઇને આપેલા નિવેદન અંગે ફટકાર લગાવી, એસઆઇટી ને તપાસ સોંપી
મધ્ય પ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી પર કરેલ વિવાદિત ટિપ્પણી બાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા મંત્રી અને પોલીસને સતત ફટકાર લગાવાઈ રહી છે. એવામાં મંત્રી વિજય શાહે દાવો કર્યો છે કે હવે તેઓ માફી માંગી રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ માફીને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે. આ મામલે […]
હાઇકોર્ટના તમામ ન્યાયાધીશો પૂર્ણ, સમાન પેન્શન માટે હકદાર: સુપ્રીમ કોર્ટે ‘એક રેન્ક એક પેન્શન‘ને સમર્થન આપ્યું
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો હતો કે એડિશનલ ન્યાયાધીશો સહિત તમામ હાઇકોર્ટના ન્યાયાધીશો સંપૂર્ણ પેન્શન અને નિવૃત્તિ લાભો મેળવવાના હકદાર રહેશે. સુપ્રીમ કોર્ટે તેના મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોને વાર્ષિક ૧૫ લાખ રૂપિયા પેન્શન તરીકે મળશે. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયથી નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોને મોટી […]
ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી આવે અને વસવાટ કરી શકે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક શ્રીલંકન તમિલની અરજીને ફગાવતા મહત્વનું નિવેદન આપ્યું દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના એક નાગરિકની આશ્રય માટેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી આવે અને વસવાટ કરી શકે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, ભારતની પોતાની વસતી ૧૪૦ કરોડથી પણ વધુ […]
‘અમેરિકામાં વિઝાની મુદતથી વધુ સમય રોકાવું એ એક ગંભીર ગુનો છે જે ફક્ત દેશનિકાલનું જાેખમ જ નહીં પરંતુ ભવિષ્યમાં અમેરિકાની મુલાકાતો પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.‘
ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જારી કરી અમેરિકામાં આવેલ ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક ખુબજ મોટી અને મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દૂતાવાસે અમેરિકામાં ભારતીયો દ્વારા વધતા ઇમિગ્રેશન ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરી છે કે, ‘અમેરિકામાં વિઝાની મુદતથી વધુ સમય રોકાવું એ એક ગંભીર ગુનો છે […]










