મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ જયશંકરના સુરક્ષા કવચને અપગ્રેડ કર્યું છે. આ વધારાના ભાગ રૂપે, દેશવ્યાપી મુસાફરી દરમિયાન તેમની સુરક્ષા વધારવા માટે તેમના કાફલામાં એક વધારાનું બુલેટપ્રૂફ વાહન ઉમેરવામાં આવ્યું છે. હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરફથી ‘Z‘ શ્રેણીની સુરક્ષા મેળવતા જયશંકરને મહત્તમ સલામતી સુનિશ્ચિત કરવા […]
Author: JKJGS
ઉપરાષ્ટ્રપતિ જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી ધનખર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે. શ્રી ભૈરોં સિંહ શેખાવતે ૧૯ ઓગસ્ટ ૨૦૦૨ થી ૨૧ જુલાઈ ૨૦૦૭ સુધી ભારતના ૧૧માં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે સેવા […]
ચોમાસાનું આંદામાનમાં આગમન; ૨૭ મે સુધી કેરળ પહોંચવાની આગાહી
ગરમીથી રાહત!!! હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું હવે ગરમીથી રાહત મળવા માટે વધુ રાહ નહિ જાેવી પડે, હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આજે ૨૦૨૫ની ૧૩,મે એ નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન –નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. સામાન્ય રીતે કુદરતી ચક્ર મુજબ નૈઋત્યનું ચોમાસુ દર વર્ષે ૧૮-૨૨-મે દરમિયાન આંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. […]
માનવ અધિકારો પર ભારતનો પ્રતિષ્ઠિત બે અઠવાડિયાનો ઓનલાઇન ટૂંકા ગાળાનો ઇન્ટર્નશિપ કાર્યક્રમ NHRCનો પ્રારંભ
દૂર-દૂરના ક્ષેત્રો અને વિસ્તારોના વિદ્યાર્થીઓ નવી દિલ્હી આવ્યા વિના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ભારતે ગઈકાલે તેનો ૨-અઠવાડિયાનો ઓનલાઈન શોર્ટ ટર્મ ઇન્ટર્નશિપ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧,૭૯૫ અરજદારોમાંથી ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શૈક્ષણિક વિષયોના ૮૦ યુનિવર્સિટી-સ્તરના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. બે અઠવાડિયાના આ […]
ઉત્તર પ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટને કેબિનેટે મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી. પહેલાથી જ પાંચ સેમિકન્ડક્ટર યુનિટ બાંધકામના અદ્યતન તબક્કામાં છે. આ છઠ્ઠા યુનિટ સાથે, ભારત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાની તેની સફરમાં આગળ વધે છે. આજે મંજૂર કરાયેલા યુનિટ ૐઝ્રન્ અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે. ૐઝ્રન્નો […]
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. તેમના કાર્યકાળ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા
ભારતીય સેનાને મળી મોટી સફળતા ભારતીય સુરક્ષાદળોને ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. આ બાબતે ભારતીય સેના ના મુખ્ય અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ગઈકાલે ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ કેલરના જંગલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ […]
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમારને, અટારી બોર્ડર પર ભારતીય સેનાને સોંપ્યા
ભારતીય સેન દ્વારા કરવામાં આવેલ શક્તિ પ્રદર્શનની પાકિસ્તાન પર અસર કંગાળ પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને પરત ભારતીય સેનાને સોંપ્યા છે. પાકિસ્તાની સેનાએ અટારી વાઘા બોર્ડરના માર્ગે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અટકાયત કરાયેલા બીએસએફ જવાનને પરત ભારતને સોંપ્યા છે. તે છેલ્લા ૨૦ દિવસથી પાકિસ્તાનના કબજામાં હતાં. બુધવારે બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમારને સવારે ૧૦.૩૦ વાગ્યે […]
જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા ફરીથી શરૂ
માઈ ભક્તો માટે આવ્યા સારા સમાચાર ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં બિરાજમાન અતિ પવિત્ર માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા બુધવારે ફરીથી શરૂ કરી દેવાઈ છે. આ ર્નિણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે હેલિકોપ્ટર સેવા અંદાજિત એક અઠવાડિયા સુધી બંધ રહી હતી. અધિકારીઓેએ આ માહિતી […]
જસ્ટિસ બી,આર ગવઈએ ભારતના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા
બુધવારે જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના ૫૨માં ચીફ જસ્ટિસ (ઝ્રત્નૈં) પદે શપથ ગ્રહણ કર્યા હતા. હવેથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે ફરજ નિભાવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે બીઆર ગવઈએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સમક્ષ શપથ ગ્રહણ કર્યા છે. દેશના ૫૧માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના ગઈકાલે મંગળવારે નિવૃત્ત થયા હતાં. નવા ઝ્રત્નૈં આગામી […]










