વ્યક્તિઓનો હાથ પકડીને સાચું સશક્તીકરણ શક્ય છે: ઉપરાષ્ટ્રપતિ આપણી આદિવાસી સંસ્કૃતિ અદ્ભુત છે; આપણી આદિવાસી સંસ્કૃતિ આપણી સંપત્તિ છે: ઉપરાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે નવી દિલ્હી ખાતે કહ્યું હતું કે, “મફત ભેટો આપવી, દાન આપવું અને કોઈના ખિસ્સા ભરવા એ સાચું સશક્તીકરણ નથી. સાચું સશક્તીકરણ એ છે જ્યારે તમે તે વ્યક્તિનો હાથ પકડીને તેમને […]
Author: JKJGS
પંજાબના અમૃતસરમાં ઝેરી દારુ પીઢ બાદ ૧૫ લોકોના મોત, ૫ની હાલત ગંભીર, ૧ ની ધરપકડ
પંજાબના અમૃતસરમાં આવેલ મજીઠામાં એક મોટી ઘટના બની હતી જેમાં ઝેરી દારૂ પીવાથી ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે ૫ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી […]
ભારત-પાકિસ્તાન તણાવને કારણે થોડા સમય માટે સ્થગિત રહ્યા બાદ શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ
ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવને કારણે થોડા સમય માટે સ્થગિત કર્યા પછી ફરી એકવાર મંગળવારે શ્રીનગર એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ. બંને પડોશી દેશ વચ્ચેના તણાવને કારણે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જાેકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજૂતી બાદ, ભારતના ઉડ્ડયન નિયમનકારે આ એરપોર્ટ પર સામાન્ય સ્થિતિ પાછી […]
ભારતમાં નિર્દોષ લોકોની હત્યાનું એક જ પરિણામ છે – વિનાશ અને મહાવિનાશ: વડાપ્રધાન મોદી
દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝ પર પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે છહ્લજી આદમપુરની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ કહ્યું, “હિંમત, દૃઢનિશ્ચય અને ર્નિભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવાનો અનુભવ ખૂબ જ ખાસ હતો.” પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:- […]
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક ગાડીના અકસ્માતમાં ૨ ભારતીય વિદ્યાર્થીઓનું મોત, ૧ ઘાયલ
પેન્સિલવેનિયામાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના દુ:ખદ મોત થયા હતા, કારણ કે તેમનું વાહન ઝાડ સાથે અથડાયું હતું અને પછી પુલ સાથે અથડાયું હતું. આગળની પેસેન્જર સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શનિવારે સવારે (૧૦ મે) લેન્કેસ્ટર કાઉન્ટીમાં […]
યુકેમાં નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલુ, નવી નિતિ થશે લાગુ
યુકેમાં સેટલ થવા માગતા હોવ એટલે કે નાગરિકતા મેળવવા માગતા લોકો માટે એક ખૂબ મહત્વના સમાચાર આવ્યા છે જેમાં હવે યુકે તંત્ર દ્વારા નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી કરી દેવામાં આવી છે. યુકે પીએમ કીર સ્ટાર્મરે ટૂંક સમયમાં નવી નાગરિકતા નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે લોકો માટે બ્રિટિશ નાગરિકતા […]
પાકિસ્તાન સેનાએ પોતાના સૂત્રને ફરીથી રજૂ કર્યું, પોતાને ‘જેહાદી ફોર્સ‘ અને જનરલ અસીમ મુનીરને ‘જેહાદી નેતા‘ ગણાવ્યા
પાકિસ્તાની લશ્કરની કબૂલાત: જેહાદ અમારી નીતિ છે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પોતાના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો છે, જેમાં ભારપૂર્વક જણાવ્યું છે કે “જેહાદ અમારી નીતિ છે.” એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેનું ટોચનું નેતૃત્વ પણ આ વિચારધારા સાથે સુસંગત છે, તેમણે જનરલ અસીમ મુનીરને “જેહાદી જનરલ” તરીકે ઉલ્લેખ કર્યો હતો. […]
પાકિસ્તાનનું વધુ એક જૂઠું પકડાયું: મરિયમ નવાઝે ઘાયલ સૈનિકોની મુલાકાત લીધી, ભારત સાથેના અથડામણ પાછળનું સત્ય જાહેર કર્યું
ભારત સાથેના તાજેતરના લશ્કરી મુકાબલાને પગલે પાકિસ્તાન ખોટી માહિતી આપી જૂઠું બોલવાનું કામ કરી રહ્યું હતું જ્યારે વડા પ્રધાન શેહબાઝ શરીફ વિનાશ વચ્ચે ભ્રમ ફેલાવતા જાેવા મળ્યા હતા, ત્યારે દેશની સેના વિરોધાભાસી અને અપ્રમાણિત દાવાઓ કરી રહી છે. જાેકે, પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝની લશ્કરી હોસ્પિટલની અચાનક મુલાકાતે ફરી એકવાર એ સત્યનો પર્દાફાશ કર્યો […]
ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકાના શ્વેત લોકોનું સ્વાગત કર્યું; સ્પેશલ વિમાન મોકલ્યું લેવા માટે
બીજીવાર અમેરિકાની સત્તાની કમાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત, બ્રાઝિલ, મેક્સિકો, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના લોકોનો દેશનિકાલ કર્યો. તેમજ શરણાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકાના શ્વેત લોકોનું સ્વાગત કર્યું છે. આ લોકોને લઈ જતું જહાજ, જેને શ્વેત આફ્રિકનો કહેવામાં આવે છે, તે સોમવારે જ અમેરિકા […]
મ્યાનમારમાં સેનાએ કરેલ એરસ્ટ્રાઈકમાં શાળા બની નિશાન, ૨૦ વિદ્યાર્થી સહિત ૨૨ના મોત
વિનાશક ભૂકંપમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમાર જુન્ટાના હવાઈ હુમલામાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં ૨૦ બાળકો સહિત ૨૨ લોકો માર્યા ગયા હતા. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી ૧૧૫ કિમી […]










