બાંગ્લાદેશમાં રેલ્વે રેકની અછત વચ્ચે, ભારત પાડોશી દેશને ૧૯ LHB બ્રોડ-ગેજ પેસેન્જર કોચનો રેક પૂરો પાડવા માટે તૈયાર છે, જે તેના રેલ નેટવર્કને ખૂબ જ જરૂરી ટેકો આપશે. બાંગ્લાદેશ રેલ્વે માટે ૧૯LHB બ્રોડ-ગેજ પેસેન્જર કોચનો પ્રથમ રેક પંજાબના કપૂરથલામાં રેલ કોચ ફેક્ટરીમાંથી શરૂ કરવામાં આવ્યો છે. આ રેકમાં બે એસી સ્લીપર કાર, ત્રણ એસી ચેર […]
Author: JKJGS
નૌકાદળના ડ્રોનથી ડર પર યુકેના સંરક્ષણ મંત્રાલયે ચીનને કોઈ સંવેદનશીલ ડેટા મોકલ્યો નથી
રોયલ મરીન દ્વારા ઉપયોગમાં લેવાતા સર્વેલન્સ ડ્રોન ચીનમાં ઇન્ટરનેટ સરનામાં પર સિગ્નલ ટ્રાન્સમિટ કરતા હોવાનું જાણવા મળ્યા બાદ બ્રિટનની સુરક્ષા સંસ્થાને અસ્વસ્થતાભર્યા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. બ્રિટનના ચુનંદા દળો દ્વારા સંચાલિત દ્ભ૩ સ્કાઉટ માનવરહિત સપાટી વાહનોમાં ચાઇનીઝ બનાવટના ઘટકો ધરાવતા કેમેરા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે કેમેરા ચીનમાં ૈંઁ સરનામાં પર કહેવાતા “હૃદયના […]
ઈરાની હત્યાના ભયને કારણે તુર્કીમાં વિમાનો બદલવાની વાત યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકારી: ‘હું ગુપ્ત સેવાની સલાહ પ્રમાણે પ્રવાસ કરું છું‘
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ આપી છે કે સુરક્ષા ચેતવણી મળ્યા બાદ તેમણે તુર્કીમાં તાજેતરમાં યોજાયેલી શિખર સમ્મેલન દરમિયાન એરફોર્સ વનથી બીજા વિમાનમાં સ્વિચ કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે જ્યારે સુરક્ષા સંબંધિત ર્નિણયોની વાત આવે છે ત્યારે તેઓ ગુપ્ત સેવા અને સૈન્યની સલાહનું પાલન કરે છે. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે કહ્યું કે તેમણે […]
ભારતીય રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા સ્થગિત કરી
ભારતીય રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા સ્થગિત કરી દીધી છે. મંત્રાલયે આ પગલા પાછળ “શાસન ખામીઓ” ને કારણભૂત ગણાવી છે. મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને રમતનું સંચાલન કરવા માટે એક એડહોક કમિટી બનાવવા કહ્યું છે. અગાઉની શો-કોઝ નોટિસનો ્હ્લૈં તરફથી “અસંતોષકારક પ્રતિભાવ” મળ્યા બાદ, મંત્રાલયે ્હ્લૈંની સમયસર ચૂંટણીઓ યોજવામાં અસમર્થતાને આ પગલા પાછળના […]
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન રાજીનામું આપયું
એન. ચંદ્રશેખરનનું રાજીનામું કંપનીની ૧૮ ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા પહેલા આવ્યું નટરાજન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું કંપનીની ૧૮ ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા પહેલા આવ્યું છે. એક નિવેદનમાં, ચંદ્રશેખરને કહ્યું, “મેં ટાટા ગ્રુપમાં ૪૦ વર્ષનો વ્યાવસાયિક જીવન પૂર્ણ કર્યો છે. આ આદરણીય સંસ્થામાં યોગદાન આપવાની અત્યંત સંતોષકારક […]
ઇન્સ્ટાગ્રામની ફેક કંપનીની જાહેરાત જોઈ યુવક ઓનલાઈન બિઝનેસમાં ફસાયો
ઈન્સ્ટાગ્રામ પર ફેક કંપનીની જાહેરાત જોઈને ઓનલાઈન બિઝનેસ અને રોકાણ કરવાની લાલચમાં આવી જતાં એક ફરિયાદીએ ₹2.53 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આ કેસમાં ટેકનિકલ એનાલિસિસના આધારે અમરેલીના સાવરકુંડલામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. કસ્ટમર સર્વિસના નામે 60% રકમ જમા કરાવી તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઈન્સ્ટાગ્રામ પર […]
મહેસાણાના બે અધિકારીઓ વિદેશમાં, સરકારનો ‘45 દિવસનો’ આદેશ
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના અંગત હેતુસરના વિદેશ પ્રવાસને લઈને ગુજરાત સરકારે 11 ઓગસ્ટે મહત્વનો ઠરાવ બહાર પાડ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના આ ઠરાવમાં વિદેશ પ્રવાસ માટે 45 દિવસ અગાઉ અરજીથી લઈને રજા, ખર્ચ, સ્પોન્સર, પરિવારના સભ્યો, વિદેશી આતિથ્ય અને પૂર્વ મંજૂરી સહિતની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. આ આદેશ વચ્ચે મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ […]
‘મારો પતિ માણસ નહીં જાનવર છે’ લખેલી સુસાઈડ નોટ મળતાં પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો, વાવોલ ગોકુળપુરાની ઘટના
ગાંધીનગરના વાવોલ ગોકુળપુરા ખાતે રહેતી અને ધોરણ-12માં અભ્યાસ કરતી 17 વર્ષીય પરિણીતા કવિતા ગુર્જરે ગત 23 માર્ચ 2026ના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના મહિનાઓ બાદ ઘરની સાફ-સફાઈ દરમિયાન તિજોરી નીચેથી સગીરાએ લખેલી સુસાઈડ નોટ હાથ લાગતાં, સેક્ટર-7 પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના પતિ સોનુ ઉર્ફે નાનાલાલ ગુર્જર સામે […]
કફ શિરપના ગેરકાયદે વેચાણ બદલ શહેરની એસડી ફાર્માનો પરવાનો રદ
વડોદરા શહેરમાં નશાનો કાળો કારોબાર કરનાર સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કેમિસ્ટો દ્વારા પણ તગડો નફો રળી લેવા કોડીનયુક્ત કફ શિરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવતા સનફાર્મા રોડની એસડી ફાર્મા કંપનીનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. ખોટા બીલો અને બીલો સાથે […]
વડોદરામાં હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર હેરાફેરી સામે SOG દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન બાજવા-છાણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી SOG ટીમે મળેલી બાતમીના આધારે કરચીયા રોડ, ઇન્દીરાનગરમાં રેલવે ટ્રેક નજીક આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી 18.290 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ.4,20,850નો […]










