Gujarat

વડોદરામાં SGFI 70મી જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધા

વડોદરાના સાધુ વાસવાણી વિદ્યામંદિર ખાતે SGFIની 70મી વાર્ષિક જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધાનું 10 અને 11 ઓગસ્ટ, 2026ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. એરપોર્ટ રોડ પર આવેલી સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ […]

Gujarat

આસોજ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા ફફડાટ, વન વિભાગની ટીમે મગરને રેસ્ક્યુ કર્યો

વડોદરા નજીક આસોજ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મગરને જોતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક યુવકો નીતિન પટેલ અને લાલુ નિઝામાની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે મહાકાય મગરનું સફળતાપૂર્વક […]

Gujarat

મઘરવાડા ફાટક નજીક એમ્બ્યુલન્સ-રિક્ષાની ટક્કર

​જૂનાગઢના કેશોદ તાલુકામાં એક દુઃખદ અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદ નજીક મઘરવાડા ફાટક પાસે હાઈવે પર એમ્બ્યુલન્સ અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક વૃદ્ધ રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોક છે. રિક્ષા અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર કેશોદથી લુશાળા ગામ તરફ જઈ રહેલી રિક્ષા […]

Gujarat

સ્કોલરશીપ કાંડમાં દર્શન મેસવાણિયાના ચોંકાવનારા ખુલાસા

​જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત એસસી-એસટી સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પુરા […]

Gujarat

ઓડિશાના 35 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

લાલપુર તાલુકાના કાનાલુસ રોડ પર રઝળતા ખૂંટિયાએ ઢીક મારતા ઓડિશાના એક શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટના અંગે મેઘપર પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની અને કાનાલુસ સીમમાં આવેલી એલ.સી.-8 કોલોનીમાં રહેતા 35 વર્ષીય બીજયા બેહરા સોલાબેહરા ગત 3 ઓગસ્ટની રાત્રે આરબલુસ માર્કેટ સામેના […]

Gujarat

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ પામેલા બાળકનો રિપોર્ટ પોઝિટિવ

જામનગર સહિત હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગઈકાલે મૃત્યુ પામેલા એક બાળ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રોલ તાલુકાના રાજપરા ગામના એક બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે 7મી તારીખે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. […]

Gujarat

જામનગર મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમ પાઇપ લીકેજ

જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમના પાઇપમાં લીકેજ થયું હતું. આ ઘટનાને કારણે કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. લીકેજની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તરત જ રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી હતી. રિપેરિંગ દરમિયાન, જ્યાં લીકેજ થયું હતું ત્યાં જરૂરી હોસપાઇપ સહિતના સાધનો બદલવાની પ્રક્રિયા […]

Sports

આજેર્ન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ તેમના પિતાના અવસાન બાદ ફૂટબોલમાંથી વિરામ લીધો હોવાના અહેવાલ

આજેર્ન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ તેમના પિતા જાેર્જ મેસ્સીના અવસાન બાદ ફૂટબોલમાંથી વિરામ લીધો હોવાના અહેવાલ છે. તેમના પિતા જાેર્જનું થોડા દિવસો પહેલા રોઝારિયોના એક ક્લિનિકમાં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. ય્ર્ટ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ ને ટાંકીને મીડિયા સૂત્રોના અહેવાલો મુજબ, આજેર્ન્ટિનાના મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે આઠ વખતના બેલોન ડી‘ઓર વિજેતાએ આ મુશ્કેલ સમયગાળા દરમિયાન પોતાના […]

National

સુપ્રીમ કોર્ટે ફ્રિઝ થયેલા બેંક ખાતાઓ અંગે ટીએમસીને રાહત આપવાનો ઇનકાર; કલકત્તા હાઇકોર્ટના આદેશને માન્ય રાખ્યો

મંગળવારે (૧૧ ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ કોંગ્રેસના જૂથ (ટીએમસી) ને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરતા કોલકાતા હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેણે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સ્થગિત કરાયેલા ત્રણ બેંક ખાતાઓ ચલાવવાની પરવાનગી માંગી હતી. કોર્ટે શું કહ્યું? જસ્ટિસ એમ એમ સુંદરેશ અને પી […]

National

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ વિડીયો શેર કર્યો જેમાં નાગરિકોને ૧૫ ઓગસ્ટના રોજ દરેક ઘરે ત્રિરંગો ફરકાવવા વિનંતી કરવામાં આવી

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસ પહેલા પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કારણ કે ‘હર ઘર તિરંગા‘ અભિયાન વેગ પકડી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો અને સ્વતંત્રતા દિવસ પહેલા નાગરિકોને ખાસ અપીલ કરી. આ વીડિયોમાં, તેઓ દેશભરના લોકોને ‘હર ઘર તિરંગા‘ અભિયાનને દરેક ઘરમાં […]