“Diªician OPD” (રૂમ નં. ય્-૦૨૫) દરરોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ સુધી કાર્યરત રહેશે મેદસ્વિતા ઘટાડવા તેમજ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી […]
Author: JKJGS
૧૧ મે, આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ: ગુજરાતની નમો શ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ, ૧ વર્ષમાં ૪ લાખ માતાઓને મળી ૨૨૨ કરોડની આર્થિક સહાય
* નમો શ્રી યોજના હેઠળ ૬.૩૦ લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી * ગુજરાતમાં માતૃ મૃત્યુ દર ૨૦૧૧-૨૦૧૩માં ૧૧૨થી ઘટીને ૨૦૨૦માં ૫૭ થયો, ૫૦%નો ઘટાડો * રાજ્યએ ૯૯.૯૭% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન હાંસલ કર્યું PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની વડાપ્રધાન […]
ગુજરાત સરકારશ્રીની સૂચના અને ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી અંતર્ગત તાલીમ યોજાઈ
ગાંધીનગર પ્રશાસન નાગરિકોની સુરક્ષા માટે સુસજ્જ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી હવાઈ હુમલો,આગ,શોધ અને બચાવ,સુરક્ષિત ઘરમાં સ્થળાંતર વગેરેની તાલીમ આપવામાં આવી વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર જિલ્લાની ટીમ કો- ઓર્ડીનેશન સાથે સુસજ્જ રહે તે માટે રતનપુર,લવારપુર તથા પાલજ ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ યોજાઈ રાજ્ય સરકારશ્રીની સૂચના અને ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને […]
ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, યોગી સરકારે ૧૧ આઇપીએસ ની કરી બદલીઓ
ઉત્તર પ્રદેશમાં રવિવારે પોલીસ વિભાગમાં રાજ્ય સરકારના આદેશ બાદ મોટો ફેરફાર કરવામાં આવ્યા હતા જેમાં યોગી સરકારે 11 IPS અધિકારીઓની બદલી કરી છે. પ્રયાગરાજ પોલીસ કમિશનર તરુણ ગાબાને લખનૌના પોલીસ મહાનિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, આશુતોષ કુમારને કાનપુરના વધારાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. વહીવટી વ્યવસ્થામાં સુધારો કરવા માટે, સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી […]
ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદીઓને ખતમ કરવાનો છે: DGMO
પાકિસ્તાનના મુરિદકેમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યું: એર માર્શલ એ.કે.ભારતી મ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને ર્ઁદ્ભમાં આતંકવાદીઓના નવ ઠેકાણા પર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાને અનેક વખત ડ્રોન તથા મિસાઇલ વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પણ આપ્યો. એવામાં ૧૦મી મે, ૨૦૨૫ના રોજ બંને […]
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી સંસદનું સત્ર તાત્કાલિક બોલાવવા કરી માંગ
છેલ્લા ઘણા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. એવામાં કોંગ્રેસ પાર્ટીએ પહલગામ આતંકવાદી હુમલાને લઈને ‘ઓપરેશન સિંદૂર‘ અને સંઘર્ષવિરામની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરાયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. આ ક્રમમાં લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. બંને નેતાઓએ વડાપ્રધાન મોદીને […]
જીનીવામાં ટ્રેડિશનલ મેડિસિનના મિત્રોના જૂથ (GFTM)ની છઠ્ઠી બેઠક યોજાઈ
ટ્રેડિશનલ મેડિસિન મિત્રોના જૂથ (ય્હ્લ્સ્)ની છઠ્ઠી બેઠક ૯ મે, ૨૦૨૫ના રોજ જીનીવામાં ભારતના કાયમી મિશન ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ દેશોના રાજદૂતોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા અને વૈશ્વિક આરોગ્યસંભાળ પ્રણાલીઓમાં પરંપરાગત દવાની ભૂમિકાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ હતા. ગુજરાત ઘોષણાપત્ર અને ભૂતકાળની બેઠકોની સફળતાના આધારે, આ મેળાવડો મુખ્ય વૈશ્વિક પહેલોને સમર્થન આપે છે […]
ઉત્તરાખંડ સરકારે મોટા અમલદારશાહી ફેરબદલમાં 25 IAS અને 12 PCS અધિકારીઓની બદલી કરી
ઉત્તરાખંડ સરકારે એક મોટા અમલદારશાહી ફેરબદલમાં ૨૫ ભારતીય વહીવટી સેવા અને ૧૨ પ્રાંતીય સિવિલ સર્વિસ અધિકારીઓની બદલી કરી છે. આ ર્નિણય શનિવારે (૧૦ મે) ઉત્તરાખંડ સરકારે લીધો હતો. આ દરમિયાન, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ હતી, અને યાત્રાના પહેલા નવ દિવસોમાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે […]
સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે લખનઉમાં બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટી સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું
ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે: સંરક્ષણ મંત્રી “ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નહોતી, પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક હતું,” સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે ૧૧ મે, ૨૦૨૫ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટ ફેસિલિટી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે તેમના વર્ચ્યુઅલ સંબોધન […]
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગમાં બીએસએફના સબ ઈન્સપેક્ટર શહીદ
છેલ્લા ઘણા દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સમયે એક દુ:ખદ સમાચાર આવ્યા છે, ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગમાં બીએસએફના એક જવાન શહીદ થયા છે. જમ્મુના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ગઈકાલે ૧૦ મેના રોજ બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા છે. આજે […]










