શાળાનાં 100 ટકા પરિણામ સાથે 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત લવાછા ગામની શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલયે ચાલુ વર્ષે SSC બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરીને ઓલપાડ તાલુકામાં પ્રતિ વર્ષની જેમ પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. શાળામાં ધોરણ 10 નાં 121 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેઠા હતાં અને તે તમામ વિદ્યાર્થીઓ પાસ […]
Author: JKJGS
ત્રણ દિવસમાં 8.4 ડિગ્રીનો વધારો, આજે મહત્તમ 36 ડિગ્રી રહેવાની સંભાવના
ગાંધીનગરમાં વરસાદી માહોલની અસર ઓછી થતાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં આજે સવારે 28 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની આગાહી છે. ભેજનું પ્રમાણ 52 ટકા રહેવાની સંભાવના છે. ગાંધીનગર સહિત રાજ્યભરમાં ભરઉનાળે જામેલો ચોમાસાનો માહોલ હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. શુક્રવારે વહેલી […]
ભાવ વધવાની શક્યતા, ઝાડ પર રહેલા ફળો પણ સડવાની ભીતિ; સરવે કરી વળતર ચુકવવા ખેડૂતોની માગ
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. ખાસ કેરીના પાક પર આ અકાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, હાલ કેરીના ફળો સંપૂર્ણ પાકવાની અવસ્થામાં હતા, પણ અચાનક આવેલા […]
પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા
છેલ્લા ઘણા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વચ્ચે પાકિસ્તાન તરફથી દાવા અને નકલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ વાઈરલ થઇ રહી છે. પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ દાવા પહેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, ‘પાકિસ્તાન અફઘાનિસ્તાન પર ભારતના હુમલાની વાત કરીને અફવાઓ […]
અમેરિકાએ ચીન સાથે યોજાનારી મંત્રણા પૂર્વે ૧૪૫ ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી ૮૦ ટકા કરવામાં આવ્યો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે ૧૪૫ ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી ૮૦ ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો નથી અને અમેરિકન પ્રોડક્ટ્સ પર તેનો ૧૨૫ ટકાનો રેટ જારી જ રાખ્યો છે. અમેરિકાની બીજીવાર સત્તા સંભાળ્યા […]
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ‘સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ‘ લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને ‘લાસ્ટ ચાન્સ‘
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝેક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એક નવો સેલ્ફ ડિપોર્ટેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગેરકાયદે અપ્રવાસીઓ જે સ્વયં અમેરિકા છોડીને જવાનો વિકલ્પ પસંદ કરે છે તેમને અમેરિકા તરફથી નિ:શુલ્ક ફ્લાઇટ સુવિધા આપવામાં આવશે. વ્હાઇટ હાઉસના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી ‘પ્રોજેક્ટ હોમકમિંગની સ્થાપના‘ના શીર્ષક હેઠળ […]
પાકિસ્તાન માટે IMF દ્વારા ૧ બિલિયન ડોલરની લોન મંજૂર
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે, IMFએ પાકિસ્તાનને ૧ અબજ ડોલરની લોન મંજૂર કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ હાલના સમયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશ ફરી એકવાર IMF ના દરવાજા પર છે. ભારત સાથેના તણાવ વચ્ચે તેને વધુ લોનની જરૂર છે. કંગાળ પાકિસ્તાન માટે IMF દ્વારા ૧ બિલિયન ડોલરની લોન […]
G-7માં સ્થાન ધરાવતા દેશોના મંત્રીઓએ પહલગામ હુમલાની નિંદા કરી, ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા પણ કહ્યું
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા કંગાળ પાકિસ્તાન પર લેવામાં આવેલ કડક પગલાંથી આતંકીઓ ને સાથ આપનાર પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. એવામાં G-7માં સ્થાન ધરાવતા દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસએના વિદેશ મંત્રીઓ અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિએ પહલગામ હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે ભારત અને પાકિસ્તાનને સંયમ […]
પાકિસ્તાનમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ
કુદરત પણ પાકિસ્તાનથી નારાજ હોય તેમ ભૂકંપની ઘટના બની શનિવારે વહેલી સવારે પાકિસ્તાનમાં જાેરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી હતી. જાેકે હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિના […]
ભારત-પાકિસ્તાન તણાવ ઓછો કરવા માટે અમેરિકાએ પ્રયાસો ઝડપી બનાવ્યા, ટ્રમ્પે શાંતિ માટે હાકલ કરી
શુક્રવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ ઓછો થાય. પ્રેસ બ્રીફિંગને સંબોધતા, લેવિટે ભાર મૂક્યો કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, જે હવે કાર્યકારી દ્ગજીછ તરીકે પણ કાર્ય કરી રહ્યા છે, તેઓ પણ ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા માટે આગ્રહ […]










