તાજેતરના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર બંધ થવા અને ઓવરફ્લાઇટ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, ઘણા ફ્લાઇટ રૂટમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. જેના પરિણામે ફ્લાઇટનો સમયગાળો વધ્યો છે અને ટેકનિકલ સ્ટોપેજની શક્યતા વધી છે. મુસાફરોની સુવિધા, સલામતી અને નિયમનકારી પાલનની સતત ખાતરી કરવા માટે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડ્ઢય્ઝ્રછ)એ તમામ એરલાઇન ઓપરેટરોને તાત્કાલિક અસરથી મુસાફરોના સંચાલનના ઉન્નત પગલાં અમલમાં […]
Author: JKJGS
ઇપીએફઓએ ૧૫માં રોજગાર મેળામાં ૯૭૬ નવી ભરતીઓને નિમણૂક પત્રો સોંપ્યા
શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ શનિવારે દેશભરમાં ૪૭ સ્થળોએ યોજાયેલા રોજગાર મેળાની ૧૫મી આવૃત્તિમાં ગર્વભેર ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત આ કાર્યક્રમમાં ઇપીએફઓ સહિત વિવિધ સરકારી વિભાગોમાં નવા સામેલ થયેલા યુવાનોને ૫૧,૦૦૦થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ નોંધપાત્ર ભરતી ઝુંબેશના ભાગરૂપે, […]
પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળો એક્શનમાં, ૧૭૫ લોકોની અટકાયત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં એક્શન લીધા હતા જેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આશરે ૧૭૫ સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત […]
અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે: મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયંકર આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં અત્યાચારીઓ (આતંકીઓ) વિરુદ્ધ ખૂબ રોશ ભરાયેલો છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.‘ આ મામલે […]
ભારતે ૧,૦૦૦ સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિન નામના ખાસ પ્રકારના એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
ભારતની સૈન્ય શક્તિ અનેકગણી વધી જાય એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ ભારતની સૈન્ય શક્તિ અનેકગણી વધી જાય એવી સિદ્ધિ ‘સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન’ (ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા મેળવવામાં આવી છે અને આ સિદ્ધિ છે અત્યંત ઝડપી મિસાઈલો વિકસાવવામાં મદદરૂપ થાય એવા એન્જિનના પરીક્ષણમાં સફળતા મેળવવી! ભારતે ૧,૦૦૦ સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિન […]
ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ; ૯ શ્રમિકોની મોત થઈ હોવાની આશંકા
ઉત્તર પ્રદેશમાં એક ર્હ્દયકમપાવી ડે તેવી ઘટના બની હતી જેમાં, સહારનપુરના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થયો છે. જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના મોત થયા હોવાની આશંકા છે. જાે કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. નિહાલ ખેડી ગામમાં […]
વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી, જૂનથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન યોજાશે
ભગવાન શિવના ભક્તો માટે ખુશખબર; ૫ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા ભગવાન શિવ ના ભક્તો માટે ખૂબ મોટા અને સારા સમાચાર આવ્યા છે, પાંચ વર્ષના લાંબા સમયના અંતર પછી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી છે. યાત્રિકો રંંॅ://ાદ્બઅ.ર્ખ્તદૃ.ૈહ પર જઇને અરજીઓ કરી […]
ઝારખંડ એટીએસ દ્વારા એક મહિલા સહિત ચાર આતંકીઓને ઝડપી લેવાયા
ઝારખંડ આતંકવાદ વિરોધી ટુકડીને મળી મોટી સફળતા ઝારખંડ આતંકવાદ વિરોધી ટુકડીને એક મોટી સફળતા મળી છે જેમાં ધનબાદ માં દરોડા પાડવામાં આવ્યા હતા. આતંકવાદી સંગઠનો હિઝબુત-તાહિર અને અલ કાયદા ભારતીય ઉપખંડ ના લોકો ધનબાદમાં હાજર હોવાની માહિતીના આધારે વાસેપુરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. છ્જી ટીમે વાસેપુરના નૂર મસ્જિદ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને બે […]
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, પૂરપાટ દોડતી કારે ૧૧ સફાઈકર્મીઓને અડફેટે લેતા ૭ના મોત ૪ ઇજાગ્રસ્ત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, આ અકસ્માત ગુરૂગ્રામની પાસે આવેલા હરિયાણાના નૂંહ જિલ્લામાં થયો હતો જેમાં ૭ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં અને ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ, મૃતકોના મૃતદહેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી […]
પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એડવાઇઝરી જારી કરી, કહ્યું ‘રશિયન નાગરિકો પાકિસ્તાન આવવાથી બચો’
ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા ચેતવણી આપી છે. દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની યાત્રા ના કરો. રશિયાના દૂતાવાસે એક નિવેદનમાં તેના નાગરિકોને કહ્યું છે કે, હાલમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવભરી […]










