International

કેનેડા ક્રિકેટના વડા અરવિંદર ખોસાના ઘર પર ખંડણીના પ્રયાસમાં ગોળીબાર: પોલીસ

કેનેડીયન પોલીસે જણાવ્યું હતું કે, વહેલી સવારે કેનેડાના મુશ્કેલીગ્રસ્ત ક્રિકેટ એસોસિએશનના વડાના ઘર પર ખંડણીના પ્રયાસના સંદર્ભમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક નિવેદનમાં, સરે પોલીસ સર્વિસ (SPS) એ જણાવ્યું હતું કે આ ઘટના સવારે ૪.૪૦ વાગ્યે બની હતી. ઘર બ્રિટિશ કોલંબિયામાં સરેના ન્યૂટન વિસ્તારમાં આવેલું હતું. જીઁજી એ જણાવ્યું હતું કે પહોંચ્યા પછી, અધિકારીઓએ નિવાસસ્થાનને […]

International

અમેરિકન પ્રમુખનું સેના ને નવું ફરમાન!

યુનાઇટેડ સ્ટેટ્સ અને ક્યુબા વચ્ચે વધતા તણાવ વચ્ચે, યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર, યુએસએસ નિમિત્ઝ, તેના સ્ટ્રાઈક ગ્રુપ સાથે કેરેબિયન સમુદ્રમાં પહોંચી ગયું છે. યુએસ મીડિયા આઉટલેટ ધ હિલના અહેવાલ મુજબ, આ જમાવટ એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબા વિરુદ્ધ પોતાના નિવેદનો વધુ તીવ્ર બનાવ્યા છે અને ટાપુ રાષ્ટ્ર સામે કાર્યવાહીની […]

Gujarat

ઉનામાં યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ગેંગના કુલ 7 સભ્યો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉના, નવાબંદર, કોડીનાર અને સોમનાથ મરીન વિસ્તારમાં સક્રિય આ ગેંગ શરીર સંબંધી ગુનાઓ અને […]

Gujarat

મધમાખી ઉછેર ખેડૂતો માટે વધારાની આવકનું સાધન બન્યું

પ્રભાસ પાટણ વિસ્તારમાં એક સમય એવો હતો કે ઘેઘૂર વૃક્ષો અને જૂની દિવાલો ઉપર મધમાખીનાં મોટા મધપુડાઓ ઝળંબતા જોવા મળતા હતા. ભૂલેચૂકે કોઈએ મધપુડાને છંછેડી દીધું તો મધમાખીઓના ડંખથી લોકો હેરાન-પરેશાન થઈ જતા અને ક્યારેક દવાખાને દાખલ થવાની નોબત પણ આવતી હતી. તે સમયમાં પ્રભાસમાં એવા કુશળ લોકો પણ હતા કે જેઓ શરીરે કપડા લપેટી […]

Gujarat

મોડીરાતે ઉત્રાણના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

સુરત શહેરમાંથી ફરી એકવાર મોડી રાત્રે આગની એક ગંભીર અને ડરામણી ઘટના સામે આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ગરનાળા પાસે એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં વસતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખાસ કરીને ‘અભિનંદન રેસિડેન્સી’ ની બિલકુલ સામે જ આ […]

Gujarat

4.92 કરોડની ઠગાઈના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

વડોદરા શહેરમાં 4.92 કરોડ રૂપિયાની ઠગાઈના ગુનામાં વધુ એક ફરાર અને રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સસ્તુ સોનું અપાવવાના તેમજ રૂ.10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન પેટે એડવાન્સ રકમ મેળવી આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ રૂ.4,92,50,000ની છેતરપિંડી આચરી હતી. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ બાકી રહેલા આરોપીઓ ધરપકડથી […]

Gujarat

હિંગોળગઢ નજીક રોડ ક્રોસ કરતા દીપડાને વાહને ઉડાડ્યો – ઘટનાસ્થળે જ મોત

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હિંગોળગઢ નજીક એક દીપડાનું વાહનની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને તેને અડફેટે લીધો હતો. હિંગોળગઢ આસપાસના વિસ્તારમાંથી એક દીપડો રાત્રિના અથવા વહેલી સવારના સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે દીપડાને જોરદાર ટક્કર મારી […]

Gujarat

રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા કરી શકશે

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાનો અંદાજે 11 વર્ષ જૂનો સોફ્ટવેર બદલવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ નવો સોફ્ટવેર કાર્યરત થતા બાદ રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા આંગળીનાં ટેરવે કરી શકશે. જેને લઈને મનપાનાં કુલ 6 લાખ કરતા વધુ કરદાતાઓને નાના-નાના કામો કરાવવા માટે વોર્ડ ઓફીસ કે […]

Gujarat

રાજકોટમાં પેટ્રોલનો 46 ટકા, ડિઝલનો 33 ટકા સ્ટોક, 4 પેટ્રોલ પંપ બંધ

રાજકોટ જિલ્લાના 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલનો 46 ટકા અને ડીઝલનો 33 ટકા જથ્થો હોવાનું કલેક્ટરે જાહેર કર્યુ છે. દરમિયાન જિલ્લામાં 4 જેટલા પેટ્રોલ પંપ બંધ હોવા તેમજ ધોરાજીમાં ખેડૂતો માટેનું ડીઝલ ખૂટી પડ્યું હોવા મુદ્દે ઝડપથી પુરવઠો મળે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઇંધણ બચતના ભાગરૂપે કલેકટર […]

Gujarat

અમદાવાદમાં બ્રોકરે મર્સિડિઝ ચોરીની FIR કરી ને માલિકીનો જંગ હાઇકોર્ટ પહોંચ્યો

અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે લક્ઝરી મર્સિડીઝ-બેન્ઝ SUVનો કબજો તેના રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે પ્રહલાદનગરના એક પ્રોપર્ટી બ્રોકરના એ દાવા પર શંકા વ્યક્ત કરી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે આ વાહન તેના મિત્રની પત્નીના નામે ખરીદ્યું હતું અને 07 વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યો હતો. મર્સિડીઝ-બેન્ઝ GLS 350D […]