Gujarat

દ્વારકા ક્ષેત્રના પ્રવાસનને વેગવંતો બનાવવા દ્વારકામાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે શરૂ થયેલી પરંપરાઓ કાયમી ધોરણે ચાલુ રાખવા ઉઠતી માગ

ઠાકોરજીને સુકામેવા મનોરથ યોજાયા દ્વારકાધીશ આજરોજ સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન – આરતી સમયે સુકા મેવા મનોરથ દર્શન ઠાકોરજીના ભાવિક ભક્ત દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય મનોરથના દિવ્ય દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યાં હતા. ઉલ્લેખનીય છે કે, […]

Gujarat

જસદણના કલાકાર અને RK યુનિ.ના વિદ્યાર્થીઓએ લાકડામાં કોતરણી કરી થ્રી ડાયમેન્શનલ એઇમ્સનું પ્રતિકૃતિ મોડેલ બનાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ.48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સોડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ […]

Gujarat

વર્લ્ડક્લાસ ICU અને ઓપરેશન થિયેટર્સ, એન્ટ્રી ગેટથી IPD સુધી, પહેલીવાર જુઓ ખૂણેખૂણાનો નજારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય તેવી ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં આકાર લઇ રહી છે. જેમાં હાલ OPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે IPD સેવા પણ આગામી માર્ચ મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનના […]

Gujarat

ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધામાં 450 દિવ્યાંગ બાળકો જોશભેર જોડાયા

જામનગરમાં સ્પેશિયલ ખેલ મહાકુભની વિવિધ સ્પર્ધાઓમાં 450 દિવ્યાંગ બાળકોએ જોશભેર ભાગ લીધો હતો. દોડ, સોફટબોલ, ગોળાફેંક, લાંબી કૂદ સહિતની રમત યોજાઇ હતી. જામનગરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજીત પેરા સ્પોર્ટસ એસોસિએશન દ્વારા સંચાલિત માનસિક ક્ષતિગ્રસ્ત 8 થી 15 વર્ષના બાળકો […]

Gujarat

રાણપુરમાં લુહાર-સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરાઈ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લુહાર-સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નારેચણીયા હનુમાનજીની વાડી ખાતે રાણપુર લુહાર-સુથાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી ની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં મહાપુજા,આરતી,સમૂહ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ તેમજ ગીરનારી આશ્રમના મહંત પુજ્ય પુરણનાથબાપુ હાજર રહી આશિર્વચન આપ્યા હતા તેમજ હેત પિત્રોડા એ માં-બાપ […]

Gujarat

પીએમ મોદી રવિવારે આવશે રાજકોટ, 3200 કરોડથી વધુના કામોની આપશે ભેટ

રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ આવવાના છે. ત્યારે રાજકોટ શહેરને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટ શહેરમાં આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટ શહેરમાં આવી […]

Gujarat

આંદોલન વચ્ચે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો, તેના પર આઠ લાખનું દેવું હતું, મૃત્યુઆંક 5 થયો

એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર […]

Gujarat

શું ખરેખર બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી રહી છે? જાણો 2024માં શું થશે

બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જો આ બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ તો પૃથ્વી પર તબાહી મચી જશે. વર્ષ 2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ બાબા વેંગા વિશ્વના મશહૂર ભવિષ્યવક્તાઓ પૈકીના એક હતા જે બુલ્ગારિયામાં રહેતા હતા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાની બંને આંખોની […]

Gujarat

ઘરવખરીનો સમાન અને રોકડ રકમ બળીને ખાખ, 5 બકરાઓ પણ આગના ભેટે ચઢ્યા, આગ લાગવાનું કારણ અકબંધ

દેશ અને વિદેશમાં અનેકો જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં મોટી હોનારત ઘટતી હોય છે અને જાન અને માલનું નુકસાન સર્જાતું હોય છે. અનેકો ફેક્ટરીઓ, મોલો, હોસ્પિટલો, ગોદામો અને ઘરોમાં અમુક કારણોસર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં મોટા પ્રમાણમાં નુકસાન પણ સર્જાતો હોય છે. એવો જ એક કિસ્સો ગુજરાતમાં બનાસકાંઠા […]

Gujarat

જિલ્લા કલેક્ટર અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરતા કલેકટર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કલેક્ટરએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં […]