અરબ સાગરમાં પ્રેમ સાગર બોટે જળ સમાધિ લીધી છે. બોટમાં પાણી ભરાઈ જતા દરિયામાં બોટ ડૂબી ગઈ. મધ દરિયે મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો અને બોટના ક્રૂ મેમ્બરને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા છે. ૨૪ માર્ચ ૨૦૨૪ના રોજ પોરબંદરથી આશરે ૪૦ કિમી દૂર મધ્ય સમુદ્રમાં પ્રેમસાગર બોટ ડૂબી રહી હતી. જાણ થતા જ ૈંઝ્રય્ શિપ સી-૧૬૧ને સહાયક કમાન્ડર […]
Author: JKJGS
સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દાદાને હોળી (પૂર્ણિમા)ના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રંગ પણ ધરાવવામાં આવ્યા હતા. સાળંગપુરધામમાં યોજાયેલા ગુજરાતના સૌથી મોટા ભવ્ય રંગોત્સવમાં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત કલરના ૫૧,૦૦૦ કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો. સાત પ્રકારના સપ્ત […]
GT અને MI વચ્ચે રમાયેલી મેચ બાદBCCIસચિવ જય શાહે ઈશાન કિશન સાથે વાત કરી
બીસીસીઆઈ સચિવ જય શાહ અને ઈશાન કિશનની મુલાકાતનો વીડિયો સો.મીડિયા પર વાયરલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૪ની પાંચમી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે જીત મેળવી છે. આ મેચ જાેવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, બીસીસીઆઈના સચિવ જય શાહ પણ પહોંચ્યા હતા. જય શાહે મુંબઈ […]
ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ હારેલી મેચ જીતી લીધી
બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત ટાઈટન્સની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૬ રનથી હાર આપી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પહેલા બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૧૬૮ રન બનાવી શકી હતી.ત્યારબાદ મુંબઈની ટીમ […]
એ આર રેહમાન અને પ્રભુદેવા ૨૫ વર્ષ બાદ સાથે કામ કરશે
સિનેમા જગતના લીવિંગ લીજન્ડ કહી શકાય તેવા એ એર રેહમાન અને પ્રભુદેવાએ ૯૦ના દાયકામાં ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મના ગીત-સંગીત અને ડાન્સ ખૂબ સફળ રહેતા હતા. ત્રણ દાયકા અગાઉ પાન ઈન્ડિયા ફિલ્મો અને સંગીતનો સુપર હિટ દોર લાવનારી આ બેલડીએ સંખ્યાબંધ યાદગાર હિટ ગીતો આપ્યા હતા. એક સમયે સફળતાની ગેરંટી મનાતા રેહમાન અને પ્રભુદેવા ૨૫ […]
BJP થી ટિકિટ મળતા કંગના રનૌતએ પ્રતિક્રિયા આપી
ફિલ્મ સ્ટાર્સનું રાજકારણમાં પ્રવેશવું એ નવી વાત નથી. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તે રાજકારણની દુનિયામાં પ્રવેશ કરી શકે છે. હવે બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે કંગના ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાગ લઈ રહી છે. તેમને ભાજપ તરફથી ટિકિટ મળી છે અને […]
શ્રદ્ધા કપૂર રાહુલ મોદીને કરી રહી છે ડેટ?.. શ્રદ્ધા કપૂર તેના અંગત જીવનને લઈને ચર્ચામાં..
શ્રદ્ધા કપૂરે ફોટો શેર કર્યો, પરંતુ તેના ચાહકોનું ધ્યાન તેના ગળામાં લાગેલું પેન્ડન્ટ પર રહી ગયું આ દિવસોમાં શ્રદ્ધા કપૂર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા રાહુલ મોદીને ડેટ કરી રહી છે. આ વાતો ત્યારે શરૂ થઈ જ્યારે અનંત અંબાણી અને રાહુલ મોદીના પ્રી-વેડિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર […]
૩૧ માર્ચ પહેલા પતાવી લો આ કામો નહિ તો થશે મોટું નુકશાન
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ તેના અંતના આરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૪ એ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના અંત માટેનો છેલ્લો દિવસ છે, પરંતુ આ તારીખ રોકાણ, ટેક્સ ફાઇલિંગ, ટેક્સ સેવિંગ જેવા વ્યક્તિગત નાણાં સંબંધિત તમામ કાર્યો માટેની અંતિમ તારીખ પણ છે. જેમાં ફાસ્ટેગ કેવાયસી, ટેક્સ કપાત માટે ટીડીએસ ફાઇલિંગ સર્ટિફિકેટ, ટેક્સ સેવિંગ, આઇટીઆર જેવા કાર્યોનો સમાવેશ […]
ઈઝરાયેલના રસ્તાઓ પર હિંદુ તહેવારની ચમક જાેવા મળી, બે હજાર લોકોએ હોળી રમી
હિન્દુ ધર્મનો હોળીનો તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે અન્ય ધર્મના લોકો પણ હિન્દુઓ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે અને રંગો રમી રહ્યા છે. હોળી માત્ર ભારતમાં જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એટલું જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ લોકો હોળીની ઉજવણી કરે છે. ઈઝરાયેલમાં હોળીની ઉજવણી કરતા લોકોની તસવીરો અને […]
બ્રિટને પરમાણુ ઉદ્યોગને લઈને એક મોટું પગલું ભર્યું, વડાપ્રધાન ઋષિ સુનકે જાહેરાત કરી
પરમાણુ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું રોકાણ થશે અને નાગરિકો માટે રોજગારીનું સર્જન થશે બ્રિટિશ સરકારે એક મોટો ર્નિણય લીધો છે. ત્રીજા વિશ્વ યુદ્ધના ભય વચ્ચે બ્રિટને પરમાણુ ઉદ્યોગને લઈને એક મોટું પગલું ભર્યું છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે સરકાર પરમાણુ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. જેના કારણે નાગરિકો માટે […]