Entertainment

નીલમ કોઠારીએ ગોવિંદા સાથેના અફેર પર તોડ્યું મૌન, વર્ષો પછી કર્યો મોટો ખુલાસો

એક સમય હતો જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદાનું નામ ફેમસ હતું. ફિલ્મ નિર્માતાઓથી લઈને મોટી અભિનેત્રીઓ સુધી બધા જ ગોવિંદા સાથે કામ કરવા ઈચ્છતા હતા. તે દરમિયાન ગોવિંદાનું નામ નીલમ કોઠારી સાથે પણ જાેડાયું હતું. આજે પણ તેમના સંબંધોને લઈને અનેક પ્રકારના સમાચાર આવતા રહે છે. જાેકે, ગોવિંદા કે નીલમે ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી […]

Entertainment

શિલ્પા શેટ્ટી વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસને કોર્ટે રદ કર્યો

રાજસ્થાન હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો, કોર્ટે આપતી જનક શબ્દની વ્યુત્પત્તિનું વિશ્લેષણ કર્યું રાજસ્થાન હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો છે. શિલ્પા શેટ્ટી વિરુદ્ધ જીઝ્ર-જી્‌ એક્ટ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં શેટ્ટી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આમાં તેના પર આરોપ છે કે તેણે ૨૦૧૩માં […]

Entertainment

સાઉથ સિનેમામાં સ્ટોરીમાં દમ હોય સાથે એક્શન, ડ્રામાં અને ઈમોશનથી ભરપુર હોય છે

છેલ્લી વખત બોલિવૂડની કોઈ હિન્દી ફિલ્મે દર્શકોને મોટા પાયા પર ક્યારે પ્રભાવિત કર્યા હતા? કારણ કે હિન્દી ફિલ્મોના મોટાભાગના દર્શકો કા તો ર્ં્‌્‌ અથવા દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મો તરફ વળવા લાગ્યા છે. ઉત્તર ભારતીય પ્રેક્ષકોએ બાહુબલી, ઇઇઇ , પુષ્પાઃ ધ રાઇઝ જેવી જબરદસ્તી અને પ્રભાવશાળી ફિલ્મોને પસંદ કરવાનું શરૂ કર્યું છે. કન્ટેન્ટની વાત કરીએ તો […]

Entertainment

ગાયક બાદશાહે હાનિયા આમિર સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું

બોલિવુડ સિંગર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર લાંબા સમયથી ડેટિંગને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બંન્નેના ફોટો અને વીડિયો પણ વાયરલ થતાં હોય છે. ત્યારે દુબઈમાં એક કોન્સર્ટ દરમિયાન હાનિયા સાતે ફોટો ક્લિક કર્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી બંન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહી છે. હવે આ વચ્ચે બાદશાહે અંતે આ […]

Entertainment

બિસ બોસ ઓટીટીની એક્સ કન્ટેસ્ટેન્ટ નેહા ભસીન એકવાર ફરી ચર્ચામાં આવી

ફિલ્મ ઈન્ડરસ્ટ્રીની પોપુલર સિંગર અને બિસ બોસ ઓટીટીની એક્સ કન્ટેસ્ટેન્ટ નેહા ભસીન એકવાર ફરી ચર્ચામાં આવી છે. જાેકે, આ વખતે તે પોતાના બિદાસ્ત લુક નહીં પરંતુ એક ગંભીર બિમારીને લઈને અહેવાલોમાં છે. હાલમાં જ નેહાએ ખુલાસો કર્યો છે કે તે પ્રીમેન્સ્ટ્રૂઅલ જિસ્ફોરિક ડિસઓર્ડર (ઁસ્ડ્ઢડ્ઢ) થી ઝઝૂમી રહી છે. તેને લઈને હવે એકવાર ફરી તેમણે ઈમોશનલલ […]

Entertainment

8 વર્ષ પહેલા 13 વર્ષ મોટા કો-સ્ટાર સાથે થઈ હતી સગાઈ, એક વર્ષમાં જ સંબંધ અંત

નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાનો એક જૂનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં રશ્મિકા સગાઈ કરતી જોવા મળી રહી છે. ખરેખર, આ વીડિયો 8 વર્ષ જૂનો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરતી જોવા મળી રહી છે. સગાઈ પછી બંને પોતાની વીંટી ફ્લોન્ટ કરતાં જોવા મળે છે. રશ્મિકાએ […]

Entertainment

કયા મોટા અભિનેતાએ દારૂ પર ગીત કે સીન નથી કર્યા? ગીતો જેમ જ ફિલ્મો પર સેન્સરશિપ લગાવો

દિલજીત દોસાંઝે ફરી એકવાર સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે .​ વધુમાં , તેણે ‘ આલ્કોહોલ ‘ ને લગતા તેના ગાવામાં આવેલા ગીતો પર મીડિયામાં ઉઠાવેલા મુદ્દાઓ પર પણ પ્રતિક્રિયા આપી હતી . તાજેતરમાં, તેલંગાણા સરકારે તેના દિલ લ્યુમિનાટી પ્રવાસ દરમિયાન દારૂ સંબંધિત ગીતો , ખાસ કરીને ‘ પટિયાલા પેગ ‘ અને ‘ પંજ તારા ‘ […]

Entertainment

દીકરીએ કર્યો ખુલાસો, કહ્યું-રણબીરના લગ્ન જોવા માગતા હતા; રિદ્ધિમાએ કર્યા ભાભીના વખાણ

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ અવસાન થયું હતું. હાલમાં જ રિદ્ધિમા કપૂર સાહનીએ તેના પિતા ઋષિ કપૂરની બે અંતિમ ઈચ્છાઓ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તેના પિતા રણબીરના લગ્ન અને બાંદ્રામાં તેનું ઘર સંપૂર્ણ રીતે તૈયાર જોવા માગતા હતા. ઝૂમ સાથેની વાતચીતમાં રિદ્ધિમા કપૂર સાહનીએ કહ્યું, ‘પાપાની છેલ્લી બે ઈચ્છાઓ હતી, […]

Entertainment

આલિયા ભટ્ટના વીડિયોએ ચાહકોનાં દિલ જીતી લીધાં; રાહાનો અવાજ સાંભળી કહ્યું- તે કેટલો ક્યૂટ અને સુંદર લાગે છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા હાલમાં દેશની લોકપ્રિય સ્ટાર કિડ છે અને સોશિયલ મીડિયાનો ધબકાર બની રહે છે. રાહાની તસવીરો અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેની એક ઝલક પણ ચાહકોને તેમનો પ્રેમ વરસાવવા માટે મજબૂર કરે છે. આ દરમિયાન આલિયાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્યૂટ રાહાનો […]

Entertainment

કાસ્ટ‍િંગ કાઉચ પર બોલ્યા ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી, ‘હાઇવે વખતે કપડાં બદલતી આલિયા પાસે એક છોકરો આવી ગયેલો’

બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની પ્રથા દાયકાઓ જૂની છે. ઘણીવાર એક્ટર કે એક્ટ્રેસ આ અંગે ચોંકાવનારા ખુલાસા કરતાં જોવા મળે છે. ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે એક્ટર પર આરોપ લાગે છે કે તેઓ ફિલ્મોમાં કામ કરાવવાના બહાને ફાયદો ઉઠાવે છે. જેના કારણે ઘણી બદનામી થાય છે. ફિલ્મ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે, ગોવાના પણજી ખાતે […]