ગઈકાલે, 12 જુલાઈએ અનંત ને રાધિકાનાં લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા. આ લગ્નમાં દેશ-વિદેશના સેલેબ્સ આવ્યા હતા. બોલિવૂડના અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા. દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત અર્જુન કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન પણ નાચતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવયુગલને ‘શુભ આશીર્વાદ’ આપવા આવશે આજે, 13 જુલાઈએ સેલેબ્સ અનંત-રાધિકાને […]
Entertainment
અક્ષય કુમાર કોરોના પોઝિટિવ જાેવા મળ્યો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો ભાગ નહીં લઇ શકે
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો ભાગ નહીં લે. કારણ કે અક્ષય કુમાર કોરોના પોઝિટિવ જાેવા મળ્યો છે અને અભિનેતાએ પોતાને કોરન્ટાઈન કરી દીધા છે. અનંત અંબાણી પોતે અક્ષયને તેના લગ્નમાં આમંત્રણ આપવા તેના ઘરે પહોંચ્યા હતા. પરંતુ હવે અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થયા બાદ આ ઈવેન્ટથી દૂર રહેશે. આજે […]
દીકરા અનંતના હલ્દી સેરેમનીમાં નીતા અંબાણીનો ગ્લેમરસ લુક સામે આવ્યો
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંતના લગ્નની વિધિઓ ચાલી રહી છે. ૧૨ જુલાઈના રોજ સાત ફેરાના ૩ દિવસ પહેલા હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અંબાણી પરિવાર અલગ અલગ કપડામાં પોતાની સ્ટાઈલ બતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નીતા અંબાણી અનોખી સ્ટાઈલમાં જાેવા મળ્યા હતા. હમેંશા દર ફંક્શનમાં સાડી પહેરનારા નીતા અંબાણીએ દીકરાની […]
વિશાલ પાંડેને થપ્પડ માર્યા પછી બિગ બોસે અરમાનને સજા આપી
બિગ બોસ ઓટીટી ૩માં અનિલ કપુરે વીક એન્ડ કા વારમાં યુટ્યુબર અરમાન મલિકની પહેલી પત્ની પાયલે પણ થપ્પડકાંડ પર વાત કરી છે. તેમણે કહ્યું કે, વિશાલ પાંડે અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકને લઈ ખોટી વાત કરી હતી. વિશાલે કૃતિકાને જાેઈ પોતાના મિત્ર લવકેશ કટારિયાના કાનમાં કહ્યું હતુ કે, કૃતિકા મલિક સારી લાગે છે.અરમાન અને કૃતિકા […]
અંબાણી પરિવારના દરેક સભ્ય અનંત-રાધિકાની સંગીત અને હલ્દી સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સ પીળા રંગમાં રંગાયેલા જાેવા મળ્યા
અંબાણી પરિવારના દરેક સભ્ય અનંત-રાધિકાની મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવામાં વ્યસ્ત છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે. લગ્નની વિધિ મામેરુથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો. સોમવારે જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ જાેવા મળ્યા હતા. જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન […]
ગાયિકા ઉષા ઉત્થુપના પતિ જાની ચાકોનું નિધન, હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું
બોલિવુડ વર્સટાઈલ સિંગર ઉષા ઉત્થુપના બીજા પતિ જાની ચાકોનું અચાનક અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારે તે દરમિયાન તે ઘરે હતો અને ટીવી જાેઈ રહ્યા હતા. અચાનક તેમને અસ્વસ્થતા અનુભવાઈ, જેના પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. […]
અનંત-રાધિકાના સંગીત સમારોહમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે ભાગ લીધો
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ગઈકાલે યોજાયો હતો. જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. સંગીતમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી જે પહેલા પપારાઝીને પોઝ આપતા જોવા મળ્યા હતા. આજે શુક્રવારે રાત્રે એક સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે ફરી એકવાર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં […]
યુટ્યુબર અરમાને વિશાલને લાફો માર્યો, પત્ની પર ખરાબ કમેન્ટ કરી, જુઓ-Video
બિગ બોસ OTT 3 ના ઘરમાં જોરદાર લડાઈ થઈ છે. શોની પૂર્વ સ્પર્ધક અને અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિક વીકેન્ડ કા વાર એપિસોડમાં આવી હતી. પાયલે બિગ બોસ ઓટીટી ૩ સ્પર્ધક વિશાલ પાંડે પર ક્રુતિકા મલિકને ખરાબ નજરથી જોવાનો આરોપ લગાવ્યો, ત્યારબાદ અરમાને વિશાલને થપ્પડ મારી દીધો હતો. પાયલ મલિકે અનિલ કપૂરને કહ્યું કે […]
બિગ બોસ ઓટીટી ૩’માં સ્પર્ધકોએ અનિલ કપૂરની સામે ખૂબ જ હંગામો મચાવ્યો
‘બિગ બોસ ઓટીટી ૩’નું આ અઠવાડિયું ખૂબ જ મજેદાર રહ્યું. ગઈકાલે રાત્રે વિકેન્ડ કા વારમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોવા મળી હતી. હોસ્ટ અનિલ કપૂરે શો દરમિયાન સના મકબૂલ અને વિશાલ પાંડેની ક્લાસ લગાવી હતી. આ પછી, સાઈ કેતન રાવની ખાસ ફ્રેન્ડ શિવાંગી ખેડકરે ‘વડા પાવ ગર્લ’ એટલે કે ચંદ્રિકા દીક્ષિતની ડબલ ગેમનો પર્દાફાશ કર્યો. […]
રિલિઝના બીજા દિવસે ફિલ્મ KILL ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઉછાળો
રાઘવ જુયાલની ફિલ્મ કિલ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થયાને બે દિવસ થયા છે. આ ફિલ્મ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. લક્ષ્ય લાલવાણી અને તાન્યા માણિકતલા મુખ્ય ભૂમિકામાં છે અને આખી ફિલ્મ એક્શનથી ભરપૂર છે. ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા આવી ગયા છે. ચાલો જાણીએ કલ્કીની કમાણીના મામલે આ ફિલ્મ કેવા પ્રકારની સફળતા મેળવી […]










