Delhi

પાકિસ્તાની ક્રિકેટરનાં નિવેદનથી ભડકો થયો..

નવીદિલ્હી પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ તે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેના પર ગમે તેટલો મોટો હોબાળો થાય તો પણ તે પોતાના દિલની વાત કરવામાં અચકાતો નથી. શોએબે ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. એક ભારતીય ખેલ પત્રકારને […]

Delhi

મુસ્લિમ બહુમતી દેશનાં ક્રિકેટરની પત્ની છે ભગવાન કૃષ્ણની દાસી

નવીદિલ્હી બાંગ્લાદેશનો વિકેટકીપર-બેટ્‌સમેન લિટન દાસ તાજેતરમાં બાંગ્લાદેશની વન-ડે ક્રિકેટમાં કેપ્ટન્સી કરીને ફ્રી ચર્ચામાં આવ્યો હતો. લિટન દાસે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ૭૩ રનની ઈનિંગ રમી છે. લિટન દાસની આ ઈનિંગ બાદ તેનું અંગત જીવન ફરી એકવાર ચર્ચામાં આવી ગયું હતું. જેના થોડા મહિનાઓ બાદ તમીમ ઇકબાલની નિવૃત્તિની જાહેરાત પછી લિટનને વન-ડેમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.લિટન […]

Delhi

બુમરાહની કેપ્ટન્સીમાં આયર્લેન્ડ સામેની પહેલી જ T20 મેચમાં ભારતનો વિજય

નવીદિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડમાં શાનદાર જીત સાથે ટી-૨૦ શ્રેણીની શરૂઆત કરી છે. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડની ટીમ ૭ વિકેટે ૧૩૯ રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૬.૫ ઓવરમાં ૨ વિકેટે ૪૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદના […]

Delhi

હેમા માલિનીએ સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ ફિલ્મનાં ભરપેટ વખાણ કર્યા હતા

નવીદિલ્હી હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચેની મુલાકાત, પ્રેમ અને લગ્નની વાતો તો હવે આખી દુનિયા જાણે છે અને આ જ કારણ છે કે આજે પણ તેમના પ્રેમની પ્રસિદ્ધ વાર્તાઓ વારંવાર લોકો દ્વારા વર્ણવવામાં આવે છે. બંનેએ પોતાના બિનપરંપરાગત લગ્નને સફળ બનાવીને દુનિયા સામે પ્રેમનું ઉદાહરણ રજૂ કર્યું છે. હેમાએ ઘણીવાર ખુલ્લેઆમ કહ્યું છે કે જાે […]

Delhi

“દેશના મુખ્ય મુદ્દા પર કોઈ વાતચીત થતી નથી..” ઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી લદ્દાખ પહોંચેલા રાહુલ ગાંધીએ ઇજીજી પર જાેરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આરએસએસના લોકો દરેક સંસ્થામાં છે. તેઓ કેન્દ્રમાં મંત્રાલય પણ ચલાવી રહ્યા છે. જણાવી દઈએ કે રાહુલ બે દિવસના પ્રવાસ પર લેહ-લદ્દાખ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે પાર્ટી કાર્યકર્તાઓ તેમજ યુવાનો સાથે વાત કરી, તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધી પેંગોંગ લેકની […]

Delhi

અદાણી પર રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, માર્કેટ કેપ ૧૧ લાખ કરોડને પાર

નવીદિલ્હી અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે ગૌતમ અદાણીને તેમની કંપનીઓ પર નકારાત્મક અહેવાલ જાહેર કરીને મોટો ઝટકો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલ પછી, કંપનીના શેર અને માર્કેટ કેપ નીચે પડી ગયું હતું. હવે અદાણીએ પુનરાગમન કર્યું છે. તેમની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. વર્ષની શરૂઆતમાં અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલથી અદાણીની કંપનીઓને મોટું નુકસાન થયું […]

Delhi

હિંસા બાદ હરિયાણાના નૂહમાં ૪૪૩ મકાન પર બુલડોઝર ચાલ્યુ

નવીદિલ્હી હરિયાણાના નૂહમાં ૩૧ જુલાઈએ હિંસા ફાટી નીકળી હતી. આ પછી અહીં ૪૪૩ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાંથી ૧૬૨ કાયમી અને બાકીના ૨૮૧ કામચલાઉ હતા. સરકારની આ બુલડોઝર કાર્યવાહીથી ૩૫૪ લોકો પ્રભાવિત થયા હતા, જેમાંથી ૨૮૩ મુસ્લિમ અને ૭૧ હિન્દુ હતા. હરિયાણા સરકારના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રાજ્ય સરકાર આ રિપોર્ટ […]

Delhi

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા

નવીદિલ્હી દિલ્હી-દ્ગઝ્રઇના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ભેજવાળા ઉનાળાની વચ્ચે લોકોને આ વરસાદથી થોડી રાહત ચોક્કસ મળી છે, પરંતુ બહુ નહીં. છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય રાજધાની અને દ્ગઝ્રઇ વિસ્તારોમાં ગરમી વધી હતી. લોકો વરસાદ (ઇટ્ઠૈહ)ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. હવામાન વિભાગે આજે અને આવતીકાલે દિલ્હી (ડ્ઢીઙ્મરૈ) માં હળવા વરસાદની […]

Delhi

ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ અગાઉ બાંગ્લાદેશ પ્રવાસમાં ત્રણ વન-ડે રમશે

નવીદિલ્હી ન્યૂઝીલેન્ડની ટીમ ૧૦ વર્ષમાં સૌપ્રથમ વખત બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. સપ્ટેમ્બર અને નવેમ્બર એમ બે તબક્કામાં કિવી ટીમ બાંગ્લાદેશમાં અનુક્રમે ત્રણ વન-ડે તેમજ બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. બાંગ્લાદેશ સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બંને ટીમને વર્લ્ડ કપ પૂર્વે તૈયારી માટે મદદરૂપ બનશે. ૫ ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ગત વર્ષની […]

Delhi

ટીમમાં રોહિત શર્માના આવતા જ આ ખેલાડી ટીમમાંથી ગાયબ થઇ ગયો!..

નવીદિલ્હી એશિયા કપ ૨૦૨૩ની શરૂઆત ૩૦ ઓગસ્ટથી થવા થઇ રહી છે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભાગ લેશે. ગત વખતે હિટમેનની કેપ્ટન્સીમાં પણ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે રોહિત શર્મા એન્ડ કંપની પોતાની પાછલી ભૂલથી શીખ લઇ આગળ વધવા ઇચ્છશે. પરંતુ આ વખતે એશિયા કપ ૨૦૨૩માં મેચ વિનર […]