Delhi

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી પાંચમો કેસ નોંધાયો

નવી દિલ્હી આ દર્દી તાન્ઝાનિયાથી દિલ્હી આવ્યો હતો.તે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયો હોવાનુ ટેસ્ટમાં બહાર આવ્યુ છે.આ દર્દીની વય ૩૭ વર્ષની છે અને તે પુરુષ દર્દી છે. કુલ મળીને ૧૨ લોકોના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.જેમાં એક દર્દીના રિપોર્ટમાં તે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોવાનુ બહાર આવ્યુ છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનુ કહેવુ છે […]

Delhi

લખનૌમાં યુવાઓ પર લાઠીચાર્જ પર વરુણ ગાંધી નારાજ

નવી દિલ્હી ભાજપના યુપીના સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર સામે ફરી સવાલ કર્યો છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે, જેમણે કેન્ડલ માર્ચ કાઢી હતી તે પણ ભારત માતાના સંતાનો છે.તેમની વાત માનવાની તો દુર રહી પણ તેમને સાંભળવા પણ તૈયાર નથી..ઉપરથી તેમના પર આ રીતે જંગલી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.જરા પોતાના દિલ પર હાથ મુકીને […]

Delhi

દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો

નવી દિલ્હી ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ૫ દર્દીઓ છે. જેમાંથી બે કર્ણાટકના, એક ગુજરાતનો અને એક મહારાષ્ટ્રનો છે. આ પછી હવે દિલ્હીમાં પાંચમો દર્દી મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે અત્યાર સુધીમાં કુલ ૧૭ લોકો જેઓ વિદેશથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ મળ્યા છે તેમને ન્દ્ગત્નઁ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. […]

Delhi

લખનૌમાં ટ્રકનું પૈડું સમજીને લઈ ગયા મિરાજ પ્લેનનું ટાયર

નવી દિલ્હી દીપરાજ અને હિમાંશુ નામના યુવાનોએ આ ટાયરની ચોરી કરી હતી. સંબંધની રીતે દીપરાજ એ હિમાંશુનો ફુઆ છે. બંનેએ જણાવ્યું કે, ૨૬ નવેમ્બરની રાતે ૧૦ઃ૩૦થી ૧૦ઃ૪૫ વચ્ચે શહીદ પથ ખાતેથી એક ટાયર મળ્યું હતું જેને તેઓ ટ્રકનું ટાયર સમજીને ઘરે લઈ ગયા હતા. બાદમાં ૦૩ ડિસેમ્બરના રોજ સમાચાર માધ્યમો દ્વારા મિરાજનું ટાયર ચોરાયું હોવાની […]

Delhi

જવાદ વાવાઝોડું નબળું પડતા ઓડિશા, આંધ્ર, બંગાળને રાહત

નવી દિલ્હી ત્રણેય રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬૪ ટીમ બચાવ-રાહત કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારેત્રણેય રાજ્યો પાસેથી જવાદની સ્થિતિનો અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી.બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે બનેલું જવાદ વાવાઝોડું નબળું પડી જતાં તટવર્તીય વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ૬૦થી ૭૦ કિ.મીની ઝડપે […]

Delhi

કાનપુરમાં ડોક્ટરે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી

નવી દિલ્હી કાનપુરના કલ્યાણપુરના એક ફ્લેટમાં રહેતા ડોક્ટર સુશીલ કુમારે કોરોનાના કારણે ડિપ્રેશનમાં આવીને તેની પત્ની ચંદ્રપ્રભા, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી હતી. ડોક્ટરે એક ડાયરીમાં લખ્યું હતુઃ હવે મૃતદેહો નથી ગણવા, ઓમિક્રોન કોઈને પણ છોડશે નહીં. એના દુઃખમાંથી મુક્તિ આપવવા હું આ કરી રહ્યો છું. હત્યા કર્યા પછી ડોક્ટરે તેના ભાઈને ટેક્સ્ટ મેસેજમાં […]

Delhi

ઈડીએ હરિયાણાની કંપનીની ૨૨૭ કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી કોલસાનું ખનન કાર્ય ૨૦૦૬માં શરૂ થયું હતું. જાે કે સપ્ટેમ્બર ૨૦૧૪માં કોર્ટે કોલસાની ફાળવણી રદ કરી. જાે કે તેનું ખનન ૨૦૧૫ સુધી ચાલતું રહ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ૨૦૦૬થી ૨૦૧૫ દરમિયાન ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કોલસાની કિંમત ૯૫૧.૭૭ કરોડ રૂપિયા છે. આ રકમને ક્રિમિનલ ઇન્કમના સ્વરૃપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ઇડીએ જણાવ્યું હતું […]

Delhi

ઈલોન મસ્કની સંપતિમાં ૧૫.૨૦ અબજ ડોલરનું ધોવાણ

નવી દિલ્હી અમેરિકન શેરબજારોમાં એમેઝોનના શેરમાં ઘટાડો થતાં જેફ બેઝોસની નેટ વર્થ ૨.૭૦ અબજ ડોલર ઘટી હતી. ઓરેકલ કોર્પ.ના સહસ્થાપક લેરી એલિસનની સંપતિમાં ૨.૬૦ અબજ ડોલરનું ધોવાણ થયું છે. માર્ક ઝકરબર્ગની સંપતિ ૧.૩૦ અબજ ડોલર ઘટી૧૧૪.૭૦ અબજ ડોલર રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું. ફુગાવાના ઊંચા દર તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ટેપરિંગ કાર્યક્રમ ઝડપી […]

Delhi

દેશમાં કોરોના અને ઓમિક્રોનના ભય હોવા છતાં માસ્ક પહેરવામાં લાપરવાહી

નવી દિલ્હી સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર ઘટીને ૧૨ ટકાએ પહોંચી ગયો હતો. નવેમ્બરમાં તો આ દર ફક્ત બે ટકા જ રહી ગયો હતો. ડિજિટલ પ્લેટફોર્મના સ્થાપક સચિન ટપરિયાનું કહેવું છે કે તે અત્યંત જરૂરી છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકારો માસ્ક પહેરવાનું પાલન કરાવવા જાગૃતિ ફેલાવે અને તેનું પાલન […]

Delhi

નાગાલેન્ડમાં ગ્રામીણો દ્વારા સુરક્ષાદળોની ગાડીઓ સળગાવી દીધી

નવી દિલ્હી નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. તેમના કહેવા પ્રમાણે આ કેસની તપાસ માટે તેમણે જીૈં્‌ની રચના પણ કરી દીધી છે. મુખ્યમંત્રીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, મોનના ઓટિંગ ખાતે નાગરિકોની હત્યાએ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ઘટના છે. હું શોક સંત્પત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું અને ઘાયલો […]