નવી દિલ્હી સરકારે કોરોનાથી થયેલી મૃત્યુની સંખ્યામાં ૦૯ જૂને પણ ફેરફાર કર્યો હતો. ત્યારે ૩,૯૩૧ લોકોનો સરકારી આંકડામાં સમાવેશ કર્યો હતો અને ત્યાર પછી સંખ્યા વધીને ૫,૪૨૪ થઈ ગઈ હતી. ત્યારબાદ આ આંકડામાં એકાએક ૭૩ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. આ ફેરફાર પણ કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવવાની વાત બહાર આવ્યા પછી કરવામાં આવ્યો હતો. […]
Delhi
ભગવાન રામની વિવાદિત ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગથી બબાલ
નવી દિલ્હી યુનિવર્સિટી વહીવટીતંત્ર અનુસાર જાે કોઈ વિદ્યાર્થી નિયમનુ ઉલ્લંઘન કરે છે તો તેમના વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જેએનયુ વહીવટીતંત્રએ એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આવા કોઈ પણ આયોજનની યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસે ના તો મંજૂરી માગવામાં આવી છે અને ના પરવાનગી આપવામાં આવી છે. જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનુ કહેવુ છે […]
ક્રિકેટના ઇતિહાસ માં ન્યૂઝીલેન્ડનો બોલર ૧૦ વિકેટ લેનારો ત્રીજાે ખેલાડી બન્યા
નવી દિલ્હી આજનો દિવસ ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની તમામ વિકેટો એક જ ખેલાડીએ ઝડપી પાડી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતની તમામ ૧૦ વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડના આ બોલેરે ઈતિહાસ સર્જ્યો છે. આ ખેલાડી છે મુંબઈમાં જન્મેલો એજાઝ પટેલ. એજાઝ પટેલ ટેસ્ટમાં એક ઈનિંગમાં ૧૦ […]
મોટાભાગના શહેરોમાં યુવા ગુનાઓનું સ્તર ઝડપથી વધી રહ્યું છે
છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા શહેરોમાં યુવા અપરાધના સ્તરમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો છે. આ દિવસોમાં ચોર, ઘરફોડ ચોરી અને હત્યાના સમાચારો વધ્યા છે પરંતુ તેનાથી વધુ ખતરનાક બાબત એ છે કે ગુનેગારોની સરેરાશ ઉંમર દિવસેને દિવસે ઘટી રહી છે. ઘણા અહેવાલો ગુનાઓમાં યુવાનોની સંડોવણીમાં વધારો સૂચવે છે અને આ ઘટના ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે […]
રાજદ્વારીઓનાં બાળકો ફી ન ભરી શકતાં તેમને સ્કૂલોમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે
ન્યુદિલ્હી પાકિસ્તાનનું અર્થતંત્ર ખંડેર બની ગયું છે. સતત વધતી મોંઘવારીને લીધે, આમ જનતા અત્યંત ભીંસ અનુભવી રહી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પરિસ્થિતિ સુધરી રહી હોવાની વાતો કરી રહ્યા છે. પરંતુ, વાસ્તવિકતા જુદી જ છે. સર્બિયા સ્થિત પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીઓએ ટિવટ કરી વડાપ્રધાનને જણાવ્યું હતું કે, ‘મોંઘવારીએ પાછળનાં તમામ વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. […]
જર્મનીમાં રસી નહીં લેનારાઓ માટે ‘લોકડાઉન’
ન્યુદિલ્હી રસી નહીં લેનારાઓ માટે લોકડાઉન લાગુ કરવાનો પ્રસ્તાવ જર્મનીની સંસદ પાસ કરશે તો પાડોશી દેશ ઓસ્ટ્રિયા પણ આવો જ ર્નિણય લેવાનુ વિચારી રહ્યો છે.જ્યારે ગ્રીસે પણ કહ્યુ છે કે, જાન્યુઆરી મહિનાથી રસીકરણ ફરજિયાત કરવામાં આવશે. જર્મનીમાં અત્યાર સુધી એક લાખ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુકયા છે.બીજી તરફ બ્રિટનમાં ૨૪ કલાકમાં નવા ૫૩૦૦૦ કેસ […]
પાક એમ્બેસીના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી
ન્યુદિલ્હી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની દશા ખરાબ ચાલી રહી છે.હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે, પાકિસ્તાન પોતાના કર્મચારીઓને પગાર પણ સમયસર આપી શકે તેવી સ્થિતિમાં નથી. આ વાત પણ દુનિયા સામે આવતા પાકિસ્તાનનો ફજેતો થયો છે.યુરોપના સર્બિયા નામના દેશમાં પાકિસ્તાની એમ્બેસીના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પગાર નહીં મળવાનુ દુખ વ્યક્ત કર્યુ છે.કર્મચારીઓએ વડાપ્રધાન […]
યુએસ બજારમાં ચીનની કુલ ૨૪૮ કંપનીઓ લિસ્ટેડ છે
ન્યુદિલ્હી અમેરિકાના શેરબજારના જારી કરાયેલા આંકડા મુજબ પાંચ મે ૨૦૨૧ના રોજ અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ ચાઇનીઝ કંપનીઓની સંખ્યા ૨૪૮ હતી અને તેનું બજારમૂલ્ય ૨.૧ લાખ કરોડ ડોલર હતું. જ્યારે બીજી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ અપડેટ થયેલા ટેબલ મુજબ ચીનની કુલ ૨૧૭ કંપનીઓ હતી અને તેનું બજારમૂલ્ય ૨.૨ લાખ કરોડ ડોલર હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૦ના અપડેટેડ […]
આઈએમએફના ડેપ્યુટી એમડી ભારતીય મૂળના ગીતા ગોપીનાથ બન્યાં
ન્યુદિલ્હી કોલકાત્તામાં જન્મેલાં અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલાં ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ડેપ્યુટી એમડી બન્યા છે. આઈએમએફમાં ઉચ્ચ હોદ્દો મેળવનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. અત્યારે ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કાર્યરત છે. ૨૦૨૨થી તેઓ ચાર્જ સંભાવશે. તેઓ જીઓફ્રી ઓકામોટોની જગ્યા લેશે. ટેકનિકલી આ હોદ્દાને ફર્સ્ટ ડેપ્યુટી એમડી કહેવામાં આવે છે […]
સર્બિયા સ્થિત દૂતાવાસે ઈમરાનની આબરૂના ધજાગરા ઉડાવ્યા
ન્યુદિલ્હી સર્બિયામાં પાકિસ્તાનની એમ્બેસીમાં કાર્યરત એક વિદેશ વિભાગના અધિકારીએ ટિ્વટરમાં ઈમરાન ખાન ઉપર વ્યંગ કરતો વીડિયો મૂક્યો હતો. પાકિસ્તાન એમ્બેસી સર્બિયાના ઓફિશ્યિલ ટિ્વટર એકાઉન્ટમાંથી વીડિયો શેર થયો હતો. જેમાં ઈમરાન ખાનના એક નિવેદન પર કટાક્ષ કરતું સોંગ હતું. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું હતું કે આપને ઘબરાના નહીં હૈ… એ વાક્ય ઉપર ભારે કટાક્ષ થયો […]








