Delhi

પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા ભારતીય સૈનિકોનો રેકોર્ડ મળ્યો

નવી દિલ્હી , ભારતીય મૂળના કેટલાક બ્રિટિશ પરિવારોએ રેકોર્ડમાં નોંધાયેલા સૈનિકો અને તેમના પિતા, ગામ અને રેજિમેન્ટના નામો દ્વારા પોતાના પૂર્વજાેની ઓળખ મેળવી છે. તે સૈનિકો આરબ દેશો, પૂર્વીય આફ્રિકા, ગૈલીપોલી વગેરે ખાતેના યુદ્ધોમાં સામેલ થયા હતા. કેટલાય પરિવારોએ તેમની ૧૦૦-૧૦૦ વર્ષ જૂની તસવીરો અને તેમના દિલચસ્પ કિસ્સાઓ પણ શેર કર્યા હતા. બ્રિટિશ અને આયરિશ […]

Delhi

આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ તરીકે આસિફ અલી અને લાॅરા ડેલા

નવી દિલ્હી આયરલેન્ડની સુકાની લૉરા ડેલાનીએ ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રોણીમાં તેની ટીમે ૩-૧થી મેળવેલા વિજયમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૬૩ રનની સરેરાશથી ૧૮૯ રન બનાવ્યા હતા અને તેણે ૨૭ની સરેરાશથી ચાર વિકેટ પણ હાંસલ કરી હતી.પાકિસ્તાનના બેટ્‌સમેન આસિફ અલી અને આયરલેન્ડ વિમેન્સ ટીમની ઓલરાઉન્ડર લૉરા ડેલાનીને ઓક્ટોબર મહિના માટે આઇસીસીના અનુક્રમે બેસ્ટ મેન્સ તથા […]

Delhi

૭ દેશોના એનએસએ મોદીને મળશે

નવી દિલ્હી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત જટિલ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતની પહેલથી પરસ્પર તાલમેલ વધારવા, અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા વિકાસ, માહિતી વિશે સીધી અને સચોટ માહિતી મળી શકે છે.આતંકવાદ જેવી પરિસ્થિતિઓને રોકવા અને વૈશ્વિક સ્તરે પહેલ કરવા માટે નવા શાથી દેશો મળી શકશે. અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા, તેના લોકોના માનવ અધિકાર, માનવતાવાદી સહાયતા […]

Delhi

પર્યાવરણની સાથે દેશની સુરક્ષા પણ જરૂરી ઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી ચારધામ પ્રોજેક્ટનો ઉદેશ્ય તમામ મોસમમાં પહાડી રાજ્યના ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જાેડવાનો છે. આ પ્રોજેક્ટ પુરો થઈ ગયા પછી દરેક મોસમમાં ચાર ધામની યાત્રા થઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૯૦૦ કિલોમીટર લાંબા રોડનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યાર સુધી ૪૦૦ કિમી રસ્તાને પહોળો કરવામાં આવ્યો છે. ભૂસ્ખ્લનના ખતરાને જાેતા […]

Delhi

કોંગ્રેસને ‘આઈ નીડ કમિશન’ પાર્ટી તરીકે ગણાવી ઃ ભાજપ

નવી દિલ્હી સોદા માટે વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ વચ્ચે કોંગ્રેસના શાસનમાં વચેટિયાને ‘કમિશન’ અપાયું હોવાનો ભાજપે દાવો કર્યો હતો. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાફેલ ફાઈટર પ્લેનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સતત મોદી સરકાર પર આક્ષેપો કરનારા રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. સંબિત પાત્રાએ ફ્રેન્ચ મીડિયાના અહેવાલને ટાંકીને જણાવ્યું કે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર યુપીએના કાર્યકાળમાં થયો […]

Delhi

યુપીના ૯ રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવવાની ધમકી

નવી દિલ્હી , મેરઠ સિટી રેલવે સ્ટેશન અધીક્ષકના નામથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, હું મારા જિહાદીઓના મૃત્યુનો બદલો જરૂરથી લઈશ. ખુદા મને માફ કરી દેજાે, અમે હિંદુસ્તાનને તબાહ કરી દઈશું. ૨૬ નવેમ્બરના રોજ ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુઝફ્ફરનગર, અલીગઢ, ખુર્જા, કાનપુર, લખનૌ, શાહજહાપુર સહિત અનેક રેલવે સ્ટેશન્સને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવશે. વધુમાં ૬ […]

Delhi

ગુજરાતથી ફરવા ગયેલા લોકો અંબાણીના ઘર જાેવા માંગતા હતા અને પકડાયા

નવી દિલ્હી , ગુજરાતના કચ્છ ખાતેથી ૩ લોકો મુંબઈ ફરવા ગયા હતા. તેમણે ગેટવે ઓફ ઈન્ડિયા જેવા પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ એન્ટીલિયા જાેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કારણે તેમની ટુરિસ્ટ કારના ડ્રાઈવરે અન્ય કેબ ડ્રાઈવરને એન્ટીલિયાનું સરનામુ પુછ્યું હતું. કેબ ડ્રાઈવરે પહેલા તો તેમને ઓનલાઈન શોધી લેવા કહ્યું હતું પરંતુ બાદમાં રસ્તો બતાવી […]

Delhi

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાએ લગ્ન કર્યા

નવી દિલ્હી , ૨૪ વર્ષીય મલાલા યુસુફઝઈ છોકરીઓના શિક્ષણ માટે ઘણું કામ કરી ચુકેલી પાકિસ્તાની કાર્યકર છે. તે ઈતિહાસની સૌથી નાની ઉંમરની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. ૨૦૧૨ના વર્ષમાં મલાલાએ જ્યારે છોકરીઓ માટે શિક્ષણના મૂળ અધિકારની વકીલાત કરી ત્યારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં તાલિબાન દ્વારા તેને માથામાં ગોળી મારવામાં આવી હતી અને ત્યારે તેને વૈશ્વિક ઓળખ મળી […]

Delhi

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના ૭૫૦૦ એડિશનલ જવાનો તૈનાત કરાશ

નવી દિલ્હી, ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં ઘાટીમાં ૧૫ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. તેમાં કેટલાક બિનકાશ્મીરી યુવાનો પણ સામેલ છે. છેલ્લા થોડા સમયથી પિસ્તોલ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં વધારો નોંધાયો છે. તેને પગલે મોટા ભાગના જવાનોને શ્રીનગર ખાતે તૈનાત કરવામાં આવશે જ્યાં નાગરિકોની હત્યાના વધારે કેસ સામે આવ્યા છે. તે સિવાય ઘાટીમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન […]

Delhi

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં થોડો સુધારો આવ્યો

નવી દિલ્હી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ સોમવારે દિલ્હી-દ્ગઝ્રઇની હવાની ગુણવત્તાની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે વાયુ પ્રદૂષણમાં પરાળ સળગાવવાનું યોગદાન આગામી પાંચ દિવસ દરમિયાન વધશે અને હવા ગુણવત્તા સૂચકાંક ‘વધારે ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીઓ વચ્ચે રહેશે. પરિસ્થિતિની સમીક્ષા કરીને, બોર્ડે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોને માર્ગો પર પાણીના છંટકાવની સાથે […]