Delhi

હસન અલીના કેચ છોડ્યા પર યુઝર્સ દ્વારા ગોળી મારવાની સલાહ

ન્યુ દિલ્હી, પાકિસ્તાની ફેન્સને આશા હતી કે હસન આ કેચ પકડી મેચ જિતાડશે. પરંતુ તેની કેચ ડ્રોપ કરવાની આ ભૂલ પાકિસ્તાનને ઘણી મોંઘી પડતા ફેન્સ નિરાશ થયા હતા.ટી૨૦ વર્લ્‌ડ કપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી બીજીવાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં હસન અલીએ મેથ્યૂ વેડનો કેચ છોડ્યો અને ત્યારપછી વેડે બેક ટુ બેક […]

Delhi

આવતા વર્ષે દુનિયામાં ઈન્જેક્શન- સિરિન્જની અછત સર્જાશે

ન્યુ દિલ્હી સિરિન્જના પ્રોડક્શનમાં ઝડપ લાવવાની જરૂરત છે, કેમ કે એની અછતને કારણે સંગ્રહખોરીની સ્થિતિ બની શકે છે. સિરિન્જનો સપ્લાય ઘટવાથી ગ્લોબલ લેવલ પર પેનિકની સ્થિતિ પણ બની શકે છે. લીસા હેડમેને કહ્યું, આવશ્યક વસ્તુઓના અભાવના સંકેતો ખરેખર પરેશાન કરે છે. સિરિન્જના કિસ્સામાં આ ઘટ રૂ.૧૦૦થી રૂ.૨૦૦ કરોડ સુધીની હોઈ શકે છે. સમયસર એનો સામનો […]

Delhi

ભારત સરકારનો મોટો નિર્ણય ૯ દેશના લોકો માટે ઈ-વિઝા બંધ

નવી દિલ્હી ભારત કુલ ૧૭૧ દેશને ઈ-વિઝાની સુવિધા આપતું હતું, જેમાં ચીન પણ સામેલ હતું. જાેકે, કોરોના મહામારી પછી પ્રવાસ પ્રતિબંધો હેઠળ અનેક દેશોએ ભારતીય નાગરિકોને તેમના દેશમાં આવવાની મંજૂરી આપી નથી અથવા તો વિઝાને લગતી પ્રક્રિયા ઘણી અઘરી બનાવી દીધી છે. એટલે ભારતે પણ જવાબી કાર્યવાહી હેઠળ યુ.કે. અને કેનેડા સહિત કુલ નવ દેશને […]

Delhi

ભારતમાં કોરોના બાદ ડેન્ગ્યુથી હાહાકાર મચ્યો

નવી દિલ્હી, દર વર્ષે દુનિયામાં ૪૦ હજાર મૃત્યુ, ૪૦ કરોડ લોકો સંક્રમિત આફ્રિકા, અમેરિકા, એશિયાના ૧૦૦થી વધુ દેશોમાં આ સ્થાનિક બીમારીનો ખતરો છે. દર વર્ષે ૧૦થી ૪૦ કરોડ લોકો ડેન્ગ્યૂથી સંક્રમિત થાય છે. તેમાંથી ગંભીર ૪૦ હજાર લોકો જીવ ગુમાવે છે. સંગઠન અનુસાર તાજેતરના દાયકામાં ડેન્ગ્યૂના વૈશ્વિક ફેલાવામાં વધારે પડતી વૃદ્ધિ થઈ છે અને તેને […]

Delhi

સરકારથી ન થાય તે દેશના લોકોએ કરી બતાવ્યું ઃ ચીનને વેપારમાં કરોડોનુ નુકસાન……!

દંભી દગાખોર ચીનને ભારત સરકાર ફટકો આપવામાં નિષ્ફળ રહી છે પરંતુ ભારતની પ્રજાએ ચીનને આર્થિક રીતે ઘણો મોટો ફટકો આપ્યો છે. ગત વર્ષથી ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું દેશભરમાં જાગૃત નાગરિકોએ અભિયાન શરૂ કર્યું હતું. જાે કે ગત વર્ષે કોરોનાના કારણે લોકો દિવાળી પર્વ ધામધૂમથી ઉજવી શક્યા ન હતા. બીજી તરફ ભારત સાથે મિત્રતાનો દેખાડો કરીને […]

Delhi

પેટ્રોલમાં હવેથી ઈથેનોલ મિક્સ કરી ભાવ વધારો કરાયા

નવી દિલ્હી , ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સુગર મિલો પાસેથી ઇથેનોલ ખરીદે છે. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક ર્નિણય હેઠળ સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ને ૨૦૧૪-૧૫થી ૨૦૨૦-૨૧ સુધીના સાત વર્ષો માટે ૧૭,૪૦૮.૮૫ કરોડ રૂપિયાના કમિટેડ પ્રાઇસ સપોર્ટને મંજૂરી આપી […]

Delhi

ભારતમાં કોરોનામાં વધુ ૪૬૦ લોકોનાં મોત

નવી દિલ્હી નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૫ ટકા રહ્યો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવ રેટ ૦.૯૦ ટકા રહ્યો છે. જે છેલ્લા ૩૭ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૨૦ ટકા રહ્યો છે. જે છેલ્લા ૪૭ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા ડોઝની […]

Delhi

દુષ્ક્રર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા ફગાવી ૩૦ વર્ષની સજા કરાઈ

નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની બેંચે સિદપ્પાને અપહરણ, દુષ્કર્મ, હત્યા અને પુરાવાનો નાશ કરવાના અપરાધમાં દોષી માન્યો હતો, જાેકે તેની ફાંસીની સજાને રદ કરી દીધી હતી અને તેને ૩૦ વર્ષની કેદમાં ફેરવી નાખી હતી. સાથે એવી પણ શરત રાખી હતી કે સિદપ્પાને કોઇ પણ સ્થિતિમાં ૩૦ વર્ષની કેદની સજા પુરી થાય તે પહેલા છોડવામાં નહીં આવે. […]

Delhi

માઈક્રો અને નેનો ફ્લેટનો કન્સેપ્ટ હોંગકોંગમાં ફલેટ બની રહ્યાં છ

નવી દિલ્હી હોંગકોંગ વિશ્વના સૌથી ગીચ શહેરોમાં એક છે. અહીં પ્રોપર્ટીની માંગ જબરજસ્ત છે, પરંતુ સપ્લાય લિમિટેડ છે. ૨૦૧૦થી લઈને ૨૦૧૯ સુધી અહીં ફ્લેટની કિંમતમાં લગભગ ૧૮૭ ટકા વધારો થયો છે. અહીં ઘરની સરેરાશ કિંમત લગભગ ૧૩ લાખ ડોલર એટલે કે દસ કરોડ રૂપિયા છે. તેની સામે અહીં લઘુત્તમ વેતન પ્રતિ કલાક ૪.૮૨ ડોલર એટલે […]

Delhi

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૪ યાત્રી રવાના થયા

નવી દિલ્હી, જર્મનીના મથાયસ માઉરર અંતરીક્ષમાં પહોંચનારા ૬૦૦મા વ્યક્તિ તરીકે પસંદગી પામ્યા છે. તેમના સાથે ગયેલા ત્રણેય ક્રૂ મેમ્બર ૨૪ કલાકની અંદર સ્પેસ સ્ટેશન પહોંચી જશે. જાેકે, નાસા-સ્પેસએક્સનું આ મિશન આશરે એક સપ્તાહના વિલંબ સાથે લોન્ચ થયું છે કારણ કે, મેક્સિકોની ખાડી પાસે કેપ કૈનાવરલની લોન્ચિંગ સાઈટ પર કેટલાય દિવસોથી વાતાવરણ ખરાબ હતું. એલન મસ્કની […]