Delhi

ડબ્લ્યુએચઓ બાદ હવે બ્રિટને પણ કોવેક્સિનના માન્યતા આપી

નવી દિલ્હી ડબ્લ્યુએચઓ સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા કોવેક્સિનને માન્યતા મળ્યા બાદ વિદેશ પ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. દરમિયાન, કોવેક્સિનને વિશ્વના વધુને વધુ દેશો દ્વારા માન્યતા મળે તે માટે રાજદ્વારી સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉૐર્ંએ મંજૂર કરેલી ૮ કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જાેન્સન એન્ડ જાેન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, સિનોફાર્મ, […]

Delhi

મારાથી વાંધો હોય તો રાજીનામું આપીશ ઃ મેઘાલય રાજ્યપાલ

મેઘાલય, મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક આ પહેલાં જ ખેડૂત આંદોલનને ખૂલીને સમર્થન આપી ચૂક્યા છે. એક ટીવી ચેનલને મુલાકાત આપતાં તેમણે ૩ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ,’ખેડૂત આંદોલનને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી છે. ખેડૂતોની માગણીઓ માનવા અપીલ […]

Delhi

સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં મોદી સૌથી આગળ

નવી દિલ્હી, અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન. યુકે અને અમેરિકાના અગ્રણી નેતાઓ માટેના અનુમોદન રેટિંગને ટ્રેક કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલી જ છે એપ્રુવલ રેટિંગ એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ […]

Delhi

૨૪ વર્ષ પહેલા ઉપહાર સિનેમાની આગ દુર્ઘટનામાં આરોપીને ૭ વર્ષની સજા

નવી દિલ્હી, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ આરોપીઓ પૈકી પ્રત્યેકને રુ. ૨.૫૦ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે તેના ભૂતપૂર્વ કર્મચારી દિનેશ ચંદ અને અન્ય બે જણ પી.પી. બત્રા અને અનુપ સિંઘ એમ પ્રત્યેકને સાત-સાત વર્ષની કેદની સજા અને રુ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો. છેલ્લી કેટલીય રાત્રિઓ દરમ્યાન ખુબ વિચાર્યા બાદ હું એવા […]

Delhi

રાફેલ સોદામાં ૬૫ કરોડની લાંચ અપાઈનો ધડાકો

નવી દિલ્હી ભારતે ફ્રાન્સની કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા રુ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. શંકાસ્પદ સોદામાં લાંચ અપાઇ હતી કે નહીં તેની સ્વતંત્ર અને તટસ્થ તપાસ માટે એક ફ્રેન્ચ જજની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જાે કે આ અંગે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી કે દસોલ્ટ કંપની તરફથી હાલ કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. […]

Delhi

ગુજરાત લોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં ત્રીજા વર્ષે પણ ટોચ પર

નવી દિલ્હી , પ્રથમ લોજિસ્ટિક અહેવાલ ૨૦૧૮માં જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ યાદી જાહેર કરવામાંઆવી ન હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશ છઠ્ઠા, ઓડિશા સાતમા, કર્ણાટક આઠમા, આંધ્ર પ્રદેશ નવમા અને તેલંગણા દસમાં ક્રમે છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૫મા, રાજસ્થાન ૧૬મા, મધ્ય પ્રદેશ ૧૭મા, ગોવા ૧૮મા, બિહાર […]

Delhi

સીઆરપીએફ જવાન રિતેષે તેના સાથીઓ પર એકે-૪૭થી હુમલો કર્યો હતા

નવી દિલ્હી , છત્તીસગઢના બસ્તર જિલ્લાની દક્ષિણે આવેલા લિંગાપલ્લી કેમ્પ ખાતે રિતેષ રંજન નામના આ જવાન ઉપર તેના અન્ય સાથી જવાનોએ અંકુશ મેળવી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રિતેષે તેના સાથી જવાનો ઉપર એકે-૪૭ રાઇફલ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સીઆરપીએફની ૫૦મી બટાલિયનની સી કંપનીમાં સવારે ૩.૨૫ કલાકે આ બનાવ […]

Delhi

યુએસ શેલ ગેસના કારોબારમાંથી રિલાયન્સ નીકળી ગય

નવી દિલ્હી કોરોનાના લીધે અમેરિકામાં ક્રૂડ ઓઇલની માંગ ઘટતા તેની વિપરીત અસર ભારતીય કંપનીઓ દ્વારા શેલ કંપનીઓમાં કરાયેલા રોકાણ પર પડી હતી.મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ અમેરિકામાં શેલ અને ગેસના કારોબારમાંથી સંપૂર્ણપણે નીકળી જવાની છે. કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગએ એનસાઇન ઓપરેટિંગ-૩ ડેલવેર લિમિટેડ લાયેબિલિટી સાથે અમેરિકામાં ઇગલફોર્ડની કેટલીક અપસ્ટ્રીમ એસેટ્‌સ વેચવાની […]

Delhi

લોકતાંત્રિક સંમેલનમાં મોદીને આમંત્રણ આપવાનો વિરોધ કરાયો

નવી દિલ્હી માનવ અધિકાર કાર્યકરોને શંકા છે કે ખરાબ રેકોર્ડવાળા નેતાઓને બોલાવવામાં આવતા સંમેલનની વિશ્વસનીયતા ભયમાં મૂકાઈ શકે છે. તેની સાથે એમ પણ કહેવાય છે કે આ સંમેલન ચીન અને તેના સહયોગીઓ સામેનો એક મોરચો છે. પ્રોજેક્ટ ઓન મિડલ ઇસ્ટ ડેમોક્રેસીની શોધના ડિરેક્ટર એમી હોર્થોન કહે છે કે સ્પષ્ટ છે કે ચીનને ટક્કર આપવાની રણનીતિના […]

Delhi

પ્રજાએ ત્રીજુ નેત્ર ખોલતા પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટ્યા પરંતુ……!?

વિ.સં ૨૦૭૮ ના નવા વર્ષના સૂર્યોદયને ચાર દિવસ પૂર્ણ થઇ ગયા છે અને આ વર્ષના પ્રથમ લેખમા અમારા જીએનએસના વાંચક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ સાથે આ કોલમિસ્ટને લેખ માટે સતત લાઇક આપી પ્રોત્સાહન આપતા, માર્ગદર્શન આપતા તમામ વાંચક સ્નેહી- આત્મિય જનોને અંતઃકરણથી નવા વર્ષની મંગલ કામનાઓ સાથે આપ દરેક ઉન્નતિના શિખરો સર કરતા રહો તેવી […]