Delhi

પાકિસ્તાનમાં જે મંદિર તોડી પાડ્યું તે જ મંદિરમાં ચીફ જસ્ટિસ દિવાળી ઉજવશે

નવી દિલ્હી પાકિસ્તાન સરકાર વતી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું કે આ ઘટનામાં સામેલ ૧૦૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ૧૯૯૭ માં મંદિર પર પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ભારે નુકસાન થયું હતું અને પીએચસીના વડા વાંકવાણીએ ૨૦૧૫ માં સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને પવિત્ર સ્થળની મરામત અને વાર્ષિક તીર્થયાત્રા ફરી શરૂ […]

Delhi

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં બોરવેલમાંથી ગેસ નીકળવાની ઘટના સામે આવી

નવી દિલ્હી આશરે ૧૫ દિવસ પહેલા ઝુમટાના સરકારી વિદ્યાલય પરિસર ખાતે પાણી માટે બોરવેલ કરાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જ્વલનશીલ ગેસનું ગળતર થવાના કારણે આગ લાગી ગઈ હતી. પ્રશાસને ફાયર વિભાગની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યાર બાદ દેહરાદુનથી નિષ્ણાંતોની એક ટીમ બોલાવવામાં આવી હતી. નિષ્ણાંતોની ટીમે ગેસ અને પાણીનું પરીક્ષણ […]

Delhi

યમુના નદીમાં ફિણ વાળા પાણીમાં છઠનું વ્રત કરનારા લોકોએ સ્નાન કય

નવી દિલ્હી યમુના નદીમાં ઝેરી ફીણ જામ્યા છે અને શ્રદ્ધાળુઓએ તેના વચ્ચે જ સ્નાન કરવું પડ્યું છે. જાેકે કોરોનાના પગલે દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) દ્વારા યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી નથી આપવામાં આવેલી. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ આવા ફીણ વચ્ચે સ્નાન કરી રહ્યા છે. પાડોશી […]

Delhi

સૌથી વધુ કુપોષિત બાળકો ગુજરાત, મહારાષ્ટ્ર, બિહારમાં આરટીઆઈમાં ખુલાસો

નવી દિલ્હી મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૬.૧૬ લાખ કુપોષિત બાળકો નોંધાયા છે અને ૪.૭૫ લાખ કુપોષિત બાળકો સાથે બિહાર બીજા નંબરે છે. જ્યારે ૩.૨૦ લાખ કુપોષિત બાળકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૩ લાખ કરતા પણ વધારે છે. તેમાંથી અડધા કરતા પણ વધારે ગંભીર રીતે કુપોષિતની શ્રેણીમાં આવે છે. જે રાજ્યોમાં કુપોષિત […]

Delhi

દેશમાં ઓક્ટોમ્બર માસમાં કોલસાનો સ્ટોક વધી ગયો

નવી દિલ્હી કોલ ઈન્ડિયા અસ્થાયી રીતે વિજળી ઉત્પાદકોને કોલસાની આપૂર્તિમાં પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જાેશીએ સાર્વજનિક ક્ષેત્રની કોલસા કંપનીઓના પ્રમુખોને આને પ્રાપ્ત કરવા માટે સંશોધિત લક્ષ્ય નિર્ધારિત કરવા અને વિસ્તૃત રણનીતિ બનાવવાનુ કહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોલસા ભારતમાં પ્રમુખ ઈંધણ છે. લગભગ ૭૦ ટકા વિજળીનુ ઉત્પાદન કોલસાથી જ થાય છે. […]

Delhi

ભાજપ બંગાળમાં નવો ઈતિહાસ રચશે ઃ જે પી નડ્ડા

નવી દિલ્હી ૫ રાજ્યોમાં ચૂંટણીની રણનીતિ પર મંથનની સાથે જ પાર્ટીની આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવ્યો. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાેશીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો. આ બેઠક એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં હાઈબ્રિડ રૂપમાં આયોજિત કરવામાં આવી. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૧૨૪ સભ્યોએ ભાગ લીધો. વર્ષ ૨૦૨૨માં સાત રાજ્યો ગોવા, […]

Delhi

ક્રૂઝ પરથી આર્યનને કિડનેપ કરી ૨૫ કરોડની ખંડણી માંગી હતી ઃ નવાબ મલિક

નવી દિલ્હી ષડયંત્ર અંતર્ગત આર્યન ખાનને કિડનેપ કરવામાં આવ્યો હતો. સમીર વાનખેડેએ ભાજપના નેતા સાથે મળીને ખંડણી માટે આ ષડયંત્ર રચેલું અને છોડી દેવા માટે ૨૫ કરોડ રૂપિયા માગ્યા હતા. મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા નવાબ મલિકે મુંબઈ ખાતે આજે સવારે ૯મી વખત પ્રેસ કોન્ફરન્સ યોજીને એનસીબી અધિકારી સમીર વાનખેડે અને ભાજપના […]

Delhi

દિલ્હીમાં આતંકવાદી હુમલાની શંકા ઃ ૧૨ વિદેશીઓની ધરપકડ

નવી દિલ્હી દક્ષિણ-પૂર્વ જિલ્લામાં કેટલાય વિદેશીઓ ગેરકાયદેસર રીતે પણ વસી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાનની કુખ્યાત ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો આતંકવાદી મો. અશરફ આશરે ૧૮ વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો. તે અહીં આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજધાનીમાં […]

Delhi

પોલીસ પુરાવા ન આપી શકતા લાહોર હાઈકોર્ટે હાફિજ સઈદના સાથી સહિત ૬ આંતકવાદીઓને છોડી મુક્યા

નવી દિલ્હી પંજાબ પોલીસના આતંકવાદરોધી વિભાગ (સીટીડી) દ્વારા એફઆઈઆર નોંધાવાયા બાદ લાહોરની આતંકવાદવિરોધી કોર્ટે આ વર્ષે એપ્રિલમાં જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલા આતંકવાદી પ્રો. મલિક જફર ઈકબાલ, યાહ્યા મુજાહિદ (જેયુડી પ્રવક્તા), નસરૂલ્લા, સમીઉલ્લાહ અને ઉમર બહાદુરને ૯-૯ વર્ષની કેદ અને હાફિજ અબ્દુલ રહમાન મક્કીને ૬ મહિનાની જેલની સજા સંભળાવી હતી. લોઅર કોર્ટે આ નેતાઓને આતંકવાદને નાણાકીય સહાય […]

Delhi

ઈરાકના પીએમની હત્યાનો પ્રયાસ ઃ ડ્રોન વડે હુમલો કરાયો

નવી દિલ્હી હુમલાના થોડા સમય બાદ પીએમ કદીમીએ ટિ્‌વટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘વિશ્વાસઘાતના રોકેટ વિશ્વાસ કરનારા લોકોના મનોબળને તોડી નહીં શકે. અમારા વીર સુરક્ષા દળ દૃઢ રહેશે કારણ કે, તેઓ લોકોની સુરક્ષા જાળવી રાખવાનું, ન્યાય અપાવવાનું અને કાયદો લાગુ કરવાનું કામ કરે છે.’ વધુમાં લખ્યું હતું કે, […]