Delhi

આમિર ખાનના નવી એડ અંગે ભાજપના નેતાએ કટાક્ષ કયા

નવી દિલ્હી ભાજપના નેતાએ ઝ્રીટ્ઠં ન્ંઙ્ઘના ચેરમેનને એક ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં તેમણે કટાક્ષના સૂરમાં લખ્યું છે કે, દેશમાં લોકોને એ નમાજથી પણ તકલીફ અનુભવાય છે જે રસ્તાઓ પર પઢવામાં આવે છે અને કલાકો સુધી તેમણે બ્લોક રહેવું પડે છે. તમારી કંપનીની એડમાં આમિર ખાન લોકોને ફટાકડાં ન ફોડવાની વિનંતી કરી રહ્યો છે. આ એક […]

Delhi

નેપાળમાં ભારે વરસાદના કારણે ૨૦ જિલ્લા પ્રભાવિત ઃ ૮૮ના મોત

નવી દિલ્હી હવામાનની સ્થિતિમાં સુધારો આવ્યો છે. આ બધા વચ્ચે ગૃહ મંત્રી બાલકૃષ્ણ ખંડે નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ, રાષ્ટ્રીય અન્વેષણ વિભાગ અને નેપાળી સેનાને હુમલા જિલ્લામાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢવા નિર્દેશ આપ્યો છે. તેઓ લિમિ ક્ષેત્રમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો જામ થવાથી ફસાઈ ગયા છે. ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરના લીધે નેપાળના […]

Delhi

ભારત પણ બનાવી રહ્યુ છે હાઈપર સોનિક હથિયારોે

નવી દિલ્હી કોંગ્રેસના રિસર્ચ સર્વિસના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ભેગા થઈને પરમાણુ હથિયાર બનાવી રહ્યા છે ત્યારે ભારત અને રશિયા ભેગા મળીને તેના પર કામ કરી રહ્યા છે. બંને દેશોએ મેક-૭ પ્રકારની હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ-૨ માટે એક બીજાનો સહયોગ કર્યો છે. આ મિસાઈલનુ કામ ૨૦૧૭માં પૂરૂ થવાનુ હતુ […]

Delhi

હોલીવૂડ ફિલ્મના સેટ પર બાલ્ડવિનના ગનમાંથી ગોળી છુટતા ૧નું મોત ઃ ૧ ઘાયલ

નવી દિલ્હી આ ઘટના બાદ ફિલ્મનુ શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અભિનય કરી રહેલા એલેક્સ બાલ્ડવિન ફિલ્મના પ્રોડયુસર પણ છે. હાલના તબક્કે આ ફિલ્મના શૂટિંગ પર નવેમ્બર સુધી રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે શૂટિંગ માટે વપરાતી ગનને પ્રોપ ગન કહેવાય છે. જેમાં નકલી ગોળીઓ ભરેલી હોય છે. આ કેસમાં હવે એ […]

Delhi

ચીન બાદ હવે અમેરિકાએ પણ કર્યુ હાઈપર સોનિક મિસાઈલનુ સફળ પરિક્ષણ

નવી દિલ્હી અમેરિકાએ ચીનના પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી છે. કારણકે ચીને આ મિસાઈલ અંતરિક્ષમાંથી લોન્ચ કરી શકાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં ચીને આ જ પ્રકારનુ પરિક્ષણ કર્યુ હતુ. જાેકે ચીને દાવો કર્યો હતો કે, અમે તો વિમાનનુ પરિક્ષણ કર્યુ હતુ, તેને મિસાઈલ સાથે કોઈ લેવા દેવા નથી. જાેકે અમેરિકા આ વાત […]

Delhi

નર્મદામાં દિવ્યાંગ લાભાર્થીઓ યોજનાનો લાભ લઈ સશક્ત બન્યા ઃ સાંસદ ગીતાબેન

નવી દિલ્હી છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે અંદાજે કુલ રૂા.૩૧.૩૪ લાખના ખર્ચે નર્મદા જિલ્લાના ૧૬૩ દિવ્યાંગ લાભાર્થીઓને મોટોરાઈઝ્‌ડ ટ્રાયસીકલ, એક્સિલા ક્રચ, ફોલ્ડીગ વ્હીલચેર, સાંભળવાનું મશીન, સ્માર્ટ કેન, વોકીંગ સ્ટીક, બ્રેઈલ કિટ્‌સ, સ્માર્ટ ફોન સહિત વિવિધ ૨૧ સાધન સહિત કુલ-૨૫૦ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. તેની સાથોસાથ નોધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત યુનિક કાર્ડ, બસપાસ અને એક […]

Delhi

ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બને તેવું લક્ષ્ય ઃ વડાપ્રધાન

નવી દિલ્હી ઑઇલ અને ગેસ ક્ષેત્ર દ્વારા સામનો કરાયેલ પડકારોને સમજવામાં અપાર ઉપયોગી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભારત ખુલ્લાપણા, આશાવાદ અને તકોની ભૂમિ છે અને નવા વિચારો, નવી કલ્પનાઓ અને નવીન ફેરફારોથી છલકાઈ રહ્યું છે. તેમણે ભારતમાં ઑઇલ અને ગેસ ક્ષેત્રની શોધખોળ અને વિકાસમાં ભારત સાથે ભાગીદારી કરવા ઝ્રઈર્ં અને નિષ્ણાતોને આમંત્રણ આપ્યું […]

Delhi

દેશના શક્તિશાળી પ્રજાજનોનો ર્નિણય જ ચીનને સબક શીખવાડી શકે….!

ભારતની સરહદ પર અવારનવાર ઉબાડીયા અને ઘૂસણખોરી કરતુ ચીન હવે મંદીની મહા જાળમાં ફસાઈ ગયું છે. તે સાથે વીજળીના અભાવે મોટા પ્રમાણમાં વિવિધ ઉત્પાદનો કરતા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. જેના કારણે પ્રજામાં જિનપિંગ પ્રત્યેનો રોષ વધુ પ્રમાણમાં વ્યાપી ગયો છે જેના પરિણામો કેવા તથા ક્યારે આવી શકે તે કહી શકાય નહિ… હવે કદાચ રશિયાની […]

Delhi

૧૦૦ કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર થતા વડાપ્રધાને કહ્યું આ ભારતીય વિજ્ઞાનની જીત છે

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોરોના વેક્સિનેશન રેકોર્ડ મુદ્દે કહ્યું કે, મહામારીના આ દોરમાં જે રીતે લોકોએ અનુશાસન જાળવ્યું, કોરોનાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કર્યું તથા પોતાની ઈચ્છાશક્તિ, આત્મશક્તિ અને પોતાના વિશ્વાસને જાળવી રાખ્યો તેનું જ આ પરિણામ છે કે દેશે આજે ૧૦૦ કરોડ કોવિડ-૧૯ વેક્સિનેશનનો આંકડો પાર કરી લીધો છે. લાલ કિલ્લા ખાતે દેશનો […]

Delhi

રાજસ્થાનમાં લુંટારા હત્યારાએ મહિલાના સવા કિલોના ચાંદીના કડા પગ કાપીને લઈ ગયો

નવી દિલ્હી ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટિ્‌વટરના માધ્યમથી અશોક ગેલહોત સરકાર પર નિશાન સાધ્યું હતું. ટિ્‌વટમાં જમવારામગઢના ખાતેપુરા ખાતે એક મહિલાની ઘરેણાં લૂંટ્યા બાદ ર્નિદયતાપૂર્વક હત્યા થઈ તેને રાજ્ય સરકાર માટે શરમજનક ઘટના ગણાવી હતી. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા આટલા લાચાર કેમ બની ગયા તેનો કોંગ્રેસ સરકારે જવાબ આપવો […]