નવી દિલ્હી ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશમાં જબરદસ્ત યુધ્ધાભ્યાસ શરૂ કર્યુ છે. બુમલામાં ચાલી રહેલા અભ્યાસમાં ભારતીય સેના અસલી જંગ લડી રહી હોય તેમ અભ્યાસ કરી રહી છે. જ્યાં સેના અભ્યાસ કરી રહી છે તે જગ્યા તવાંગથી ૩૭ કિલોમીટર દુર અને ચીનના સોન જાેંગ શહેરથી માત્ર ૪૩ કિલોમીટર દુર છે. આ અભ્યાસ દરમિયાન વરસાદ અને ઓક્સિજનની […]
Delhi
દેશમાં અરુણ રોય નામના ઈસમને ૧૦૦ કરોડમો ડોઝ લીધો હતો
નવી દિલ્હી જે વ્યક્તિને ૧૦૦ કરોડમો ડોઝ મળ્યો છે તે વ્યક્તિ પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીનો નાગરિક છે. આજે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં વેક્સીનનો ૧૦૦ કરોડમો ડોઝ લગાવવામાં આવ્યો હતો અને આ ડોઝ અરુણ રોય નામના વ્યક્તિને મળ્યો છે. જાેકે તેમને અફસોસ છે કે, પીએમ મોદી સાથે સેલ્ફી લેવા ના મળી. અરુણ રોયનુ કહેવુ […]
મિશનરીઓનું અપહરણ કરી ૧૦-૧૦ લાખ માગ્યા
નવી દિલ્હી અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈ અને હૈતીની પોલીસ સતત આ જૂથને વાતચીત કરવા માટેની સલાહ આપી રહી છે જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે છોડાવી શકાય. આતંકવાદીઓએ શનિવારે હૈતી ખાતેથી અમેરિકી ઈસાઈ મિશનરીઓનું તેમના પરિવારજનો સાથે અપહરણ કર્યું હતું. તમામ મિશનરીઓ રાજધાની પોર્ટ-ઓ-પ્રિંસના એક અનાથાલયમાંથી બહાર જઈ રહ્યા હતા તે સમયે તેમનું અપહરણ કરવામાં આવ્યું […]
ડુક્કરની કિડની મનુષ્યને લગાવવામાં ડોક્ટર્સને મળી સફળતા
નવી દિલ્હી ડુક્કરની કિડની મનુષ્યના શરીરમાં યોગ્ય રીતે કામ આપી રહી છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે શરીરની ઈમ્યુન સિસ્ટમે ડુક્કરના અંગને તાત્કાલિક નકારી નહોતું દીધું. ન્યૂયોર્ક સિટીના એનવાઈયુ લૈંગન હેલ્થ સેન્ટર ખાતે ટ્રાન્સપ્લાન્ટની આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. ડોક્ટર્સે જણાવ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડુક્કરના જીન બદલી દેવામાં આવ્યા હતા જેથી મનુષ્યનું શરીર તેના અંગને તરત […]
વિરાયકાય સાપને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી
નવી દિલ્હી સાપ બોઆ કંસ્ટ્રિક્ટર પ્રજાતિનો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. ડોમિનિકા ટાપુ દેશ માત્ર ૨૯ માઈલ લાંબો અને ૧૬ માઈલ પહોળો છે પણ વન્ય જીવો માટે તે સૌથી અનુકુળ મનાય છે અને એટલા માટે તેને કુદરતના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિરાટકાય સાપને જંગલમાં કામ કરતા લોકોએ પહેલા જાેયો […]
પોતાનું સોશિયલ મીડિયા નેટવર્ક ‘ટ્રૂથ સોશિયલ’ લોન્ચ કરશે ટ્રમ્પ
નવી દિલ્હી સિલિકોન વેલીની દિગ્ગજ ટેક કંપનીઓનો મુકાબલો કરશે. ગ્રુપે આરોપ લગાવ્યો હતો કે, સિલિકોન વેલીની કંપનીઓ અમેરિકામાં વિરોધી અવાજાેને દબાવવા માટે પોતાની એકતરફી શક્તિઓનો ઉપયોગ કરી રહી છે. ટ્રમ્પને આ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, ‘મેં દિગ્ગજ કંપનીઓના અત્યાચાર સામે ઉભા રહેવા માટે ટ્રૂથ સોશિયલ અને ટીએમટીજીની રચના […]
વડાપ્રધાન મોદી દિલ્હીની RML હોસ્પિટલ પહોંચ્યા
નવી દિલ્હી દેશમાં વેક્સિનેશન અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક ૨૦ કરોડ વેક્સિનના ડોઝ ૧૩૧ દિવસમાં લગાવવામાં આવ્યા હતા. આગામી ૨૦ કરોડ ડોઝ ૫૨ દિવસમાં આપવામાં આવ્યા હતા. ૪૦ થી ૬૦ કરોડ ડોઝ આપવા માટે ૩૯ દિવસ લાગ્યા હતા. ૬૦ કરોડથી ૮૦ કરોડ ડોઝ આપવામાં માત્ર ૨૪ દિવસ લાગ્યા. હવે ૮૦ કરોડથી ૧૦૦ કરોડ […]
યુપીમા પ્રિયંકા ગાંધીની આક્રમકતા કોંગ્રેસને પુનઃ બેઠી કરી શકશે…
દેશમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીઓને લઇને દેશના દરેક રાજકીય અને પ્રાંતિય પક્ષોમાં મોટા પ્રમાણમાં હલચલ મચી ગઇ છે. અને તેમા પણ સૌથી વધુ ચિંતા ભાજપના નેતાઓમાં વ્યાપી ગઈ છે…. કારણ કે દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલી કિંમતોને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિત દરેક ચીજ વસ્તુઓમાં તોતીંગ ભાવવધારો થઈ ગયો છે. તો રાંધણ ગેસમા […]
ફલાઈટમાં અભિનેત્રી સાથે છેડછાડ કરનારની ધરપકડ
નવી દિલ્હી વિમાને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ટર્મિનલ પર લેન્ડ કર્યું અને તે બેગ કાઢવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા ઉભી થઈ તે સમયે કોઈએ તેને ખોટી રીતે સ્પશ્ કર્યો હોવાનો અનુભવ થયો હતો. અભિનેત્રીએ આ અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને કેબિન ક્રૂ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. કેબિન ક્રૂએ અભિનેત્રીને મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે કહ્યું […]
આર્યન કેસમાં એનસીબીને હાથ લાગી અભિનેત્રી સાથેની ચેટ
નવી દિલ્હી આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું. તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ. આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી. એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ […]






